Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ સ્થાન-૧૦ 379 9i66 દશ પદાર્થોને છદ્મસ્થ પૂર્ણ રૂપથી જાણતો નથી અને જોતો નથી. જેમકે ધમસ્તિકાય યાવતું વાયુ, આ પુરુષ જિન થશે કે નહીં, આ પુરુષ બધા દુખનો અંત કરશે કે નહીં. પૂર્વોકત પદાર્થો ને સર્વજ્ઞ સર્વદર્શ પૂર્ણ રૂપથી જાણે છે અને દેખે છે. ૯૬૭દશા દશ છે, જેમકે--કર્મવિપાકદશા, ઉપાસકદશા, અંતકતુદશા, અનુત્ત રોપપાતિકદ, આચારદશા, પ્રશ્નવ્યાકરણદશા, બંધદશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ઘદશા, સંક્ષેપિકદશા [૬૮]કર્મ વિપાકદશાના દશ અધ્યયનો છે. જેમકે-મૃગાપુત્ર, ગોત્રાસ, અંડ, શકટ, બ્રાહ્મણ, નંદિપેણ, સૌરિક, ઉદંબર, સહસોદાહ-આમરક, લિચ્છવીકુમાર. [૯૯-૭૦]ઉપાસકદશાના દશ અધ્યયનો છે, જેમકે-આનંદ, કામદેવ, યુલિનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, શકટાલપુત્ર, મહાશતક, નંદિની પિતા, (સાલિણી) પિતા. [૭૧-૯૭૨)અન્તકાદશાના દશ અધ્યયનો છે, જેમકે-નમિ. માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી ભગાલી, કિંકર્મ, પભ્રંક, અંબડપુત્ર. [૯૭૩-૭૪ોઅનત્તરોપપાતિકદશાના દશ અધ્યયનનો છે જેમકે- ઋષિદાસ. ધન્ના, સુનક્ષત્ર, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, તેતલી, દશર્ણિભદ્ર અતિમુક્ત. | [૯૭૫]આચારદશા ના દશ અધ્યયનનો છે. જેમકે- વીસ અસમાધિસ્થાન, એકવીસ શબલદોષ, તેત્રીસ અશાતના, આઠ ગણિસંપદા, દશ ચિત્તસમાધિસ્થાન, અગિયાર શ્રાવકપ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમા, પર્યુષણ કલ્પ, ત્રીસ મોહનીય સ્થાન, આજાતિ સ્થાન, (સંપૂર્ઝન ગર્ભ અને ઉપપાતથી જન્મ સ્થાન) પ્રશ્નવ્યાકરણદશાના દશ અધ્યયનો છે. જેમકે ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષૌમિકપ્રશ્ન, કોમલપ્રશ્ન, આદર્શપ્રશ્ન, અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન. બંધદશાના દશ અધ્યયનો છે. જેમકે બંધ, મોક્ષ, દેવધિ, દશામંડ્રલિક, આચાર્યવિપ્રતિપતિ, ઉપાધ્યાયવિપ્રતિપતિ, ભાવના, વિમુક્તિ, શાશ્વત, કર્મ દ્વિગૃદ્ધિ- દશા- ના દશ અધ્યયનનો છે. જેમકે-વાત, વિવાત, ઉપપાત, સુક્ષેત્ર કૃષ્ણ, બેતાલીસ સ્વપ્ન. ત્રીસ મહાસ્વપ્ન,બહોતેર સ્વપ્ન, હાર, રામ, ગુપ્ત. દીર્ધદશાના દશ અધ્યયનો છે, જેમકે- ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વિપ સમુદ્રોપપત્તિ,બહુપત્રિકા,મંદર,સ્થવિર સંભૂતિવિજય,સ્થવિર પવ,ઉચ્છવાસ નિશ્વાસ. સંક્ષેપિકદશાના દશ અધ્યયનો ફુલ્લિકા- વિમાન પ્રવિભક્તિ, મહતવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગ-ચૂલિક, વિવાહ- ચૂલિકા, અરુણોપપાત, વરુણોપપાત, ગરુડપપાત વેલંધરોપપાત, વૈશ્રમણોપરાત. [૭]દસસાગરોપમ ક્રોડાકોડી પ્રમાણ ઉત્સર્પિણી કાલ હોય છે. દસ સાગરોપમ ક્રોડાકોડી પ્રમાણ અવસર્પિણી કાલ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/5a6081c523edb99b843c3a11d69ed9eba7cf08289fbbe37f15e659fc4f35922b.jpg)
Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171