Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ૨૩/૧/૧ થી ૧૦,૮૨૯ ૨૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ દતી, ચંડી આ જીવો મૂલપણે એ પ્રમાણે અહીં પણ “મૂલાદિ’ દશ ઉદ્દેશા આલુક વર્ગ સર્દેશ કહેવા અવગાહના વલ્લીવ કહેતી. Nિ/૮૩૪] ભગવદ્ ! માલપf, મુગપણ, જીવક, સરસવ, રેણુકા, કાકોલી, ક્ષીકાકોલી, ભંગી, નખી, કૃમિરાણી, ભદ્ધમત્તા, લાંગલી, યોદકિર્તી, પયોદલતા, હરેણુકા, લોહી આ જીવોના “મૂલ'રૂપે એ પ્રમાણે આમાં દશ ઉદ્દેશા સંપૂર્ણ “આલુકવર્ગ' સમાન કહેવા. આ પ્રમાણે આ પાંચ વર્ગોના પ૦ ઉદ્દેશો કહેવા. આ બધામાં દેવો ઉત્પન્ન થતાં નથી, વેશ્યા ત્રણ છે. ભગવન્! તે એમ જ છે (૨). • વિવેચન-૮૩૦ થી ૮૩૪ - વૃત્તિકારે કોઈ વૃત્તિ નોંધી નથી, માત્ર પૂર્વવત્ જાણવું કહ્યું છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ ૬ શતક-૨૩ . – X - X – શતક-૨૨ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત શતક-૨૩• સૂત્ર-૮૨૯ - શ્રુિતદેવતા ભગવતીને નમસ્કાર] આલુક, લોહી, અવક, પાઠા અને માણપણ વ«. આ પાંચ વર્ગોના પ્રત્યેકના દશ એ રીતે ૫૦ વર્ગો થાય. • વિવેચન-૮૨૯ - (૧) માવજ • આલુક, મૂલકાદિ સાધારણ શરીર વનસ્પતિ ભેદ વિષયક, (૨) નદી - લોહી વગેરે અનંતકાયિક વિષયક, (3) મથક - અવક, કવક વગેરે અનંતકાયિક ભેદ વિષયક, (૪) પાર્ટ - પાઠા, મૃગવાલુંકી-મધુરસાદિ વનસ્પતિ ભેદ વિષયક, (૫) માપવuff માપવર્ણી, વગેરે વલી વિશેષ વિષયક. આ પાંચમાં પૂર્વોક્ત દશ-દશ ઉદ્દેશાથી ૫૦ ઉદ્દેશા થાય. $ વર્ગ-૧, ઉદ્દેશા-૧ થી ૧૦ - X - X - X - X - • સૂત્ર-૮૩૦ - રાગૃહમાં ચાવતું આમ ૫૩ - ભગવાન ! આવુક, મૂલક, શૃંગબેર, હળદર, ૪ કંડસ્કિ, જીરુ, ક્ષીરવિરાતિ, કિ, કુંદ, કૃષ્ણકડસુ, મધુ, પચલઈ, મધુશ્રુંગી, નિહા, સસુગંધા, છિન્નરહ, બીજહ. આમાં જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય છે એ પ્રમાણે મૂલાદિ દશ ઉદ્દેશા વંશવ સમાન કહેવા વિશેષ એ કે - પરિમાણ, જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા ઉપજે છે. હે ગૌતમ અપહાર - તે અનંતા સમયમાં (પ્રત્યેક સમયે) એક-એક જીવનો પહાર કરાતા અનંતી અવસર્પિણી, ઉત્સર્પિણી એટલો કાળ અપહાર કરાતા પણ અપહાર ન થાય. સ્થિતિ જઘન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ણ બાકી પૂર્વવતું. છે વર્ગ-૨ થી ૫ પ્રત્યેકM ૧૦-ઉદ્દેશો છે - X - X - X - X – • સૂત્ર-૮૩૧ થી ૮૩૪ - [અનુક્રમે વર્ગ દીઠ એક સૂ] ચિ૮૩૧] ભગવન ! લોહી, નીહૂ થીહૂ થીભગ, અશ્વકર્ણ, સિંહકણ, સીઉંઢી, મુસુંઢી. આના જીવો “મૂળરૂપે એ પ્રમાણે અહીં પણ દશ ઉદ્દેn આલુવર્ણ' માફક કહેવા. અવગાહના ‘તાલવર્ગ સમાન કહેવી. [3/૮૩૨) ભગવન્! આય, કાય, કુહણા, ફુદુ, ઉત્તેહલિય, સફા, સઝા, છત્તા, વંશનિકા, કુમાર આ જીવો મુલપણે ઉત્પન્ન થાય. એ પ્રમાણે આમાં પણ “મૂળ' આદિ દશ ઉદ્દેશા “આલુવ' માફક સંપૂર્ણ કહેવા. મx અવગાહના ‘તાલુવર્ણ સમાન કહેવી. ભગવન્! તે એમ જ છે. [33] ભગવાન ! પાઠા, મૃગવાતુંકી, મધુરસા, રાજવલ્લી, પડઘા, મોઢરી,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104