Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 135
________________ સ્થાન-૭ 349 પ્રશસ્ત વચનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - અપાપક, અસાવદ્ય યાવતુ અભૂતાભિશંકન રૂપ વચન અપ્રશસ્ત વચનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - પાપક યાવતુ ભૂતાભિશંકન. પ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે- ઉપયોગ પૂર્વક ગમન સ્થિર રહેવું. સુવું. ડેલી આદિનું ઉલ્લંઘન કરવું.અર્ગલા આદિનું અતિક્રમણ. અને ઇન્દ્રિઓનું પ્રવર્તન. અપ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - ઊપયોગ વિના ગમન કરવું - યાવત્ ઉપયોગ વિના ઈન્દ્રિયોનું પ્રવર્તન કરવું. લોકોપચાર સાત પ્રકારનો છે. અભ્યાસવર્તિત્વ-ગુરૂ આદિના સમીપ રહેવું પરછંદાનું વસ્તિત્વ - બીજાના અભિપ્રાય પ્રમાણે આચરણ કરવું. કાય હેતુ - હું એમની પાસેથી શ્રુતને પામ્યો છું તેથી તેનું કહેવું મારે માનવું જોઈએ, એમ વિચારી વિનય કરવો. કૃતપ્રતિકતિતા - તેની સેવાક્યનો તે કંઈક ઉપકાર કરશે એમ સમજી વિનય કરવો. આર્તગવેષણા - દુઃખથી પીડાયેલને ઔષધાદિન ગવેષ. દેશકાલજ્ઞત-દેશ અને કલને જાણવું સર્વ અર્થને વિષે અપ્રતિલોમતા-બધા અવસરોમાં અનુકૂળ રહેવું. [687 મુદ્દઘાત સાત પ્રકારના છે-વેદનાસમુદ્દાત કષાયસમુદ્યાત તૈજસસમુદ્રઘાત મારણાંતિક સમુદ્રઘાત, વૈકિયસમુદ્યાત આહારકસમુઘાત અને કેવલીમુદ્દાત. મનુષ્યોના સાત સમુદ્દાત કહેલ છે. પૂર્વવત. શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવનચનિલય થયા-બહુરત (દીર્ઘકાલમાં કાર્યની ઉત્પતિ માનવાવાળા), જીવ પ્રદેશિક (અન્તિમ જીવ- પ્રદેશમાં જીવત્વ માનનાર), અવ્યકિતક - (સાધુ આદિ ને સંદિગ્ધ દ્રષ્ટિથી જોનાર), સામ- ચ્છેદિક - (સર્વભાવોને ક્ષણિક માનવાવાળા), કૅક્રિય - (એક સમયમાં બે ક્રિયાઓ માનવાવાળા), વૈરાશિક - જીવ રાશિ અજીવ રાશિ નો જીવરાશિ.) અબદ્ધિક - જીવકર્મથી સ્પષ્ટ છે બદ્ધનથી,આ સાત પ્રવચનનિહનવો ના સાત ધર્માચાર્ય હતા જેમકે - જમાલી, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, ષડુક, ગોષ્ઠામાહિલ. [689] આ પ્રવચન નિહનવોના સાત ઉત્પત્તિ નગર આ પ્રમાણે હતા - શ્રાવસ્તી, ઋષભપુર, શ્વેતામ્બિકા, મિથિલા, ઉલ્લકાતીર, અંતરંજીકા દશપુર. [60] સાતાવેદનીય કર્મના સાત અનુભાવ છે જેમકે - મનોજ્ઞશબ્દ મનોરૂપ યાવતું મનોજ્ઞ સ્પર્શ, માનસિક સુખ, વાચિક સુખ. અસાતાર્વેદનીય કર્મના સાત અનુભાવ છે. જેમકે - અમનોજ્ઞશબ્દ - યાવત્ - માનસિક અને વાચિક દુખ ફિ૯૧] મઘા નક્ષત્રના સાત તારા છે. અભિજિત આદિ સાત નક્ષત્રપૂર્વ દિશામાં દ્વાર- વાળા છે. જેમકે - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા પુર્વાભાદ્રપદા, ઉતરાભાદ્રપદા, રેવતી, અશ્વિની આદિ સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં દ્વાર વાળ છે જેમકે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્ર, પુનવર્સ, પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દિશામાં દ્વારવાળા છે. જેમકે - આ પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ આદિ સાત નક્ષત્રો ઉત્તર દિશામાં દ્વારવાળા છે. જેમકે - સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા. [692-695 જેબૂદીપમાં સૌમનસ વક્ષસ્કાર પર્વત પર સાત ફૂટ છે. જેમકે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171