Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 147
________________ સ્થાનક 31 દ્વારવાળી છે. તે નિધિઓના નામવાળા તથા પલ્યોપમની સ્થિતિવાળા ત્રાયશ્ચિંગ દેવતા તે નિધિઓના અધિષ્ઠાતા છે. પરંતુ તે નિધિઓથી ઉત્પન્ન વસ્તુઓ દેવાનો અધિકાર તેમને નથી. તે બધી મહાનિધિઓ ચક્રવર્તીને આધીન હોય છે. [૩૦]વિકૃતિઓ નવ પ્રકારની છે. જેમકે દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, માંસ. [૩૧]ઔદારિક શરીરના નવ છીદ્રોથી મળ નીકળે છે. જેમકે બે કાન બનેત્ર, બે નાક, મુખ, મૂત્ર સ્થાન, ગુદા. ૮૩ર)પુણ્ય નવ પ્રકારના હોય છે. જેમકે-અન્નપુણ્ય, પાણપુણ્ય, વસ્ત્ર પુણ્ય લયન પુણ્ય, શયન પુણ્ય, વસ્ત્ર પુણ્ય, મનપુય વચન પુણ્ય, કાયા પુણ્ય, નમસ્કાર પુણ્ય. 8i33 પાપ ના સ્થાન નવ પ્રકારના હોય છે. જેમકે– પ્રાણાતિપાત. મૃષાવાદ થાવત્ પરિગ્રહ, ક્રોધ, માન માયા, લોભ. [૮૩૪-૮૩પી પાપકૃત નવ પ્રકારના છે. જેમકે-ઉત્પાત, નિમિત, મંત્ર, આખ્યાથક, ચિકિત્સા, કલા, આકરણ, અજ્ઞાન, મિથ્યા પ્રવચન. [૩૬]અનુવાદ નામક નવમાં પૂર્વમાં નૈપુણિક વસ્તુઓના નવ અધ્યયનો છે. તે આપ્રમાણે છે. સંખ્યાન નિમિત્ત,કાવિક,પુરાણ,પરિહસ્તિક,પરપાંડિત,વાદી,ભુતિકર્મ, ચિકિત્સક. | [૩૭]ભગવાન મહાવીરના નવ ગણ હતા. જેમકે ગોદાસગણ, ઉત્તર બલિસ્સહ ગણ, ઉધહ ગણ, ચારણગ, ઉદ્ધવાનિકગણ, વિશ્વવાદીગણ કામર્દિક ગણ, માનવ ગણ, કોટિક ગણ, ૮િ૩૮)શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે નવકોટિ વડે પરિશુદ્ધ ભિક્ષા કહેલી છે. સ્વયં જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી, હિંસા કરવા વાળાનું અનુમોદન કરતા નથી, સ્વયં અનાદિની પકાવે નહિ, બીજા પાસેથી નહિ, પકાવવા વાળાનું અનુમોદન કરતા નથી. સ્વયં ખરીદતા નથી. બીજાથી ખરીદાવતા નથી. ખરીદવાવાળાને અનુમોદન આપતા નથી. [૮૩૯]ઈશાનેન્દ્રના વરૂણ લોકપાલની નવ અગ્રમહિષીઓ છે. [840 ઈશાનેન્દ્રની અગમહિષીઓની સ્થિતિ નવ પલ્યોપમની છે. ઈશાન કલ્પમાં દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પલ્યોપમની છે. [841-842 નવ (લૌકાન્તિક) દેવનિકાય (સમૂહ) છે. જેમકે સારસ્વત, આદિત્ય, વન્તિ, વરૂણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, અગિટ્યા, રિષ્ટ. [૮૪૩અવ્યાબાધ દેવોને નવસો નવ દેવોનો પરિવાર છે. એ પ્રમાણે અગિચ્યા અને રિઠા દેવોનો પરિવાર છે. [૮૪૪-૮૪૫]નવ રૈવેયકવિમાનોના પ્રસ્તર છે. જેમકે–અધતન અધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર, અધસ્તન મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, અધતન ઉપરિતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171