Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 362 ઠા-૯-૮૪૫ રૈવેયક વિમાન પ્રસ્તર,મધ્યમ અધતન રૈવેયક વિમાન પ્રસ્તર મધ્યમ મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ ઉપરિતન ગ્રેવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન અધ્યતન રૈવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન મધ્યમ રૈવેયક વિમાન પ્રાર, ઉપારિતન ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર, નવ રૈવેયકવિમાનોના પ્રસ્તરોના નવ નામ છે. ભદ્ર, સુભદ્ર, સુજાત, સૌમનસ, પ્રિયદર્શન, સુદર્શન, અમોઘ સુપ્રબુદ્ધ યશોધર. ૮૪૬]આયુષ્યનો પરિણામ-સ્વભાવ નવ પ્રકારે કહેલ છે. ગતિ પરિણામ ગતિ બંધન પરિણામ સ્થિતિ પરિણામ,સ્થિતિબંધન પરિણામ, ઉર્ધ્વગૌરવ પરિણામઅધો ગૌરવ પરિણામ, તિર્યમ્ ગૌરવ પરિણામ,-દીર્ઘ ગૌરવ પરિણામ,અને હૃસ્વ ગૌરવ પરિણામ. ૮૪૭નવનવમિકા ભિક્ષપ્રતિમાનું સુત્રાનુસાર આરાધન યાવતું પાલન એકયાસી રાતદિવસમાં થાય છે, તે પ્રતિમામાં ૪૦પ વાર ભિક્ષા લેવાય છે. [૮૪૮]પ્રાયશ્ચિત નવ પ્રકારના છે. જેમકે આલોચનાઈ-ગુરૂની સમક્ષ આલોચના કરવાથી જે પાપ છૂટે વાવત મૂલાઈ અનવસ્થાપ્યાહ અત્યંત સંકિલષ્ટ પરિણામ વાળાને આ પ્રકારના તપનું પ્રાયશ્ચિત દેવાય છે જેનાથી તે ઉઠી બેસી ન શકે. તપ પૂર્ણ થવા પર ઉપસ્થાપના કરાવાય છે. [૮૪૯-૮૫૦]જબૂદ્વીપના મેરૂથી દક્ષિણ દિશાના ભરતક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ કુટ છે. સિદ્ધ, ભરત, ખંડ પ્રતાપકૂટ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, ભરત, વૈશ્રમણ. [૮૫૧-૮૫૨]જંબુદ્વિપના મેરૂપર્વતથી દક્ષિણ દિશામાં નિષધ નામક વર્ષધર પર્વત ઉપર નવ કૂટ છે -સિદ્ધ, નિષધ, હરિવર્ષ, વિદેહ, હરિ, ધૃતિ, શીતોદા, અપર વિદેહઅને રૂચક. [૮૫૩-૮૫૪]જંબૂઢીપના મેરૂ પર્વત ઉપર નંદન વનમાં નવ ફૂટ છે. જેમકે નંદન, મેરૂ, નિષધ, હૈમવત્ત, રજત, રૂચક, સાગરચિત, વજ અને બલકૂટ, [855-85] જંબુદ્વીપના માલ્વત પક્ષકાર પર્વત પર નવ ફૂટ છે. જેમકે– સિદ્ધ, માલ્યવંત, ઉત્તરકુટ, ચ્છ, સાગર, રજત, સીતા, પૂર્ણ, હરિસ્સહકૂટ. [૮૫૭-૮૫૮જબૂઢીના કચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. -સિદ્ધ, કચ્છ, ખંડપ્રપાત, મણિભદ્ર, વૈતાદ્ય, પૂર્ણભદ્ર, તિમિસ્ત્રગુહા, કચ્છ, વૈશ્રમણ [859-860] જંબૂદીપના સુકચ્છ વિજયમાં દીર્ઘવૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છેસિદ્ધ, સુકચ્છ, ખંડ પ્રતાપ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિસ્ત્રગુહા, સુકચ્છ, વૈશ્રમણ ૮િ૬૧-૮૬૨એ પ્રમાણે પુષ્કલાવતી વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ કુટ છે. એ પ્રમાણે વચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે યાવત્ મંગલાવતી વિજયમાં દીર્ઘ વૈનાઢય પર્વત ઉપર ફૂટ છે. જંબુદ્વીપના વિદ્યુપ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકે સિદ્ધ વિદ્યુ...ભ, દેવકુરૂ, પપ્રભ, કનકપ્રભ શ્રાવસ્તી, શીતોદા સજલ અને હરીફૂટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/702b8e2b7a72bc7ff5eaf6d83d0c2335192572b3c1608259a1f770feca084483.jpg)
Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171