Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ સ્થાન-૭. 347 [૬૭૪-૬૭પશકેન્દ્રના વરણ નામક લોકપાલની સાત અગ્રહિષીઓ છે. એ રીતે ઈશા- નેન્દ્રના સોમ નામક લોકપાલની, ઈશાનેન્દ્રના યમ લોકપાલની જાણવી. ઈશાનેન્દ્રના આભ્યતર પરિષદના દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. એ રીતે શકેન્દ્રની અગ્નમહિષી દેવીઓની સ્થિતિ, સૌધર્મ કલ્પમાં પરિગૃહીતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. [7] સારસ્વત લોકાન્તિક દેવના સાતસો દેવોનો પરિવાર છે. આદિત્ય લોકનિક દેવનો સાતસો દેવોનો પરિવાર છે. ગદતોય લોકાન્તિક દેવને સાત દેવોનો પરિવાર છે. તુષિત લોકાન્તિક સાત હજાર દેવેનો પરિવાર છે. [૭૭-૭૮]સનકુમાર કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક સાત સાગરોપમની છે. બ્રહ્મલોક કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. બ્રહ્મલોક અને લાંક કલ્પમાં વિમાનોની ઉંચાઈ સાતસો યોજનની છે. [૭૦]ભવનવાસી,વ્યંતરસૌધર્મ અને ઇશાન કલ્પમાં દેવોના ભવધારણીય શરીરોની ઉંચાઈ સાત હાથની છે. [68] નંદીશ્વર દ્વીપની અંદર સાત દ્વીપો આવી જાય છે. જેમકે - જંબૂદ્વીપ, ઘાતકીખંડ દ્વિીપ, પુષ્કરવરદ્વીપ, વરૂણવરદ્વીપ, ક્ષીરવરદ્વીપ, વૃતવદ્વીપ, ક્ષોદવરદ્વીપ, નંદીશ્વર દ્વીપની અન્દરમાં સાત સમુદ્રો છે. જેમકે - લવણ સમુદ્ર, કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર, કરુણાદ સમુદ્ર, ખીરોદ સમુદ્ર, વૃતોદ સમુદ્ર, શીદોદ સમુદ્ર. [681] સાત પ્રકારની શ્રેણીઓ કહેલી છે. જેમકે ઋજુઆયતા (સરલા લાંબી) એકતઃ વઝા (એકબાજૂથી વક્ર) દ્વિઘાવકા (બંને બાજુથીવક્ર) એકતઃ ખા(જે શ્રેણીમાં એક બાજુ ત્રસનાડીથી બહારનો આકાશ હોય. દ્વિધાખા (બંનેબાજુ આકાશ હાય), ચક્રવાલા (ચક્ર સમાન), અર્ધચક્રવાળા (અર્ધગોળાકાર. [682] ચમર અસુરેન્દ્ર અસુરરાજની સાત સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. જેમકે- દિલસેના, અશ્વસેના, હસ્તિસેના, મહિષસેના, રથસેના, નટસેના, ગંધર્વસેના. પૈદલસેનાનો સેનાપતિ દ્વમ છે. શેષ પાંચમાં સ્થાનની સમાન યાવતુ રથસેનાનો સેનાપતિ કિન્નર છે. નટસેનાનો સેનાપતિ રિષ્ટ છે. ગંધર્વસેનાનો સેનાપતિ ગીતરતિ છે. બલિ વેરાગનેન્દ્રની સાત સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. જેમકે - પૈદલસેના યાવતુ ગંધર્વસેના. મહાદ્ધમ-પેદલસેનાનો સેનાપતિ યાવત્ કિંપુરૂષ- રથસેનાનો સેનાપતિ. મહારિષ્ટ-ગ્નટસેનાનો સેનાપતિ. ગીતયશ-ગંધર્વસેનાનો સેનાપતિ છે. ધરણેન્દ્રની સાત સેનાઓ અને સાત. સેનાપતિઓ છે. દિલસેના યાવતુ ગંધર્વસેના. રૂદ્રસેન-પેદલસેનાનો સેનાપતિ યાવતું આનંદ રથસેનાનો સેનાપતિ. નંદન-નટસેનાનો સેનાપતિ, તેતલી ગંધર્વસેનાનો સેનાપતિ. નાગકુમારેન્દ્ર ભુતા- નિંદની સાત સેનાઓ અને સાત. સનાપતિઓ છે. પૈદલસના યાવતુ ગંધર્વસેના. દક્ષ પદલસનાનો સેનાપતિ થાવતુ નંદુત્તર રથસેનાનો સેનાપતિ. રતિ-નરસેનાનો સેનાપતિ માનસગંધર્વસેનાનો સેનાપતિ.આ પ્રકારે ઘોષ અને મહાઘોષ સુધી જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171