Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 114
________________ 328 ઠાણું-પ૩૪૯૧ કરનારો પ્રતિશ્રોતચારી,આજુબાજુના ઘરેથી ભિક્ષા કરનારો અન્તચારી, ગામની મધ્યના ઘરોમાં ભિક્ષા કરનારો પ્રાન્તચારી બધા ઘરોથી ભિક્ષા લેનારસર્વચારી ૪િ૯૨]વનીષક-વાચક પાંચ પ્રકારના છે, અતિથિવીપકભોજન સમયે આવી પ્રશંસા કરીને દાતા પાસેતી આહારની યાચના કરનાર, દરિદ્રવનીપક-દીનતા પ્રગટ કરી દાતા પાસે દાન માગનાર, બ્રાહ્મણ વનપક-બ્રાહ્મણને અપાતા ધનની પ્રશંસા કરીને દાતા પાસેથી યાચના કરનાર, ૨વાન વનપક –કુતરાઓને નિમિત્તે અપાતા દાનની પ્રશંસા કરનાર, શ્રમણ-વનીપકનિગ્રંથને અપાતા દાનની પ્રશંસા કરનાર. ૪િ૯૩)પાંચ કારણોથી અચેલક પ્રશસ્ત ગણાય છે, જેમ કે અલ્પપ્રત્યપેક્ષાઅલ્પ ઉપધિ હોવાથી અલ્પ પ્રતિલેખન થાય છે. પ્રશસ્તલાઘવ-અલ્પ ઉપધેિ હોવાથી રાગભાવ અલ્પ હોય. વૈશ્વાસિક રૂપનવિશ્વાસ ઉત્પન્ન કરાવનારો વેષ હોય. અનુજ્ઞાત તપજિનેશ્વરોને સંમત ઉપકરણ સંલીનતા રૂપ તપ. વિપુલ ઈન્દ્રિય નિગ્રહ. [૪૯૪]ઉત્કૃષ્ટ પુરુષો પાંચ પ્રકારના છે, જેમકે દંડ ઉત્કૃષ્ટ-અપરાધ કરવા પર આકરો દંડ દેનાર. રાજ્યોષ્ટ ઐશ્વર્યમાં ઉત્કૃષ્ટ, સ્તન ઉત્કૃષ્ટ-ચોરી કરવામાં ઉત્કૃષ્ટ, દેશોત્કૃષ્ટ- દેશમાં ઉત્કૃષ્ટ, સવોત્કૃષ્ટ--બધામાં ઉત્કૃષ્ટ ૪િ૯૫ીસમિતિઓ પાંચ છે. ઈયસમિતિ ભાષાસમિતિ-એષણાસમિતિઆદાનભંડમાત્ર-નિક્ષેપણ સમતિ-પરિષ્ઠાપનિકા સમિતિ.. 49 સંસારી જીવ પાંચ પ્રકારના કહેલ છે, જેમકે-એકેન્દ્રિયો યાવતુ પંચેન્દ્રિઓ. એકેન્દ્રિય જીવો પાંચ ગતિઓ (સ્થાનો) માં મરીને ઉત્પન્ન થાય છે અને પાંચે ગતિઓમાંથી આવી ઉત્પન્ન થાય છે એટલે-એકેન્દ્રિયજીવ એકેન્દ્રિયમાંથી મૃત્યુ પામી એકેન્દ્રિયોમાં વાવત પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયમાંથી નીકળી યાવત પંચેન્દ્રિયમાંથી નીકળી જીવ એકેન્દ્રિયો રૂપે ઉત્પન્ન થાય છે. બેઈન્દ્રિજીવ પાંચસ્થાનોથી આવી ઉત્પન્ન થાય છે. બેઈન્દ્રિયજીવ એકોન્દ્રિયોમાં વાવતુ પંચેન્દ્રિ-યોમાં ઉત્પન્ન થાય છે. તેઈન્દ્રિયજીવ પાંચસ્થાનોમાંથી આવી ઉપજે છે. તેઈન્દ્રિયજીવ એકેન્દ્રિયોમાં યાવતુ પંચેઢિઓમાં આવી ઉત્પન્ન થાય છે. ચતુરિન્દ્રિયજીવ પાંચ સ્થાનોમાં પાંચ સ્થાનોથી આવી ઉપજે છે. ચતુરિન્દ્રિયજીવ એકેન્દ્રિઓમાં યાવતુ પંચેન્દ્રિયોમાં જઈ ઉપજે છે. પંચેન્દ્રિયજીવ પાંચ સ્થાનોમાં પાંચ સ્થાનોથી આવી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિયજીવ એકોન્દ્રિયઓમાં યાવત પંચેન્દ્રિઓમાં આવી ઉપજે છે. બધા જીવો પાંચ પ્રકારના છે, જેમકે ક્રોધકષાયી યાવતુ લોભકષાયી અને અકષાયી અથવા બધા જીવ પાંચ પ્રકારના છે, જેમકે–નૈરયિક યાવતુ દેવ અને સિદ્ધ ૪િ૯૭]–હે ભગવનું? કોઠામાં રાખેલ ચણા મસુર તિલ, અડદ, વાલ, કળથી, તુવેર અને કાળાસણા આ ધાન્યોની કેટલી સ્થિતિ હોય? હે ગૌતમ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પાંચ વર્ષ ત્યાર પછી યોનિ કુમળાઈ જાય છે. ધીમે ધીમે યોનિચ્છેિદ થાય છે. - ૪િ૯૮]સંવત્સર પાંચ પ્રકારના છે, જેમકે નક્ષત્રસંવત્સર યુગસંવત્સર પ્રમાણસંવત્સર,લક્ષણસંવત્સર, શનૈશ્વરસંવત્સર. યુગસંવત્સર પાંચ પ્રકારના છે, જેમ કે ચંદ્ર, ચંદ્ર, અભિવતિસંવત્સર, ચંદ્ર, અભિવર્ધિત પ્રમાણ સંવત્સર પાંચ પ્રકારના છે. જેમકે નક્ષત્રસંવત્સર ,ચંદ્ર સંવત્સર, ઋતુસંવત્સર ,આદિત્યસંવત્સર, અભિવર્ધિતસંવત્સર. [૪૯૯-૫૦૩]લક્ષણસંવત્સર પાચ પ્રકારના છે, જેમકે –જે તિથિમાં જે નક્ષત્ર નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171