Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 130
________________ 344 ઠાશં-૭-૩૮ ગવાય, સાત સ્વરોથી સમાન ગીત ગવાય છે.ના આ આઠ ગુણ બીજા છે. નિદૉષ હોય. સારયુક્ત હોય હેતુ યુક્ત હોય, અલંકૃત હોય, ઉપસંહાર યુક્તહોય, તેત્રાસ હોય, મિત અને મધુર હોય. સમ, અર્ધસમ અને સર્વત્ર વિષમ હોય. આ ત્રણ વૃત્તના પ્રકાર ઉપલબ્ધ નથી. [639-643] ભણિતિઓ બે છે. જેમકે - સંસ્કૃત અને પ્રાકૃત આ બે ભાષાઓને ઋષિઓએ પ્રસસ્ત માનેલી છે. સ્વરમંડલ મધ્યે ગાયે છતે ષઓએ - ઉત્તમ કહેલી છે. કેવી સ્ત્રી મધુર ગાય છે? કેવી સ્ત્રી કર્કશ અને રૂક્ષ ગાય છે? કેવી સ્ત્રી ચતુર ગાય છે? કેવી સ્ત્રી મંદ ગાય છે? કેવી સ્ત્રી શીધ્ર ગાય છે? કેવી શ્રી શીધ્ર વિસ્વર-વિરૂઢ સ્વરને ગાય છે? શ્યામાં સ્ત્રી અથવા સોળ વર્ષના વયવાળી સ્ત્રી મધુર ગાય છે. કાળી. સ્ત્રી કર્કશ અને અક્ષ ગાય છે. ગોરી સ્ત્રી ચતુર ગાય છે. કાળી સ્ત્રી મંદ ગાય છે. આંધળી સ્ત્રી શીધ્ર ગાય છે. પિંગલા વર્ણવાળી સ્ત્રી વિસ્વર ગાય છે. વીણાદિ તંત્રીના શબ્દથી મળેલ તે તંત્રીસમ, તાલ સાથે મળેલ તાલસમ, છંદના ચરણ સાથે મળેલ તે પાદસમ તંત્રીના રાગ સાથે લયસમ, પ્રથમથી જે સ્વર ગ્રહણ કરેલ હોય છેવટ સુધી તેજ સ્વરવડે ગાવું તે ગ્રહસમ, ગાતાં થકા શ્વાસોશ્વાસથી ભરાઈ ન જાય તે ઉદ્ભૂવાસ-નિશ્વાસ સમ, અંગુલી-વડે તંત્રીનો અવાજ સ્વરની સાથે મળેલ હોય તે સંચારસમ આ સાત સ્વરવડે વિશુદ્ધ ગાન હોય છે. સાતસ્વર, ત્રણગ્રામ, એકવીશમૂર્ખના, ઓગણપચાસ તાન હોય છે કાયકલેશ સાત પ્રકારના છે. સ્થાનાસ્થિત-કાયોત્સર્ગ કરવાવાળા, ઉત્કટુકાસનિક પ્રતિમા, સ્થાયીભિક્ષુ પ્રતિમાનું વહન કરનાર વિરાસનિક-બન્ને પગ ભૂમિ ઉપર રાખી અવલંબન વગર બેસનાર. નૈષધિક-પગ આદિ સ્થિર કરીને બેસનાર દંડાયતિક-દંડની સમાન પગ ફેલાવીને બેસનાર, લગંડશાયી-ભૂમિથી પીઠ ઉંચી રાખી સુનાર. કિ૪૫ જેબૂદ્વીપમાં સાત વર્ષ (ક્ષેત્ર) કહેલ છે. જેમકે- ભરત, એરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ રમ્યકવર્ષ, મહાવિદેહ. જેબૂદ્વીપમાં. સાત વર્ષઘર પર્વત કહેલ છે જેમકે ચુલહિમવત્ત. મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, મંદરાચલ. ધાતકીખંડ દ્વીપમાં સાત મહાનદીઓ છે જે પશ્ચિમમાં વહેતી થકી લવણ સમુદ્રમાં મળે છે. જેમકે - સિંધુયાવતુ રક્તવતી ધાતકીખંડ દ્વિીપના પશ્ચિમાધમાં સાત વર્ષ ક્ષેત્રો છે. ભરત યાવતું મહાવિદેહ શેષ ત્રણ સૂત્ર પૂર્વવત્ વિશેષ-પૂર્વની તરફ વહેવાવાળી નદીઓ લવણ સમુદ્રમાં અને પશ્ચિમની તરફ વહેવાવાળીનદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. પુષ્કરવર દ્વીપાઈના પૂવઘમાં પૂર્વવત્ સાતવ છે. વિશેષ પૂર્વની તરફની નદીઓ પુષ્કરોદ સમુદ્રમાંઅને પશ્ચિમની તરફની નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. શેષ સૂત્ર પૂર્વવત્ એ પ્રમાણે પશ્ચિમાર્ઘ સૂત્ર પણ સમજી લેવા. વિશેષ-પૂર્વ તરફની નદીઓ કાલોદ સમુદ્રમાં અને પશ્ચિમ તરફની નદીઓ પુષ્કરોદસમુદ્રમાં મળે છે. વર્ષ, વર્ષધર અને નદીઓ સર્વત્ર કહેવી. 46-655] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર હતા, મિત્રદાસ સુદામ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલદોષ, સુઘોષ મહાઘોષ. જંબૂ- દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાત કુલકર થયા.-વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વાન, અભિચન્દ્ર પ્રસેનજીન. મરુદેવ, નાભિ. આ સાત કુલકરોની સાત ભાઈઓ હતી. ચન્દ્રયશા, ચન્દ્રકાંતા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરૂદેવી. જંબુદ્વીપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171