________________ 363 [૮૩-૮૬૪]જબૂદ્વીપના પÆનામક વિજયમાં દીર્ઘવૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકેનિકૂટ, પશ્નકૂટ ખંડપ્રપાત, માણિભદ્ર, વેતાય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, પશ્નકૂટ, વૈશ્રમણકૂટ. એ પ્રકારે યાવતુ સલિલાવતી વિજ્યમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. એ પ્રકારે પ્રવિજયમાં દીર્ઘ વિતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. એ પ્રમાણે વાવતુ-ગંધિલાવતી વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકે સિદ્ધકૂટ, ગંધિલાવતી, ખંડ પ્રતાપ. માણિકભદ્ર વૈતાઢય પૂર્ણ ભદ્ર, તિમિશ્રગુહા, ગંધિલાવતી, અને વૈશ્રમણ. [૮૫-૮૬૬]એ પ્રકારે દરેક દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર બીજા અને નવમા કૂટ સમાન નામવાળા છે. શેષ કૂટોના નામ પૂર્વવતુ છે. જંબુદ્વીપમાં મેરૂપર્વતની ઉત્તર દિશામાં નીલવાન વર્ષધર પર્વત પર નવ ફૂટ છે. જેમકે–સિદ્ધ કૂટ, નીલવાન કૂટ, વિદેહ, શીતા, કતિ. નારિકાન્તા, અપરવિદેહ, રમ્યકકૂટ, ઉપદર્શન કૂટ. [૮૬૭-૮૬૮]જંબુદ્વીપમાં મેરૂપર્વત ઉપર ઉત્તર દિશામાં ઐવિત ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય ઉપર નવ ફૂટ છે જેમકે સિદ્ધ, રત્ન, ખંડપ્રતાપ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, ઐરાવત, વૈશ્રમણ. 8i69 પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વનાથ વજ ઋષભ- નારા સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન વાળા હતા તથા નવ હાથ ઊંચા હતા. [870 ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું તે આ છે શ્રેણિક સુપાર્શ્વ, ઉદાયન, પોટ્ટિલ અણગાર, દઢાયુ શંખ શતક, સુલસા શ્રાવિકા અને રેવતી [૮૭૧હે આયો ? કૃણવાસુદેવ, રામબલદેવ, ઉદકપેઢાલ, પુત્ર, પોટિલમુનિ, શતક ગાથાપતિ, દારૂકનિગ્રંથ. સત્યકી નિગ્રંથી પુત્ર, સુલસીશ્રાવિકાથી પ્રતિબોધિત અખંડ પરિવ્રાજક, ભગવંત પાર્શ્વનાથની પ્રશિષ્યા સુપાશ્વ આર્યા આ નવ વ્યક્તિઓ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહાવ્રતરૂપ ધર્મની પ્રરૂપણા કરીને સિદ્ધ થશે યાવતુ બધા દુઃખોનો અંત કરશે. [૮૭૨.૮૩૪ભગવાન મહાવીર કહે છે કે-હે આયો ? આ શ્રેણિક રાજા મરીને આ રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નારકાવાસમાં ચોરાસી હજાર વર્ષની નારકીય સ્થિતિ વાળા નૈરયિકના રૂપમાં ઉત્પન્ન થશે અને અતિ તીવ્ર યાવતુ-અસહ્ય વેદના ભોગવશે. અને શ્રેણિક રાજાનો જીવ તે નરકથી નીકળી આગામી ઉત્સર્પિણીમાં આ બૂઢીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢય પર્વતની સમીપમાં પંડ્રનામ,જન પદના શતદ્વાર નગરમાં સંમતિ કુલકરની ભદ્રા ભાર્યાની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી તે ભદ્રા ભાયને નવ માસ અને સાડા સાત અહોરાત્ર વિતવા પર સુકુમાર હાથ પગવાળો પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળો અને ઉત્તમ લક્ષણો-તિલમસ આદિથી યુક્ત યાવતુ રૂપવાનું પુત્ર ઉત્પન્ન થશે. તે રાત્રિમાં શતદ્વાર નગરની અંદર અને બહાર ભારાઝ તથા કુંભાગ્ર પ્રમાણ પડ્યો અને રત્નોની વર્ષા વરસશે પછી તેના માતા-પિતા અગિયાર દિવસ વ્યતીત થવા પર થાવત-પિતા અગિયાર દિવસ વ્યતીત થવા પર વાવત-બારમે દિવસે તેનું ગુણ સંપન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org