Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૨/૨/૧ થી ૧
૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ • વિવેચન-૮૨૩ થી ૮૨૮ :- [ઉદ્દેશા-૧ થી ૬નું
અહીં શતક પછી શતકવતું બધું વ્યાખ્યાયિત કરવું. જે સૂઝ સિદ્ધ જ છે. અહીં વૃદ્ધો ગાયા છે - પત્ર, પ્રવાલ, પુષ્પ, ફળ, બીજનો ઉત્પાદ થાય, પ્રશસ્ત રસ-વર્ણ-ગંધવાળા વૃક્ષોના પગ, પ્રવાલ, પુષ્પ, ફળ, બીજમાં થાય.
મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ
જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે મૂલાદી દશ ઉદ્દેશકા સંપૂર્ણ ‘તાલવ'ની માફક કહેવા.
$ વર્ગ-૩, ઉદ્દેશકો-૧ થી ૧૦ શું
- X - X - X - X – સૂત્ર-૮૨૫ -
ભગવાન ! અગસ્તિક, હિંદુક, બોર, કપિz, અંબાઇક, માતૃલિંગ, બિલ્ડ, આમલક, ફણસ, દાડિમ, અશ્વત્થ, ઉંબર, વડ, ચગ્રોધ, નંદિવૃક્ષ, પિuપ્રલ, સતર પ્લાવૃક્ષ, કાકોદુબરી, કુતુંભરી, દેવદાલિ, તિલક, લકુચ, છીપ, શિરીષ, સતવણ, દધિપણું, લોધક, ધવચંદન, રાજુન, નીપ, કુટજ કદંબ આ બધાંના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ભગવદ્ ! એ પ્રમાણે ‘મૂલ’ આદિ દશ ઉદ્દેશા તાલ વર્ગ' સમાન બીજ સુધી જાણવા.
છે વર્ગ-૪, ઉદ્દેશક-૧ થી ૧૦ છે
- X - X - X - X - • સૂત્ર-૮૨૬ -
ભગવન! વાઇંગણ, અલકી, પોંડકી ઈત્યાદિ જેમ પ્રજ્ઞાપનામાં છે, તેમ ગાથાનુસાર જાણવા યાવતુ ગંજપાટલા, વસી કોલ્લ, આમાં જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અહીં પણ “મૂલ’ આદિ દશ ઉદ્દેશા “બીજ’ પર્યા [‘તાલવર્ગ' માક્કો વંશવર્ગ માફક કહેવા.
# વર્ગ-પ-ઉદ્દેશક-૧ થી ૧૦ $
- X - X - X - X - • સૂત્ર-૮૨૩ -
ભગવના સિરિયક, નવમાલિક, કોટક, બંધુજીવક, મણોજ આદિ પ્રજ્ઞાપનામાં પહેલાં પદમાંની ગાથાનુસાર ચાવત નલિની, કુંદ, મહાપતિ સુધી કહેવા. આ જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે અહીં પણ “મૂલ’ આદિ દશ ઉદ્દેશા “શાલી' વર્ગ માફક સંપૂર્ણ કહેવા.
$ વર્ગ-૬-ઉદ્દેશક-૧ થી ૧૦ છે.
- X - X - X - X – • સૂત્ર-૮૨૮ -
ભગવન્! પૂસફલિકા, કાલિંગી, તુંબી, ટપુષી, એલા, વાલુડી એ પ્રમાણે વલ્લીવાચક પદો vidણાની ગાથાતુસર કહેવા. ‘તાલવ' સમાન યાવતું દધિફોલ્લઈ, કાકડી, સોકલી, આર્કદિ આ જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય. આ પ્રમાણે “મૂળ’ આદિ દશ ઉદ્દેશા “તાલવર્ગ સમાન કહેવા. વિશેષ એ કે • ફળ ઉદેશામાં અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ અને ઉત્કૃષ્ટથી વિનુષપૃથકત, સ્થિતિ જન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટી વર્ષ પૃથક્રવ કહેવી. બાકી પૂર્વવત.