Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 23
________________ ૨૪/-/૧૮૩૮ રનપભામાં માવઠું કરે ? ગૌતમ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય પૂર્વકોટી અને ૧૦,૦૦૦ વર્ષ અભ્યાધિક, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અને ૧૦,૦૦૦ વર્ષ અધિક આટલો યાવતુ કરે.. ]િ ઉત્કૃષ્ટ સ્થિતિક પચતા યાવત તિર્યંચયોનિક, હે ભગવન! જે ઉત્કૃષ્ટકાળ સ્થિતિક રતનપભામાં યાવત ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન ! કેટલા કાળ યાવત્ ઉપજે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમની અસંખ્ય ભાગ સ્થિતિમાં ઉપજે. ભગવનું છે તે જીવો એક સમયમાં બાકી સાતમાં ગમ મુજબ ચાવતું ઉતકૃષ્ટકાળસ્થિતિક પ્રયતા સાવ તિચિયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રતનપભા ચાવતું કરે ? ગૌતમાં ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, અધિક યુવકોડી, આટલો કાળ રોવે ચાવતુ ગતિ-આગતિ કરે, આ પ્રમાણે આ ત્રણ ગમ ઔધિક છે, ત્રણ ગમ જઘન્ય કાળ સ્થિતિકમાં છે. ત્રણ ગમ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં છે. કુલ નવ ગમ છે. • વિવેચન-૮૩૮ : કાય સંવેધ દ્વારમાં - છે તેં આદિ. ભવાદેશ-ભવ પ્રકાWી, બે ભવએક અસંજ્ઞી, બીજો નાક, ત્યાંથી નીકળી અનંતર સંજ્ઞી થાય, પણ અસંજ્ઞી ન થાય. કાલાદેશ-કાલપકારથી. અસંજ્ઞીભવ સંબંધી જઘન્યાયુ નારકમાં ૧૦,ooo વર્ષ. • x • ઉત્કૃષ્ટમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ, તેમાં પૂર્વભવનું અસંજ્ઞી નારકનું ઉત્કૃષ્ટાયુ પૂર્વકોટી રૂ૫ ઉમેરવું. - - x • પર્યાપ્ત આદિ પ્રતીતાર્થ છે. • x - એ રીતે ત્રણ ગમો થયા, તે વિશેષણ રહિત પયક્તિક અiીને આશ્રીને કહ્યા. એ પ્રમાણે જઘન્ય સ્થિતિકના ત્રણ, ઉત્કૃષ્ટ સ્થિતિકના ત્રણ, બંને કહેવા. આ રીતે નવ ગમ થયા. તેમાં જઘન્યસ્થિતિક સંજ્ઞી આશ્રીત સામાન્ય નાકંગમ કહે છે. - X • તેમાં આયુ અંતર્મુહd, અધ્યવસાય સ્થાન અપશd, અંતર્મુહૂર્ણ સ્થિતિથી છે. દીર્ધ સ્થિતિથી, તેના બમણાં પણ સંભવે અનુબંધ, સ્થિતિ સમાન જ છે. કાય સંવેધમાં નાકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ, સ્થિતિથી ઉપર અંતર્મુહૂર્ત કહેવું. એ પ્રમાણે જઘન્ય સ્થિતિકનો જઘન્ય સ્થિતિકોમાં ઉત્પાદ છે ઈત્યાદિ હવે સંજ્ઞીનો તે પ્રમાણે જ ઉત્પાદ કહે છે – • સૂત્ર-૮૩૯ + ૧. જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી ઉપજે તો સંખ્યાત વષયુક સની પંચેન્દ્રિય તિચિયોનિકમાંથી ઉપજે કે અસંખ્યાતથી ? ગૌતમ! સંખ્યld વષય સંજ્ઞી પંચેન્દ્રિય તિચિથી ઉપજે. અસંખ્યાત, નહીં જે સંખ્યાત વષયુક સંજ્ઞle યાવત ઉપજે? તો જલચરથી ઉપજેપન ? ગૌતમ! જલચરથી ઉપજે, જેમ અસંજ્ઞી ચાવતુ પયતાથી ઉપજે, અપયતિથી નહીં. - - ભગવન પર્યાપ્તા સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોનિક, જે ૩૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે છે ભગવાન ! કઈ કૃણીમાં ઉપજે ગૌતમ ! સાતે પૃથ્વીમાં-રનપભાદિ. ભગવન / પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે રન પ્રભાકૃadી નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ ભગવતુ તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? અસંજ્ઞીવતું. ભગવાન ! તે જીવોના શરીરો કયા સંઘયણવાળ છે? ગૌતમ! છ સંઘયણી. તે આ - વજયભનારાય સંઘયણી યાવત સેવાd સંઘયણી. શરીરવગાહના, અસંજ્ઞીવતું. જન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉકૃષ્ટથી ૧ooo યોજના - - ભગવાન ! તે જીવોનું શરીર કયા સંસ્થાને છે? છ સંસ્થાને તે આ - સમચતુરસ્ય, જ્યગ્રોધ ચાવતુ હુંડક. ભગવના તે જીવોને કેટલી લે છે ? ગૌતમ / છ - કૃષ્ણ યાવતુ શુકલ વેશ્યા. દષ્ટિ ગણે. જ્ઞાન ત્રણે. અજ્ઞાન ભજનાએ. યોગ ગણે. બાકી બધું અનુબંધ પર્યન્ત, અસંજ્ઞી માફક કહેવું. વિશેષ એ કે સમુદ્રઘાતો પહેલા પાંચ છે, વેદ ત્રણે છે. બાકી પૂર્વવતુ યાવતુ ભગવતુ ! તે પતિ સંખ્યાત વષયુિદ્ધ માવત તિર્યંચયોનિક રનપભા યાવતું કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ વડે. કાલાદેશથી જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ચાર પૂવકોડી અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે ચાવત કરે રાયતા સંખ્યાત યાવતુ જઘન્ય કાળ ભવિક રાવતુ તે ભગવન ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં યાવત ઉપજે. • • ભગવન! તે જીવો એ પ્રમાણે પહેલા ગમ મુજબ નિરવસેસ કહેવું યાવતું કાલાદેશથી - x • યાવત કરે. 3-તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત બધું પહેલાં ગમ પ્રમાણે જાણતું. * * * * ૪-ભગવતુ જાન્યકાલ સ્થિતિક પતિ સંખ્યાત વર્ષ આયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે રતનપભા પૃથતીમાં યાવતુ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે 7 ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ. • : ભગવન ! તે જીવો બાકી રહેલા ગમ મુજબ. વિશેષ આ • આ આઠમાં વિરોધતા છે શરીરાવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નિષ પૃથકત્વ. લેસા – પહેલી ત્રણ, મિશ્રાદષ્ટિ, નિયમા બે અજ્ઞાન-જ્ઞાની નહીં પહેલાં ત્રણ સમુદ્રઘાત, આયુ, આધ્યવસાય, અનુબંધ ત્રણે સંજ્ઞી મુજબ, બાકી પહેલા ગમ મુજબ - x - જાણવું. (૫) જે તે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104