Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 158
________________ 272 ઠા-૧૦-૯૧૯ ધરણપ્રભ ઉત્પાત પર્વત એક હજાર યોજન ઉંચો છે એક હજાર ગાઉ ભૂમિમાં ઊંડો છે. મૂલમાં એક હજાર યોજન પહોળો છે એ પ્રમાણે ધરણના કાલવાલ આદિ લોકપાલોનાં ઉત્પાદ પર્વતોનું પ્રમાણ પણ જણાવું આ પ્રમાણે જ ભૂતાનંદ અને તેના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ છે સુચના-લોકપાલ સહિત સ્વનિત કુમાર સુધી ઉત્પાત પર્વતોનું એજ પ્રમાણે પ્રમાણે કહેવું જોઈએ. અસુરેન્દ્રો અને લોકપાલોના નામોની સમાન ઉત્પાત પર્વતોના નામ કેહવા દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો શક્રપ્રભનામક ઉત્પાદ પર્વતોના નામ કહેવા. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો શક્રપ્રભ નામક ઉત્પાત પર્વતદસ હજાર યોજના પહોળો છે. શકેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ પણ એટલું જ છે. અયુત પર્યન્ત દરેક ઈન્દ્ર અને તેમના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ એટલું કહેવું જોઈએ. [20] બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજન- ની છે. જલચર તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનની છે. સ્થલચર ઉરપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના પણ એટલી જ છે. [૯ર૧ સંભવનાથ અહંત મોક્ષે પધાર્યા પછી દશ લાખ સાગરોપમ વ્યતીત થવા પર અભિનંદન અતિ ઉત્પન્ન થયા હતા. [૯૨૨]અનન્તક દશ પ્રકારના છે. જેમકે નામઅનંતક-જે સચિત્ત અથવા અચિત્ત વસ્તુનું અનંતક નામ હોય છે. સ્થાપનાઅનંતક-અક્ષ આદિ કોઈ પદાર્થમાં અનંતની સ્થાપના. દ્રવ્ય અનંતક-જીવ દ્રવ્ય અથવા પુદ્ગલ દ્રવ્યનું અનંતપણું. ગણનાઅનંતક- એક બે ત્રણ એ પ્રમાણે સંખ્યાત અસંખ્યાત અને અનંતસુધી ગણતરી કરવી. પ્રદેશઅનંતક-આકાશ પ્રદેશોનું અનંતપણું. એકતોઅનંતક-અતીતકાલ અથવા અનાગતકાલ અનન્ત છે. દ્વિઘાઅનંતક -સર્વકાલ (આદિ અને અન્ત બન્નેની અપેક્ષાથી અનન્ત છે.) દેશવિસ્તારામંતક-એક આકાશપ્રતર (આકાશનો એક પ્રતર એક પ્રદેશ જાડો હોવાથી અનન્તવાળો છે. સવવિસ્તારનંતક-સર્વ આકાશાસ્તિકાય. શાશ્વતાનંતક-જેની આદિ ન હોય, અત્ત ન હોય તે અક્ષય જીવાદિ દ્રવ્ય. દિ૨૩ ઉત્પાદનામક પૂર્વના દસ વસ્તુઓ છે. અસ્તિનાસ્તિપ્રવાદ નામક પૂર્વના દશ ચૂલવસ્તુઓ છે. પ્રતિસેવના સંયમવિરાધના) દશ પ્રકારની છે, જેમકે- દપ્રિતિસેવના-અહંકારપૂર્વક સંયમની વિરાધના કરવી. પ્રમાદપ્રતિસેવના-હાસ્ય વિકથા આદિ પ્રમાદથી સંયમ વિરાધના કરવી. અનભોગ- પ્રતિસેવના-અસાવધાનીથી થનાર સંયમવિરાધના આતુઅતિસેવના વ્યાધિથી પીડિત થઈને દોષ સેવન કરે છે. આપત્તિપ્રતિસેવના-વિપડ્યસ્ત થવાથી થનારવિરાધના શકિતપ્રતિસેવના-શુદ્ધ આહારાદિ માં અશુદ્ધની શંકા થવા પર પણ ગ્રહણ કરવાથી થનાર સંયમ વિરાધના. સહસાકાર પ્રતિસેવના-અકસ્માત એટલે પ્રતિલેખનાદિ કર્યા વિના પ્રવૃત્તિ કરવાથી થનાર સંયમ વિરાધના. ભયપ્રતિસેવનાસિંહ તથા શ્વાપદ તથા સપદેિ ઉરગ જીવોના ભયથી વૃક્ષાદિ પર ચઢવાથી થનાર વિરાધના. પ્રદ્વૈષપ્રતિસેવના-ક્રોધાદિ કષાયની પ્રજ્વલતાથી થનાર વિરાધના. વિમર્શપ્રતિસેવના-શિષ્યાદિની પરીક્ષા માટે કરાતી વિરાધના. 926-927 આલોચનનાના દશ દોષ છે, જેમકે- આકંપઈત્તા-આલોચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171