Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 146
________________ 36o કાઉં-૯-૮૦૮ [૮૦૯)આ રત્નપ્રભા પૃથ્વીના સમ ભૂતલભાગથી નવસો યોજનાની ઉંચાઈ પર ઉપરનું તારામંડલ ગતિ કરે છે. [૮૧૦]જંબુદ્વીપમાં નવ યોજનના મચ્છો પ્રવેશ કરતા હતા, કરે છે અને કરશે. [૮૧૧-૮૧૨જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવો અને વાસુદેવોના પિતા પ્રજાપતિ, બ્રહ્મ, રૂદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અગ્નિસિંહ દશરથ અને વસુદેવ હતા. * [૮૧૩-૮૧૪અહીંથી આગળ સમવાયાંગ સૂત્ર અનુસાર કથન સમજી લેવું જોઈએ યાવતું એક નવમા બલદેવ બ્રહ્મલોક કલ્પથી ચ્યવીને એક ભવ કરીને મોક્ષમાં જશે અહીં સુધી કહેવું. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવો અને નવ વાસુદેવની માતાઓ થશે. શેષ-સમવાયાંગ પ્રમાણે કહેવું. વાવતુ- મહાભીમસેન સુગ્રીવ સુધી કીર્તિમાન વાસુદેવોના શત્રુ પ્રતિવાસુદેવ જે બધા ચક્રથી યુદ્ધ કરવાવાળા છે અને સ્વચક્રથી જ મરવાવાળા છે, તેનું વર્ણન સમવાયાંગ અનુસાર કહેવું. [૮૧૫-૮૧૬]પ્રત્યેક ચક્રવતીની નવ મહાનિધિઓ હોય છે અને પ્રત્યેક મહાનિધિ નવ-નવ યોજનની જાડી હોય છે. તે મહાનિધિના નામ આ પ્રમાણે છે. નૈસર્ષ. પાંડુક, પિંગલ સર્વરત્ન, મહાપા, કાલ ,મહાકાલ ,માણ વક, શંખ [817-822 નૈસર્ષ મહાનિધિના પ્રભાવથી ગ્રામ, આકર, નગર, પદ્રણ, દ્રોણમુખ, મંડબ, અંધાવાર, અને ઘરોનું નિર્માણ થાય છે. પાંડુક મહાનિધિના પ્રભાવથી ગણવા યોગ્ય વસ્તુઓ જેમકે-મોહર આદિ સિક્કા, માપવા યોગ્ય વસ્તુઓ વસ્ત્ર આદિ તોળવા યોગ્ય વસ્તુઓ, ગોળ આદિ તથા ધાન્ય આદિની ઉત્પત્તિ થાય છે. પિંગલ મહાનિધિના પ્રભાવથી પુરૂષો, સ્ત્રીઓ હાથીઓ અને ઘોડાના આભૂષણો- ની ઉત્પત્તિથી થાય છે. સર્વ રત્ન મહાનિધિના પ્રભાવથી ચૌદ રત્નોની ઉત્પત્તિ થાય છે. મહાપદ્મ મહાનિધિના પ્રભાવથી સર્વ પ્રકારના રંગેલા અથવા શ્વેત વસ્ત્રોની ઉત્પતિ થાય છે. કાલ મહાનિધિ-ભૂતકાલના ત્રણ વર્ષ ભવિષ્યત્ કાલના ત્રણ વર્ષ તથા વર્તમાન કાલનું જ્ઞાન તથા ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર અને નાપિતના વીસ-વીસભેદ હોવાથી સૌ પ્રકારના શિલ્પનું જ્ઞાન અને કૃષિનું જ્ઞાન ઉત્પન્ન થાય છે આ ત્રણેય પ્રજાને માટે હિતકારી હોયછે. [823-829] મહાકાલ મહાનિધિ-તેના પ્રભાવથી લો ચાંદી, સોનું, મણી, મોતી સ્ફટિક શિલા અને પ્રવાલ આદિ ની ખાણોથી ઉત્પત્તિ થાય છે. માણવક મહાનિધિ-તેના પ્રભાવથી યોદ્ધા અસ્ત્રશસ્ત્ર, બખ્તર, યુદ્ધનીતિ અને દંડનીતિ ની ઉત્પત્તિ થાય છે. શંખ મહાનિધિ-તેના પ્રભાવથી નાવિધિ નાટક વિધિ અને ચાર પ્રકારના કાવ્યની તથા મૃદંગાદિ સમસ્ત વાદ્યોની ઉત્પત્તિ થાય છે. તે નવ મહાનિધિઓ આઠ-આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત છે. આઠ આઠ યોજન ઉંચા છે, નવ-નવ યોજના જાડા છે અને બાર યોજન લાંબા છે. તેમનો આકાર પેટીની સમાન છે. તે દરેક ગંગાનદીની સમીપ સ્થિત છે. સુવર્ણના બનેલ છે. અને વૈર્યમણિના દ્વારવાળા છે અનેક રત્નોથી પરિપૂર્ણ છે તે દરેક વિધાનો પર ચન્દ્રસૂર્ય અને ચક્રનું ચિન્હ છે. સમાન સ્તંભ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171