Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૪/-/૧૨/૮૪૮ ૧ooo યોજન. -ભગવાન ! તે જીવોના શરીર કા આકારે છે ? ગૌતમ બે ભેદ – ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ્ય સંસ્થિત છે. જે ઉત્તરઐક્રિય છે, તે વિવિધાકારે છે.
વેરા ચાર, દષ્ટિ ત્રણે, ત્રણ જ્ઞાન નિયમો - ઝણ અજ્ઞાન ભજનાઓ. યોગ ત્રણે, ઉપયોગ બંને, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ સમુઘાત, બંને વેદના,
સ્ત્રી અને પરષ વેદ, સ્થિતિ જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી સાતિરેક સાગરોપમ, અદયવસાય અસંખ્ય-પ્રશસ્ત અને અપશસ્ત બંને. અનુબંધ સ્થિતિ મુજબ, ભવાદેશથી બે ભવ ગ્રહણ, કાલાદેશથી અંતર્મુહુર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ જઘન્યા અને ઉકૂટી રર,૦૦૦ વયધિક સાગરોમ.
આ પ્રમાણે નવે ગમકો જાણવા, મણ મણના અને છેલ્લા ત્રણે ગમકોમાં અસુકુમારોની સ્થિતિ વિશેષ જાણવી, બાકી ઔધિક મુજબ પ્રાપ્તિ કાયસંવેધ ગણવો જોઈએ. બધે બે ભવગ્રહણ યાવતુ નવમાં ગમકમાં કાલાદેશથી જઘન્યા રર,ooo વષધિક સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ.
જે નાગકુમાર પૃવીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય તેમાં આ જ વકતવ્યતા યાવતું ભવાદેશ. વિશેષ આ - જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી દેશોન બે પલ્યોપમ, એ રીતે અનુબંધ પણ છે કાલાદેશથી અંતમુહૂર્ત અધિક ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટી ર૨,ooo Guઈધિક દેશોન બે પલ્યોપમ. એ રીતે નવે ગમકો અસુરકુમારના ગમક સમાન છે. માત્ર સ્થિતિ કાલાદેશથી જાણવી. આ પ્રમાણે અનિતકુમાર પર્યન્ત આ કહેવું.
જે વ્યંતરથી આવીને ઉપજે તો શું પિશાચથી આવીને કે યાવત ગંધર્વથી ? ગૌતમ! પિશાચ યાવતુ ગંધર્વ, બધાંથી ઉપજે.
ભગવાન ! વ્યંતર દેવ જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તેના અસુરકુમાર સમાન નવું ગમકો કહેતા. વિશેષ આ - સ્થિતિ અને કાલાદેશે જાણવો. સ્થિતિ જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉલ્ટી પલ્યોપમ.
જે જ્યોતિષ દેવોથી આવીને ઉપજે તો શું ચંદ્રવિમાનથી આવીને ઉપજે કે તારાવિમાનથી ? ગૌતમ ! તે પાંચથી. • • ભગવન્! જે જ્યોતિષ દેવ પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોયo? અસુકુમારવ4 લબ્ધિ કહેતી. મધ્ય એક તોલેયા છે. ત્રણ જ્ઞાન - ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ - જઘન્યા પલ્યોપમનો આઠમો ભાગ. ઉકૃષ્ટી ૧ooo વર્ષ અધિક પલ્યોપમ. એ રીતે અનુબંધ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટી રર,ooo વાંધિક પલ્યોપમ. આ રીતે બાકીના આઠ ગમકો પણ કહેa. મક સ્થિતિ, કાલાદેશ જાણવો.
જે વૈમાનિક દેવોથી આવીને ઉપજે તો શું કલ્યોગથી કે કપાતીતથી આવીને ? ગૌતમ! પોપગથી, કWાતીતથી નહીં.
જે કોપમelી આવીને ઉપજે, તો શું સૌધર્મકતાથી કે વાવ
૫૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અયુતકાથી આવીને ઉપજે ગૌતમ ! સૌધર્મ અને ઈશાન કહ્યથી આવીને ઉપજે, સનતકુમારાદિ કવાથી આવીને નહીં
ભગવતુ ! સૌધર્મકાથી આવીને જે પૃવીકાયિકમાં ઉત્પન્ન થતા યોગ્ય છે, તે કેટલો કાળ? જ્યોતિક ગમક માફક જાણવું. વિશેષ આ – સ્થિતિ, અનુબંધ જELજથી પલ્યોપમ - ઉત્કૃષ્ટી બે સાગરોપમ. કાલાદેશથી તમુહૂર્ત અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટી રર,૦૦૦ વષધિક બે સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમક કહેવા. વિશેષ - સ્થિતિ અને કાલાદેશ જાણવો જોઈએ..
ભગતના ઈશાનદેવથી જે પ્રણવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ રીતે ઈશાનદેવથી પણ નવ ગમકો કહે. માત્ર સ્થિતિ, અનુબંધ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટી સાતિરેક બે સાગરોપમ. બાકી પૂર્વવતું. * * ભગવન ! તે એમ જ છે (૨) વાવત્ વિચરે છે.
• વિવેચન-૮૪૮ -
ર્વ . જેમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના જઘન્ય સ્થિતિક ત્રણ ગમો છે. તેમજ તેના પણ ત્રણ ઔધિક ગમો અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિપણાથી થાય છે. સંમૂર્ણિમ મનુષ્યોને બીજી છ ગમો ન સંભવે. હવે સંજ્ઞી મનુષ્ય આશ્રીને કહે છે - * * * અવગાહના અંગુલનો અસંખ્યય ભાગ છે, સ્થિતિ -x • અંતમુહૂર્ત છે. સંવેધ - નવે ગમોમાં જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનો કહ્યો તેમ કહેવો. • x• સ્થિતિ પ્રમાણ જઘન્ય અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી. મધ્યમમાં જઘન્ય સ્થિતિક ત્રણ ગમમાં લબ્ધિ, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના ત્રણ ગમમાં કહી તેમ જ અહીં કહેવી •x- ઔધિક ગમમાં જ અંગુલના અસંખ્યય ભાગ રૂપ અવગાહના અને અંતર્મુહરૂપ સ્થિતિ કહી, તે અહીં ન કહેવી.
હવે ‘દેવ’થી તેનો અહીં ઉત્પાદ કહે છે. “છ સંઘયણ' આદિ, અહીં યાવત શબ્દથી-અસ્થિ નહીં, શિરા નહીં, સ્નાયુ નહીં. સંઘયણ નહીં, જે ઈટ-કાંત-પ્રિયમનોજ્ઞ-મણામ પુદગલો તે તેમને શરીર રૂપે ઈત્યાદિ - X - X - ભવધારણીયની અવગાહના જેવી સ્મતા ઉત્તર વૈક્રિયની અવગાહનામાં હોતી નથી. જે ઉત્તર પૈક્રિય શરીર છે, તેમાં ઈચ્છાવશ સંસ્થાન ચાતા હોવાથી વિવિધ આકારવાનું કહ્યું છે.
જે અસુરકુમાર અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય છે, તેમાં અપર્યાપ્તક અવસ્થામાં વિભંગના અભાવથી ત્રણ અજ્ઞાન ભજનાએ એમ કહ્યું. નન્નેof - અહીં ૧૦,૦૦૦ વર્ષ અસુરકુમારમાં, અંતમુહૂર્ત પૃથ્વીકાયિકમાં જાણવા. * * * * * સંવેધકાળ ઉત્કૃષ્ટથી સ્થિતિ મુજબ જ જાણવો, કેમકે પૃથ્વીકાયથી ઉદ્વર્તીને અસુરકુમારમાં ઉત્પાદ ના થાય. સ્થિતિ વિશેષથી કહે છે - મધ્યમ ગમકમાં જઘન્યથી અસુરકુમારોની ૧૦,ooo વર્ષ, અંત્ય ગમકોમાં સાધિક સાગરોપમ.
જયોતિક દંડકમાં - અસંજ્ઞી ન ઉપજે, સંજ્ઞી પણ ઉત્પત્તિ સમયે જ સમ્યગ્દષ્ટિને મત્યાદિ ત્રણ જ્ઞાનો અને બીજાને મત્યજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાનો હોય છે. * * * * *