Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ ૨૪/-/૧/૮૩૫,૮૩૬ શતક-૨૪ — * — * ૦ શતક-૨૩ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત-૨૪મું કહે છે. Â • સૂત્ર-૮૩૫,૮૩૬ [૮૩૫] ઉપપાત, પરિમાણ, સંઘયણ, ઉચ્ચત્વ, સંસ્થાન, વેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ... [૮૩૬] સંજ્ઞી, કષાય, ઈન્દ્રિય, સમુદ્ઘાત, વેદના, વેદ, આયુ, અધ્યવસાય, અનુબંધ, કાયસંવેધ. • સૂત્ર-૮૩૭ : પ્રત્યેક જીવપદમાં જીવોના આ ૨૪ દંડકના ર૪ ઉદ્દેશા કહેવાશે. • વિવેચન-૮૩૫ થી ૮૩૭ - (૧) ઉ૫પાત-નાકાદિ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? (૨) પરિમાણનાકાદિમાં ઉત્પન્ન થનારનું સ્વકાયમાં પરિમાણ, (૩) સંઘયણ-તે નાકાદિનું સંઘયણ, (૪) ઉચ્ચત્વ-નાકાદિમાં જનારની અવગાહના, એ પ્રમાણે ૫ થી ૧૮ ઉદ્દેશા સમજી લેવા. (૧૯) અનુબંધ-વિવક્ષિત પર્યાયથી અવિચ્છિન્ન રહેવું. (૨૦) કાય સંવેધવિવક્ષિત કાયાથી બીજી કાયામાં કે તુલ્યકાયામાં જઈને ફરી પણ યથાસંભવ તે જ કાયામાં આગમન. નીવપણ્ - ઈત્યાદિ, આ ગાથા પૂર્વોક્ત બે દ્વારગાથાની પૂર્વે ક્વચિત્ દેખાય છે. તેમાં પહેલો ઉદ્દેશો કહે છે - ઉદ્દેશક-૧ “વૈરસિક” છે — * - * - * — * - ૨૩ • સૂત્ર-૮૩૮ : રાજગૃહમાં સાવત્ આમ કહ્યું – ભગવન્ ! નૈરયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? નૈરયિકથી - તિર્યંચયોનિકથી - મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ ! નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ તિચિયોનિક કે મનુષ્યથી આવીને ઉપજે છે. જો તિર્યંચયોનિકથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે ? ગૌતમ ! એક-બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાંથી આવીને ન ઉપજે, પંચેન્દ્રિય તિયાથી આવીને ઉપજે. જો પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે તો શું સંજ્ઞીમાંથી કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉપજે ? ગૌતમ! બંનેમાંથી ઉપજે. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું જલચર સ્થલચર કે ખેચરથી આવીને ઉપજે ? ગૌતમ! ત્રણેમાંથી ઉપજે. જો જલચર, સ્થલચર, ખેચરથી આવીને ઉપજે તો શું પર્યાપ્તથી કે અપર્યાપ્તથી આવીને ઉપજે ? ગૌતમ ! પતાથી, અપયતાથી નહીં. પ્રાપ્તિા અસંતી પંચેન્દ્રિય તિચિયોનિકમાં હે ભગવન્ ! જે નૈરયિક ઉત્પન્ન થવા યોગ્ય, તે ભગવન્ ! કેટલી પૃથ્વીમાં ઉપજે છે ? ગૌતમ ! એક ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપજે છે . - (૧) ભગવન્ ! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જથ્થો ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે, (ર) ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલાં ઉપજે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. ૨૮ (૩) ભગવન્ ! તે જીવોના શરીર કયા સંઘયણે હોય છે ? ગૌતમ ! સેવાર્તા સંઘયણમાં. (૪) ભગવન્ ! તે જીવોની શરીરાવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. (૫) ભગવન્ ! તે જીવોના શરીર કયા સંસ્થાને છે ? ગૌતમ ! હુંડક સંસ્થાને, (૬) ભગવન્ ! તે જીવોની કેટલી લેશ્યાઓ છે ? ગૌતમ ! ત્રણ કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા. (૭) ભગવન્ ! તે જીવો સમ્યગ્દષ્ટિ, મિાદષ્ટિ કે સમ્યગ્મિથ્યાષ્ટિ છે ? ગૌતમ ! તેઓ સમ્યગ્દષ્ટિ કે સમ્યગમિથ્યાદષ્ટિ નથી, પણ મિથ્યાર્દષ્ટિ છે. (૮) ભગવન્ ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની નથી, જ્ઞાની છે. (૯) નિયમા ને અજ્ઞાની છે મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની. (૧૦) ભગવન્ ! તે જીવો મન-વચન કે કાયયોગી છે ? ગૌતમ ! મનોયોગી નથી, વચનયોગી છે, કાયયોગી છે. (૧૧) ભગવન્ ! તે જીવો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ ! બંને. (૧૨) ભગવન્ ! તે જીવોને કેટલી સંજ્ઞા છે ? ગૌતમ ! ચાર – આહાર, ભય, મૈથુન, પરિગ્રહમંડ્યા. - (૧૩) ભગવન્ ! તે જીવો કેટલા કષાયવાળા છે ? ચાર છે – ક્રોધ, માન, માયા, લોભકષાય. (૧૪) ભગવન્ ! તે જીવોને કેટલી ઈન્દ્રિયો છે ? ગૌતમ ! પાંચ - • શ્રોત્ર, ચક્ષુ યાવત્ સ્પર્શ. (૧૫) ભગવન્ ! તે જીવોને કેટલા સમુદ્દાત છે ? ગૌતમ ! ત્રણ વેદના, કષાય, મારણાંતિક સમુદ્દાત. (૧૬) ભગવન્ ! તે જીવો સાતા વેદક છે કે સતાવૈદક ? ગૌતમ ! બંને. (૧૭) ભગવન્ ! તે જીવો સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદકો છે ? ગૌતમ ! સ્ત્રી કે પુછ્ય વૈદક નથી, નપુંસક વેદક છે. (૧૮) ભગવન્ ! તે જીવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત - ઉત્કૃષ્ટી પૂર્વકોડી. (૧૯) ભગવન્ ! તે જીવો કેટલા અધ્યવસાયવાળા છે? ગૌતમ ! સંખ્ય. ભગવન્ ! તેઓ પ્રશસ્ત છે કે અપશસ્ત ? ગૌતમ ! બંને. (૨૦) ભગવન્ ! તે યતા અાંતી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કાળથી ક્યાં સુધી રહે છે ? ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. (૨૧) ભગવન્ ! તે પાતા અસંતી પંચેન્દ્રિય લિચિયોનિકો રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થઈને ફરી પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકપણે કેટલો કાળ સેલે અને કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાળાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અને તમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104