Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 342 ઠા- 7-598 છે. તે સાત ઘનોદધિઓમાં પુળાભરી છાબડી સમાન સંસ્થાનવાળી સાત પૃથ્વીઓ છે. જેમકે- પ્રથમ વાવત સપ્તમી આ પૂવૉક્તિ સાત પૃથ્વીઓના સાત નામ ધમ્મા, વસા, શિલા, અંજના, રિષ્ઠા, મુળા, માધવતી. આ સાત પૃથ્વીઓના સાતગોત્ર છે. રત્નપ્રભા. શર્કરા પ્રભા, વાલુકામાં પંકમભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમ- પ્રભા. [પ૯૯]બાદર વાયુકાય સાત પ્રકારનો છે.-પૂર્વનો વાયુ પશ્ચિમનો વાયુ દક્ષિણ વાયુ ઉત્તરવાયુ ઉર્વ દિશાવાયુ, અધોદિશાવાયુ, વિદિશાનો વાયુ. [] સંસ્થાન સાત પ્રકાસ્ના કહેલ છે. જેમકે-દીઈ, હસ્ત, વૃત્ત, વ્યસ્ત (ત્રિકોણ), ચતુર્મા (ચતુષ્કોણ), પૃથલ. પરિમંડલ. [૧યના સ્થાનો સાત પ્રકારે કહેલ છે. જેમકે- ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતમય, વેદનાથ, મરાભય, અપયશભય. 602] સાત કારણોથી, છાસ્થ જણાય છે. જેમકે-હિંસા કરવાવાળો હોય, જૂઠ બોલવાવાળો હોય, અદત્ત લેવાવાળો હોય, શબ્દ, રૂપ, રસ અને સ્પર્શને ભોગવવાળો હોય, પૂજા અને સત્કારની પ્રસન્ન થતો હોય, “આ આધાકર્મી આહાર સાવદ્ય’ આ પ્રકારની પ્રરૂપણા કર્યા પછી પણ આધાકર્મ આદિ દોષોનું સેવન કરવાવાળો હોય, કથનીની સમાન કરણી ન કરવાવાળો હોય, સાત કારણોથી કેવળી જણાય જાય છે. જેમકેનહિંસા ન કરવાવાળો, જઇ ન બોલવાવાળો, અદા ન લેવાવાળો, શબ્દ, ગંધ, રૂપ, રસ અને સ્પર્શનિ નું ભોગવવાવાળો. પૂજા અને સત્કારથી પ્રસન્ન ન થવાવાળો યાવતુ-કથનીની સમાન કરણી કરવાવાળો. %i3 મૂળ ગોત્ર સાત કહ્યા છે. જેમકે-કાશ્યપ, ગૌતમ, વત્સ, કુલ્સ, કૌશિક, મંડ, વાશિષ્ઠ. તેમાંથી કાશ્યપ ગોત્ર સાત્ત પ્રકારનાં છે જેમક-કાશ્યપ, સાંડિલ્ય, ગોલ્મ, બાળ, મૌજકી, પર્વપ્રેક્ષક, વર્ષ . ગૌતમ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકેગૌતમ, ગા, ભારાજ, અંગિરસ, શર્કરાભ, ભક્ષકામ, ઉદકાત્મભ. વત્સ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-લુન્સ, આગ્નેય, મૈત્રિક, સ્વામિલી, શલક, અસ્થિસૈન, વીતકર્મ. કુત્સ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-કુલ્સ, મૌગલાયન, પિંગલાયન, કૌડિન્ય, મંડલી, હરિત, સૌમ્યુ. કૌશિક ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-કૌશિક, કાત્યાયન, શાલકાય, ગોલિકાયણ, પાક્ષિકાયણ, આગ્નેય, લોહિત્ય. માંડવ્ય ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-માંડવ્ય અરિષ્ટ, સંયુક્ત, તેલ, કૌડિન્સ, સંજ્ઞા પારાશર. વાશિષ્ટ ગોત્ર સાત પ્રકારના કહેલ છે, જેમકે વાશિષ્ટ, ઉજાયન, જારેકૃષ્ણ, વ્યાઘાયત્ય, કૌડિન્ય, સંજ્ઞા પરાશર, 04] મૂલનય સાત કહેલ છે. જેમકે-નૈગમનય. સંગ્રહનય, વ્યવહારનય, અજુસુત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, એવું ભૂતન. સ્વર સાત હોય છે. જેમકે- જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, શૈવત, નિષાદ [9પ-૬૧૪] આ સાત સ્વરોના સાત સ્વરસ્થાન છે. જેમકે-ષડૂજ સ્વર જિહવાના અગ્રભાગથી નીકળે છે. ઋષભ સ્વર-હૃદયથી નીકળતો સ્વર. ગાંધાર સ્વર-ઉગ્ર. કિંઠથી નીકળતો સ્વર. મધ્યમ સ્વર-જિહવાના મધ્ય ભાગથી નીકળતો સ્વર. પંચમ સ્વર-પાંચ સ્થાનોથી નીકળતો સ્વર. પૈવત સ્વર-દાંત અને ઓષ્ઠથી નીકળતો સ્વર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/bb2bcee96556a14d7de8f97e11853199cd94cc425cbb8b4ae816bf5c7bde7710.jpg)
Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171