Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 141
________________ સમાન-૮ 355 અર્ચિમાલી, વૈરોચન, પ્રભંકર, ચન્દ્રમ, યમ, સપ્રતિ- ઠામ, અનેયાભ. આ આઠ લોકાન્તિવિમાનોમાં આઠ લોકોનિક દેવ રહે છે. જેમકે–સારસ્વત, આદિત્ય, હિન વરૂણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય. [૭૩ધમસ્તિકાયના મધ્યપ્રદેશ માકછે. અધમસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે. આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશ આઠછે.જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે. ૭િ૩૭]મહાપ અહત રાજાઓને મુંડિત કરીને તથા ગૃહવાસનો ત્યાગ કરાવીને અણગાવ્રજ્યા આપશે. તે આ છે. પધ, પદ્મગુલ્મ, નલિન, નલિનગુલ્મ પદ્મધ્વજ, ધનુધ્વજ, કનકરથ, ભરત. [૭૩૮]કૃષ્ણ વાસુદેવની આઠ અગ્રમહિષીઓ અહેન અરિષ્ટનેમિ સમીપે મુંડિત થઈને તથા ગૃહવાસથી નીકળી અણગાર પ્રધ્વજયા સ્વીકાર કરી સિદ્ધ થઈ છે થાવત્ સર્વ દુઃખોથી મુક્ત થઈ છે. તેમના નામ–પદ્માવતી, ગૌરી, ગંધારી, લક્ષણ, સુસીમા, જાંબવતી, સત્યભામા, રૂકિમણી [૭૩૯)વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુઓ અને ચૂલિકા વસ્તુઓ છે. [૭૪૦|ગતિ આઠ પ્રકારની છે. જેમકે નરકગતિ. યાવત્ સિદ્ધગતિ,ગુરૂગતિ, પ્રણોદન, પ્રાગૂ ભારગતિ. [૪૧]ગંગા સિંધુ રક્તા અને રક્તવતી દેવીઓના દ્વીપ આઠ-આઠ યોજનના લાંબા પહોળા છે. [૭૪૨]ઉલ્કામુખ, મેખમુખ, વિદ્યુમ્મુખ અને વિદ્યુદત, અંતરદ્વીપ આઠસોઆઠસો યોજન લાંબા પહોળા છે. [૭૪]કાલોદસમુદ્રને વલયાકાર પહોળાઈ 8 લાખ યોજનની છે. 7i44 આત્યંતર પુષ્કરાઈ દ્વીપની વલયાકાર પહોળાઈ પણ આઠ લાખ યોજનની છે. બાહ્ય પુષ્કરાઈ દ્વીપની વલયાકાર પહોળાઈ પણ આઠ લાખ યોજનની છે. [૭૪૫]પ્રત્યેક ચક્રવર્તીનું કાકિણી રત્ન આઠ સુવર્ણ પ્રમાણ હોય છે. કાકિણી રત્નના 6 તલ, 12 અસ્ત્રિ (કોટી) આઠ કર્ણિકાઓ હોય છે. કાકણી રેનું સંસ્થાન એરણની સમાન હોય છે. [૩૪]મગધ દેશનો યોજન આઠ હજાર ધનુષનો નિશ્ચિત છે. ૭૪૭]જબૂદ્વીપમાં સુદર્શનવૃક્ષ આઠયોજન ઊંચી છે. મધ્ય ભાગમાં આઠ યોજન પહોળો છે અને તેનું સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજનનું છે. કૂટ શાલ્મલી વૃક્ષનો પરિમાણ પણ એટલું જ છે. ૭િ૪૮તમિસ્રા ગુફાની ઊંચાઈ આઠ યોજનની છે. ખંડપ્રપાત ગુફાની ઊંચાઈ પણ એટલી જ આઠ યોજનની છે. ૭૪૯)જંબૂઢીપવતી મેરૂ પર્વતના પૂર્વમાં સીતામહાનદીના બન્ને કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વતો છે. તેમના નામ આ પ્રમાણે છે. ચિત્રકૂટ, પદ્મકૂટ, નલિની કૂટ, એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171