Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪/-/૧/૮૪૧,૮૪ર પાંચમાં અંતર છે. શરીરવગાહના જઘન્યા ગુલ પૃથકત્વ, ઉત્કૃષ્ટી તેમજ. ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાન ભજનાઓ. પાંચ સમુઘાતો. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથકત્ત, ઉત્કૃષ્ટથી પણ તેમજ. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જElખ્યા માસ પૃથકવ અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટી ચાર માસ પૃથકવ અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે. તે જ જઘન્ય કાળસ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વકતવ્યતા ચોથા ગમ સમાન રણવી. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથકત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર માસ પૃથકવ અધિક ૪૦ હજાર વર્ષ. આટલો કાળ રહે. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ ગમ છે. માત્ર કાલાદેશથી જઘન્યા સાગરોપમ અને માસ પૃથકત્વ અધિક, ઉત્કૃષ્ટી ચાર માસ, પૃથકત્વ અધિક ચાર સાગરોપમ યાવત રહે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મીને પહેલાં ગમ માફક જાણવું. મગ શરીરાવગાહના જઘન્યા ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટી પoo ધનg. સ્થિતિ જઘન્યા અને ઉત્કૃષ્ટી પૂર્વ કોડી. એમ અનુબંધ જાણવો. કાલાદેશથી જઘન્યા ૧૦,ooo વધિક પૂવકોડી. ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ ચાવતું રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, સાતમાં ગમની વકતવ્યતા રણવી. માત્ર કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂવકોડી, ઉત્કૃષ્ટી ૪૦,ooo વષિિધક ચાર પૂર્વ કોડીe - ૪ - તે જ ઉત્કૃષ્ટી કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો સાતમા ગમ મુજબની વકતવ્યતા. માત્ર કાલાદેશથી પૂવકોડી અધિક જઘન્યા સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વ કોડી અધિક ચાર સાગરોપમ. [૪૨] યર્તિા સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્યથી હે ભગવન્ ! જે શર્કરાપભામાં નૈરસિકરૂપે યાવત ઉત્પન્ન થાય તે ભગવન્! કેટલો ચાવત ઉપજે. ગૌતમજાન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. • - ભગવન ! તે જ રણપભા પૃdીના ગમ મુજબ જાણવું. માત્ર શરીરવગાહના જઘન્યથી રની પૃથકત્વ, ઉત્કૃષ્ટી ૫૦૦ ધનુષ, સ્થિતિ જઘન્યા વર્ષ પૃથકત, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી, એ પ્રમાણે અનુબંધ પણ કહેવો. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશથી, કાલાદેશથી જઘન્યા વર્ષ પૃથકવ અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટી ચાર પૂવકોડી અધિક બાર સાગરોપમ. એ પ્રમાણે આ ઔધિકમાં ત્રણે ગમમાં મનુષ્યની કહેવી. માત્ર નૈરયિક સ્થિતિ કાલાદેશથી અને સંવેધ જાણવો. છે તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પતિ મનુષ્ય ઉત્પન્ન થાય, તો ગણે ગમોમાં પૂર્વવત્ જ. વિશેષ આ - શરીરવગાહના જાણી રનિપૃથક્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથકત્વ, ૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી બ૬ ઔધિક મુજબ સંવેધ પણ ઉપયોગપૂર્વક સમજવો. છે તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિક હોય, તેને પણ ગણે ગમોમાં પૂર્વવતું. આટલી વિશેષતા - શરીરવગાહના જઘન્યથી - ઉત્કૃષ્ટથી પણ ૫૦૦ ધનુષ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી, અનુબંધ પણ તેમજ છે. બાકી બધું પહેલા ગમ મુજબ. વિશેષ - નૈરયિક સ્થિતિ અને કાર્ય સંવેધ ાણવા. એ પ્રમાણે યાવત છઠ્ઠી પૃdી. માત્ર ત્રીજી પૃથ્વીથી એક એક સંઘયણ ઘટે છે. તેમ તિર્યંચયોનિક માફક જાણતું. કાલાદેશ પણ તેમજ છે. માત્ર મનુષસ્થિતિ કહેવી. ••• ભગવન! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્ય જે અધઃસપ્તમી yવી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે હે ભગવન ! કેટલા કાળની સ્થિતિમાં ઉrm થાય ? ગૌતમ! જ્યા રર-સાગરોપમ અને ઉત્કૃષ્ટ 13-સાગરોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ભગવન ! તે જીવો એક સમયમાં શેષ તેમજ શર્કરાપભા પૃdી ચમક જાણવો. માત્ર સંઘયણ પહેલું કહેવું અને આવેદક ન ઉપજે. બાકી પૂર્વવત યાવ4 અનુબંધ. ભવાદેશથી બે ભવગ્રહણ કાલાદેશથી જઘન્ય રરસાગરોપમ અને વર્ષ પૃથકવ અધિક, ઉતકૃષ્ટથી 31-સાગરોપમ અને પૂર્વકોડી અધિક, આટલો કાળ રહે. તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું વિશેષ - નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવા. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું. વિશેષ - સંવેધ જાણવો. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન થયેલ હોય, તેને ત્રણે ગમકોમાં આ જ વતવ્યતા. માત્ર શરીરવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બને રનિપૃથકવ. સ્થિતિ જધન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથકd. એ રીતે અનુબંધ પણ છે. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. તે સ્વયં જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક ઉત્પન્ન હોય તો, તેને પણ ગણે ગમકમાં આ જ વકતવ્યતા. માત્ર શરીરવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પoo ધનુષ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બને પૂર્વ કોડી, એ રીતે અનુબંધ પણ છે. નવે ગમકોમાં નરસિક સ્થિતિ અને સંવેધ જાણવો. બધે ભવગ્રહણ બે ચાવતું નવગમકમાં કાલાદેશથી જઘન્ય 33-સાગરોપમ, પૂવકોડી અધિક ઉત્કૃષ્ટ પણ તેમજ આટલો કાળ રહે - ગમનાગમન કરે. ભગવત્ ! તેમ જ છે. • વિવેચન-૮૪૧,૮૪ર : ગર્ભજ મનુષ્યો હંમેશાં સંખ્યાતા હોય, તેથી ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે તેમ કહ્યું. અવધિ આદિથી પતિત કોઈ નાકમાં ઉત્પન્ન થાય, માટે ચાર જ્ઞાનો. - x - જઘન્યથી માસ પૃથકવ, કેમકે બે માસ અંતર્વર્તી આયુવાળો નક્કે ન જાય. જઘન્ય નસ્કાય ૧૦,૦૦૦ વર્ષ જઘન્ય નક્કે જનાર માટે માસ પૃથકવ અને ઉત્કૃષ્ટ માટે ચાર

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104