Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 140
________________ ૩પ૪ હાણ- 8-725 સ્પર્શ દુધ ઉત્પન્ન નથી થતું. ચૌરેન્દ્રિય જીવોને હિંસા કરવાવાળાને આઠ પ્રકારનો અસંયમ થાય છે. નેત્ર સુખનો નાશ થાય છે. નેત્ર દુઃખ ઉત્પન્ન થાય છે. યાવત્ સ્પર્શસુખ નષ્ટ થાય છે. સ્પર્શદુખ ઉત્પન્ન થાય છે. [72] સૂક્ષ્મ આઠ પ્રકારના છે. જેમકે પ્રાણસૂક્ષ્મ (કુંથવા આદિ), પનકસૂક્ષ્મ(લીલણ, ફૂલણ) બીજસૂક્ષ્મ (વડબીજ) હરિતસૂક્ષ્મ (લીલી વનસ્પતિ) પુષ્પસૂક્ષ્મ(ફૂલાદિ) અંડસૂમ (કૃમિઓના ઇડી.) લયનસૂક્ષ્મ (કીડી નગરા) સ્નેહસૂમ(પુંઅર). આદિ ૭ર૭] ભરત ચક્રવતી પછી આઠ યુગપ્રધાન પુરૂષ વ્યવધાન રહિત સિદ્ધ થયા યાવતુ સર્વ દુઃખોથી રહિત થયા. જેમકે આદિત્યયશ, મહાયશ, અતિબલ, મહાબલ તેજોવીય કાર્તવીર્ય, દંડવીર્ય, જલવીય. [૨૮]ભગવાન પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર હતા. જેમકે-શુભ, આર્યઘોષ, વશિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીર્ય, ભદ્રયશ. ૭િ૨૯દર્શન આઠ પ્રકારના કહેલ છે. જેમકે સમ્યગ્દર્શનમિથ્યાદર્શન, સમ્યમિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, સ્વપ્નદર્શન. ૭િ૩૦ઔપમિક કાલ આઠ પ્રકારના કહેલ છે. જેમકે–પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, પુદ્ગલ પરાવર્તન, અતીતકાલ, ભવિષ્યકાલ, સર્વકાલ. [731] ભગવાન અરિષ્ટનેમિ પછી 8 યુગપ્રધાન પુરૂષો મોક્ષમાં ગયા અને તેમની દીક્ષાના બે વર્ષ પછી તે મોક્ષમાં ગયા. 73 ભગવાન મહાવીરથી મુક્ત થઈને આઠ રાજા (ગ્રહવાસ ત્યાગીને) પ્રવજિત થયા તે આ છે વીરાંગદ, ક્ષીરયશ, સંજય, એણેયક, શ્વેત, શિવ, ઉદાયન, શંખ. [૭૩૩]આહારઆઠ પ્રકારનો છે.જેમકે મનોજ્ઞઅશન, મનોજ્ઞપાન, મનોજ્ઞખાદ્ય, મનોજ્ઞસ્વાધ,અમનોજ્ઞઅશનઅમોપાન,અમનોજ્ઞખાદ્ય,અમનોજ્ઞ સ્વાદ્ય ૭િ૩૪-૭૩પીસનકુમાર અને મહેન્દ્ર કલ્પની નીચે, બ્રહ્મલોક કલ્યમાં, રિષ્ટવિમાનનના પ્રસ્તટમાં અખાડાની સમાન સમચતુરસ્ત્ર સંસ્થાનવાળી આઠ કૃષ્ણ. રાજીઓ છે. જેમકે કૃષ્ણરાજીઓ પૂર્વમાં, બે કૃષ્ણરાજીઓ દક્ષિણમાં બે કણ રાજીઓ પશ્ચિમમાં, બે કૃષ્ણરાજીઓ ઉત્તરમાં. પૂર્વ દિશાથી આત્યંતર કૃષ્ણરાજી દક્ષિણ દિશાની બાહ્ય કસણરાજીથી સ્પષ્ટ છે. દક્ષિણ દિશાની આત્યંતર કૃષ્ણરાજી પશ્ચિમ દિશાની બાહ્ય કૃષ્ણરાજીથી સૃષ્ટિ છે. પશ્ચિમ દિશાની આત્યંતર કૃષ્ણરાજી ઉત્તર દિશાની બાહ્ય કૃણરાજી સ્પષ્ટ છે. ઉત્તર દિશાની આત્યંતર કષ્ણરાજી પૂર્વ દિશાની બાહ્ય કૃષ્ણરાજીથી સૃષ્ટ છે. પૂર્વ અને પશ્ચિમ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજીઓ ષટકો છે. ઉત્તર અને દક્ષિણ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજીઓ ત્રિકોણ છે. દરેક આત્યંતર કૃષ્ણરાજીઓ ચોરસ છે. આઠ કૃષ્ણરાજીઓના આઠ નામ છે.- કૃષ્ણરાજી, મેઘરાજી, મઘારાજી, માઘવતી, વાતપરિયા, વાતપરિ- ક્ષોભ, દેવપરિધા, દેવપરિક્ષોભ. આ આઠ કૃષ્ણરાજીઓના મધ્યભાગમાં આઠ લોક- તિકવિમાન છે. જેમકે -અર્ચિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171