Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૪/-/૧૮૪૬
૪૮
બે ભવ - ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશી જી ૨૯, ooo વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૧૬,૦૦૦ વર્ષ કાળ રહે. આ રીતે નવ ગમકમાં અકાય સ્થિતિ છે.
જે તેઉકાયિકથી આવીને ઉપજે તો આ જ વક્તવ્યતા. વિશેષ એ કે નવે ગમકમાં ત્રણ વેશ્યાઓ, તેજસ્કાયિકનું શુચિકલા સંસ્થાન, સ્થિતિ જાણવી. બીજ ગમકમાં કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિ - ઉત્કૃષ્ટથી ૧ર-રાગિદિવસ અધિક ૮૮,ooo વર્ષ રહે. એ પ્રમાણે સંધ ઉપયોગ કરતો કહેવો.
જે વાયુકાયિકથી આવીને ઉપજે તો, વાયુકાચિકના પણ એ પ્રમાણે નવ ગમકો તેઉકાચિક માફક કહેવા. વિરોધ એ - પતાકા સંસ્થાન, સંવેધ હારો વર્ષોથી કહેવો. ત્રીજી ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્વ અધિક ૨૨,૦૦૦ વર્ષ • ઉત્કૃષ્ટથી એક લાખ વર્ષ, સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
જે વનસ્પતિકાયિકથી આવીને ઉપજે તો, વનસ્પતિકાયિકના અકાયિકના ગમ સમાન નવ ગમક કહેતા. વિશેષ એ - વિવિધ પ્રકારે રહેલ છે, શરીરાવાહના પહેલા અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી અતિરેક ૧ooo યોજન, મધ્યના ત્રણ ગમકમાં પૃdીકાચિક માફક છે. સંવેધ અને સ્થિતિ જાણવા. ત્રીજ ગમકમાં કાલાદેશથી જઘન્ય ૨૨,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ૧,૨૮,૦૦૦ કાળ કહેવો. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
• વિવેચન-૮૪૬ -
‘વ્યુત્ક્રાંતિ’ આદિથી સૂચિત આ છે – શું એકેન્દ્રિય તિર્યય યોનિકમાં ઉપજે ચાવત પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે? ગૌતમ! પાંચમાં ઉપજે. ત્રીજા ગમકમાં - x - ઉત્કૃષ્ટ સ્થિતિમાં એકાદિ અસંખ્યાતા ઉપજે-ઉત્કૃષ્ટ સ્થિતિમાં અાવથી એકાદિનો ઉત્પાદ પણ સંભવે. ઉકાટ આઠ મવગ્રહણમાં - આમ જાણવું. જેમાં સંવેધ બે પક્ષ મધ્ય એકમ પક્ષે ઉત્કૃષ્ટા સ્થિતિ હોય, તેમાં ઉકર્ષથી આઠ મવગ્રહણ, બીજે અસંખ્ય ભવ થાય. તેથી આ ઉત્પત્તિ વિષય ભૂત જીવોમાં ઉત્કૃષ્ટા સ્થિતિથી ઉત્કર્ષથી આઠ ભવ. એ પ્રમાણે આગળ પણ વિચારવું.
૨૨,૦૦૦ વનિ આઠ મવથી ગુણતાં ૧,૭૬,૦૦૦ વર્ષ થાય. ચોથા ગમમાં ત્રણ લેહ્યા છે. કેમકે જઘન્ય સ્થિતિમાં દેવો ન ઉપજે માટે તેજલેશ્યા તેમાં નથી. છઠ્ઠા ગમકમાં ૮૮,૦૦૦ વર્ષ, તે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિકને ચાર ગણું કરીને ઉત્પન્નવથી ૨૨,૦૦૦ x ૪ થી થાય, ચાર અંતર્મુહૂર્ત થાય. નવમાં ગમકમાં ૨૨,૦૦૦ વર્ષને બે ભવ ગ્રહણથી ગુણતાં ૪૪,૦૦૦ વર્ષ થાય.
એ પ્રમાણે પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકશી ઉત્પાદ, હવે અકાયિક કહે છે. તેના સૂમ-બાદર, પતિ-અપયત ભેદથી ચાર ભેદ કહ્યા. સંવેધ ત્રીજા, છઠ્ઠામાં ભવાદેશથી જઘન્યથી સંવેધ બઘાં ગમકમાં બે ભવ ગ્રહણરૂપ છે, ઉત્કૃષ્ટમાં તેમાં વિશેષ છે - ત્રીજા આદિમાં સૂત્રોક્ત આઠ ભવ સંવેધ લેવો. - x • x • બાકીના ચારમાં ઉત્કર્ષથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અસંખ્ય ભવ ગ્રહણ કેમકે એઝ પક્ષે ઉત્કૃષ્ટ સ્થિતિનો અભાવ છે.
બીજા ગમકમાં કાલાદેશથી જઘન્યથી ૨૨,૦૦૦ વર્ષ છે, કેમકે પૃથ્વીકાયિકોની ઉત્પત્તિ સ્થાન રૂપની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેમાં અપ્રકાયિકની તેમાં ઉત્પત્તિથી ઔધિકપણે પણ જઘન્યકાળથી અંતર્મુહૂર્ત સ્થિતિ વધે અહીં ઉત્કૃષ્ટ સ્થિતિથી પૃથ્વીકાયિકના ચાર ભવોથી અને અકાયિકનો ઔધિકત્તમાં પણ ઉત્કૃષ્ટ કાળ ગણતાં gooછે તે બંનેને ચાર વડે ગુણતાં ૮૮,000 અને ૨૮,૦૦૦ મળીને ૧,૧૬,૦૦૦ કહ્યા.
છઠ્ઠા ગમકમાં જઘન્ય સ્થિતિક ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો અંતર્મુહૂર્તને, ૨૨,૦૦૦ વર્ષને પ્રત્યેકને ચાર ભવપ્રહણની ગુણતા સુત્રોકત કાળ આવે વિશેષ એ • નવમાં ગમમાં જઘન્યથી ર૯,૦૦૦ વર્ષ અકાયિક અને પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિના મળવાથી આવે.
હવે તેજસ્કાયિકથી પૃથ્વીકાયિકમાં ઉત્પાદ કહે છે - અહીં દેવોના ઉત્પાદ અભાવે તેજલેશ્યા અભાવથી ત્રણ લેશ્યા કહી. સ્થિતિ, જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટી ત્રણ અહોરાત્ર. ત્રીજા ગમમાં ઔધિક તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પૃથ્વીકાયમાં ઉપજે. એ એક પક્ષની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કર્ષથી આઠ ભવગ્રહણ, તેમાં ચાર પૃથ્વીકાયિકના ઉત્કૃષ્ટ ભવગ્રહણમાં ૮૮,૦૦૦ વર્ષ થાય, ચારેમાં તેઉકાયની ઉત્કર્ષથી ત્રણ સમિના પરિમાણથી બાર અહોરાત્ર થાય. સંવેધ - છથી નવમાં ગમમાં આઠ ભવગ્રહણ, તેમાં કાળમાન, યથાયોગ્ય લેવું. બાકીના ગમોમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવોનો કાળ પણ અસંખ્યાત થાય છે.
હવે વાયુકાયિકમાંથી પૃથ્વીકાયમાં ઉત્પાદ - ૧૦૦૦ વર્ષ વડે સંવેધ કવો. વાયુકાયની કથિી 3000 વર્ષ સ્થિતિ કહેવી. અહીં આઠ ભવ ગ્રહણ છે, તેમાં ચાર ભવમાં ૮૮,૦૦૦ વર્ષ, બીજા ચાર ભવમાં વાયુના ૩ooo વર્ષને ચારથી ગુણતા ૧૨,૦૦૦ વર્ષ, બંને મળીને એક લાખ વર્ષ થશે. જ્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે, ત્યાં ઉત્કર્ષથી આઠ ભવ, બીજે અસંખ્યાત. આના અનુસારે કાળ પણ કહેવો.
હવે વનસ્પતિમાંથી પૃથ્વીકાયમાં ઉત્પાદ - અપકાયવત્ નવ ગમક છે. વિશેષ આ સંસ્થાના વિવિધ પ્રકારે છે. પહેલામાં ઓધિકમાં અને છેલ્લા ગમમાં ઉત્કૃષ્ટ સ્થિતિક અવગાહના - x - અંગુલનો અસંખ્યાત ભાગ મમ. સ્થિતિ ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ, એ રીતે સંવેધ પણ જાણવો. આ ગમમાં ઉત્કર્ષથી આઠ ભવ ગ્રહણ, તેમાં ચાર પૃથ્વીકાયના, ચાર વનસ્પતિકાયના, તેમાં ચાર પૃથ્વી ભવમાં ઉત્કૃષ્ટમાં ૮૮,000 વર્ષ, વનસ્પતિકાયમાં ચાર ભવમાં ૪૦,000 વર્ષ. બંનેથી ૧,૨૮,000 પ્રમાણ થશે.
હવે દ્વીન્દ્રિયથી ઉત્પાદ કહે છે –
સૂત્ર-૮૪૭ :
જે બેઈન્દ્રિયથી ઉપજે તો શું પતા બેઈન્દ્રિયથી ઉપજે કે અપયતથી ? ગૌતમ બંનેમાંથી આવીને ઉપજે. -- ભગવાન ! જે બેઈન્દ્રિય પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિવાળા પૃવીકાર્યમાં ઉપજે ?