Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 143
________________ સ્થા -8 ૩પ૭ ચૂલિકા સુધીનું કથન જંબુદ્વીપની સમાન જાણવું. આ આઠ કૂટો પર મહર્ધિક યાવત પલ્યોપમ સ્થિતિવાળી આઠકુમારીઓ રહેછે સમાહાર, સુપ્રતિજ્ઞા, સુપ્રબદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી. ચિત્રગુપ્તા, વસુંધરા. પુષ્કરવરદ્વીપાઈના પશ્ચિમાર્ધમાં મહાપદ્મ વૃક્ષથી મેરૂચૂલિકા સુધીનું કથન જંબૂઢીપની સમાન છે. 9િ૫૪-૭પર જંબૂદ્વીપના મેરૂપર્વત પર ભદ્રાલવનમાં આઠ દિશા હસ્તિ કૂટ છે. પદ્યોત્તર, નીલવંત, સુહસ્તી, અંજનાગિરિ કુમુદ, પલાશ, અવતંસક રોચના- ગિરિ. [૭પ૬]જબૂદ્વીપની ગતી આઠ યોજન ઊંચી છે અને બહુમધ્યભાગમાં આઠ યોજન પહોળી છે. ૭િ૫૭-૭૬૮]જબૂદ્વીપવર્તી મેરૂપર્વતથી દક્ષિણમાં મહાહિમવંત વર્ષધર પર્વત પર આઠ કૂટો છે. જેમકે-સિદ્ધ, મહાહિમવંત, હિમવંત, રોહિત, હરી કૂટ, હરિકાન્ત, હરિવાસ, વૈડૂર્ય. જેબૂદ્વીપવત મેરૂપર્વતથી ઉત્તરમાં રુકમ વર્ષધર પર્વત પર આઠ ફૂટો છે. જેમકે સિદ્ધ, રૂકમી, રક, નરકાંત, બુદ્ધિ, રૂકમકૂટ, હિરણ્યવન, મણિક જંબૂઢીપવત મેરૂપર્વતથી પૂર્વમાં રૂચકવર પર્વત ઉપર આઠ કૂટો છે જેમકેરિષ્ટ, તપનીય, કંચન રજત, દિશાસ્વતિક, પ્રલંબ, અંજન અંજનપુલક. આ આઠ કૂટો પર મહાધિક યાવતુ પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશા કુમારીઓ રહે તે આ છે. નંદુત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતીજયંતી. અપરાજીતા. જંબુદ્વીપવર્તી મેરૂપર્વતની દક્ષિણમાં રૂચકવર પર્વત પર આઠ કૂટો છે. જેમકે-કનક, કંચન, પડા, નલિન, રાશિ, દિવાકાર, વૈશ્રમણ, વૈડૂય. આ આઠકુરોપર પૂવવતુ આઠ દિશા- કુમારીઓ રહે છે. સમાહાર, સુપ્રતિજ્ઞા, સુમબદ્ધ, યશોધરા, લચ્છિવતી. શેષ વતી, ચિત્રગુપ્તા,વસુંધરા, [769-78 જંબુદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં રૂચકવર પર્વત પર આઠ કૂટો છે. જેમકે- સ્વસ્તિક, અમોઘ, હિમવન, મંદર, રૂચક, ચક્રોત્તમ, ચંદ્ર, સુદર્શન આ આઠ કૂટો ઉપર મહર્ધિક યાવતું પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશા કુમારીઓ રહે છે. ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકાસીતા, ભદ્રા. જંબૂઢીપવર્તી મેરૂ પર્વતની ઉત્તરમાં રૂચકર પર્વત પર આઠ કૂટો છે. જેમકે- રત્ન. રોય, સર્વરત્ન, રત્નસંચય, વિજય, વૈજયંત, જયંત, અપરાજીત. આ આઠ કૂટો ઉપર મહર્થિક યાવતુ પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશાકુમારીઓ રહે છે– અલંબુસા, મિતકેસી, પોંઢરી, ગીત-વારૂણી, આશા, સર્વગા, શ્રી, હી. આઠ દિશા કુમારીઓ અધોલોકમાં રહે છે. જેમકે ભોગંકરા, ભોગવતી, સુભોઇ, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિસેના, વલાહકા. આદિશા કુમારીઓ ઉર્ધ્વલોકમાં રહે છે. જેમકે- મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા, અનિંદિતા. [૭૮૧]તિર્યંચ અને મનુષ્યોની ઉત્પત્તિવાળા આઠ કલ્પ છે. સૌધર્મ-પાવતું સહસાર. ત્યાં આઠ ઈન્દ્ર છે. કેન્દ્ર યાવતું સહસ્રરેન્દ્ર. તેમના આઠ યાન છે.-પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદાવર્ત, કામક્રમ, પ્રતિમા, વિમલ. ૭૮૫)અષ્ટ-અષ્ટમિકા ભિક્ષુપડિમાનું સૂત્રાનુસાર આરાધન-યાવતું સૂત્રાનુસાર પાલન 64 અહોરાત્રિમાં થાય છે અને તેમાં ર૮૮ વાર ભિક્ષા લેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171