Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 127
________________ સ્થાન9 341 પ૯૪] યોનિ સંગ્રહ સાત પ્રકારના છે. જેમકે, અંડજ૫ક્ષી, માથ્વીઓ, સર્પ ઈત્યાદિ ઈંડાથી ઉત્પન્ન થવાવાળા. પોતજ- હાથી, વાલ આદિ ચામડી વડે વીંટળાઈને ઉત્પન્ન થવાવાળા. જરાયુજ-મનુષ્ય, ગાય, આદિ જરની સાથે ઉત્પન્ન થવાવાળા. રસજ- રસમાં ઉત્પન્ન થવાવાળા. સંમૂર્છાિમ-માતા-પિતાના સંયોગ વિના ઉત્પન્ન થવાવાળા. ઉદ્િભજ- પૃથ્વીનું ભેદન કરી ઉત્પન્ન થવાવાળા, જીવઅંડજ ગતિ અને આગતિ સાત પ્રકારની હોય છે. એ પ્રમાણે પોતજ વાવતુ ઉદૂભિજ બધા જીવોની ગતિ અને આગતિ જાણવી. અંડજ અંડજેમાં આવીને ઉત્પન્ન થાય છે. તેમ પોતજો યાવતું ઉભિજોથી આવીને પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અંડજ અંડજપણાને છોડીને અંડજ,પોતજ યાવતું ઉભિજ પણાંને પામે છે. પ૯પીઆચાર્ય અને ઉપાધ્યાયના ગણના સંગ્રહના સ્થાનો સાત છે. જેમકેઆચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા સાધુઓને સમ્યક્ પ્રકારથી આજ્ઞા અને ધારણા કરે. આગળ વાંચમાં સ્થાનમાં કહેલ અનુસાર યાવત-આચાર્ય અને ઉપાધ્યાય ગચ્છને પૂછીને પ્રવૃત્તિ કરે ગચ્છને પૂછયા વિના પ્રવૃત્તિ ન કરે ઈત્યાદિ કહેવા શેષ બે સંગ્રહસ્થાન આ પ્રમાણે છે- આચાર્ય અને ઉપાધ્યાય ગાણમાં અપ્રાપ્ત ઉપકરણો તે સમ્યક પ્રકારથી પ્રાપ્ત કરે. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણોની સમ્યક પ્રકારથી રક્ષા અને સુરક્ષા કરે પરંતુ જેમ તેમ ન રાખે. આચાર્ય અને ઉપાધ્યાય સાત પ્રકારથી ગુણનો અસંગ્રહ કરે છે. જેમકે આચાર્ય ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા સાધુઓને આજ્ઞા અથવા ધારણ સમ્યક પ્રકારથી ન કરે. એ પ્રમાણે વાવતું પ્રાપ્ત ઉપકરણોની સમ્યક્ પ્રકારતી રક્ષા ન કરે. પિ૯૬ોપિડેષણા સાત પ્રકારની કહેલી છે. જેમકે-અસંસૃષ્ટા-દેવા યોગ્ય આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત ન હોય તો ભિક્ષા લેવી. સંસૂા-દેવા યોગ્ય આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત હોય તો ભિક્ષા લેવી. ઉદ્દઘુતા-ગૃહસ્થ પોતાને માટે રાંધવાના વાસણમાંથી આહાર બહાર કાઢેલ એવો આહાર લેવો. અલ્લેપા-જે આહારથી પાત્રમાં લેપ ન લાગે એવો આહાર લેવો. અવગ્રહિતા-ભોજન- માં પિરસેલો આહાર લેવો. પ્રગૃહિતા- પિરસવા માટે હાથમાં લીધેલો આહાર લેવો. ઉક્ઝિતધમ-ફેંકવાને યોગ્ય આહાર લેવો એજ પ્રમાણે પાણૌષણા જાણવી. પિ૭ અવગ્રહપ્રતિમા સાત પ્રકારની હેલી છે જેમકે- સ્થાન સતૈકક, નૈધિક સતૈકક, ઉચ્ચાર પ્રશ્રવણવિધિ સતૈકક, શબ્દ સર્તકક, રૂપસતૈકક, પરક્રિયાસતૈક્ક અન્યાય ક્રિયાસતૈકક. સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાત મહાઅધ્યયનો છે. જેમકે પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, પ્રત્યાખ્યાનપરિજ્ઞા, અનાચારકૃત આર્દિકકુમારીય. નાલંદીય. સપ્તસપ્તમિકા નામની ભિક્ષપ્રતિમાની આરાધના૪૯ અહો- રાત્રવડે સમ્પન્ન થાય છે. તેમાં ૧૯હભિક્ષાની દત્તિઓ ગ્રહણ કરાય છે. fપ૯૮]અધોલોકમાં સાત પૃથ્વીઓ કહેલી . સાત ઘનોદધી છે. સાત ઘનવાત અને સાત તનુવાત છે સાત અવકાશાન્તરોમાં સાત તનુવાત પ્રતિષ્ઠત છે. આ સાતે તનુવાતોમાં સાત ઘનવાત પ્રતિષ્ઠિત છે. તે સાત ઘનવાતોમાં સાત ઘનોદધિ પ્રતિષ્ઠિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171