Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ 384 ઠા-૧૧-૨૦૧૦ વાવતુ અપ્રથમ સમયોત્પન્ન પંચેન્દ્રિય વડે નિવર્તિત પુદ્ગલ જીવોએ પાપકર્મ રૂપમાં ગ્રહણ કર્યા છે, ગ્રહણ કરે છે અને ગ્રહણ કરશે. એ પ્રમાણે ચયઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ વિકલ્પ કહેવા જોઈએ. દસ પ્રદેશ સ્કંધો અનંત છે. દસ પ્રદેશાવગાઢ પુદ્ગલો અનંત છે. દસ સમયની સ્થિતિવાળા પુદ્ગલ અનંત છે. દસ ગુણ કાળા પુદ્ગલો અનંત છે. આ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યાવતુ દસ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંત છે. સાન-૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ 3 | ઠાણે-ગુર્જરછાયાપૂર્ણ ત્રીજુ અંગસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171