Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 123
________________ સ્થાન હ૩૭ [પ૭૪તુઓ છ છે, જેમકે પ્રાવટ-અષાઢ અને શ્રાવણ માસ. વષ-ભાદ્રપદ અને અશ્વિન માસે. શરદ-કાર્તિક અને માર્ગશીર્ષ. હેમંત–પોષ અને માઘ. વસંત-ફાલ્ગન અને ચૈત્ર. ગ્રીષ્મ-વૈશાખ અને જ્યેષ્ઠ. ઉપ૭પછિ પર્વ દિન ક્ષયવાળા છે એટલે આ પર્વોમાં દિનમાન ઓછો થાય છે. જેમકે-તૃતીયપર્વ અષાઢ કૃષ્ણપક્ષ. સપ્તમપર્વ-કાર્તિક કૃષ્ણપક્ષ. અગ્યારમું પર્વકાર્તિક કૃષ્ણપક્ષ. પંદરમું પર્વ-પોષ કૃષ્ણ પક્ષ. ઓગણીસમું પર્વ-ફાગણ કૃષ્ણપક્ષ. તેત્રીસમું પર્વ-વૈશાખ કૃષ્ણપક્ષ. પર્વ દિવસની વૃદ્ધિવાળા છે. જેમકે ચોથું પર્વ- આષાઢ શુકલ પક્ષ આઠમું પર્વ-ભાદ્રપદ શુકલપક્ષ. બારમું પર્વ- કાર્તિક શુકલ પક્ષ. સોળમું પર્વ-પોષસુદ વીસમું પર્વ-ફાગણ સુદ. ચોવીસમું પર્વ-વૈશાખ સુદ. પિ૭૬ આભિનિબોધિક-જ્ઞાનનો અર્થાવગ્રહ છ પ્રકારે છે શ્રોત્રેન્દ્રિય આદિ. પ૭૭ીઅવધિજ્ઞાન છ પ્રકારે કહેલ છે– આનુગામિક સાથે ચાલનાર. અનાનુગામિક-જે અવધિજ્ઞાન દીપકની જેમ અવધિજ્ઞાનીની સાથે નથી ચાલતો. વર્ધમાન-જે અવધિજ્ઞાન પ્રતિ સમય વધતું રહે છે. જે અવધિજ્ઞાન ઘટતું રહે, પ્રતિપાતિQીયમાન જે અવધિજ્ઞાન વધારેમાં વધારે પૂર્ણ લોક સુધી જોઈને પછી નષ્ટ થઈ જાય છે. અપ્રતિપાતિ જે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈને નષ્ટ ન થાય. [પ૭૮]નિગ્રંથો અને નિગ્રંથીઓને આ છ વચન કહેવા યોગ્ય નથી અલીક વચન, અસત્યવચન હીલિત વચન-ઈર્ષ્યાળુવચન. Mિસિતવચન-ગુપ્તવાતો પ્રગટ કરલી. પુરૂષવચન-કઠોરવચન. ગૃહસ્થ વચન-બેટા ભાઈ આદિ કહેવું. ઉદીવચન ઉપશાંત કલહને પુનઃ ઉદીપ્ત કરનાર વચન. પિ૭૯]કલ્પ (સાધુના આચાર) ના છ પ્રસ્તારપ્રાયશ્ચિતની વૃદ્ધિ કહેલ છે– નાનો સાધુ મોટા સાધુને કહે કે તમોએ મૃષાવાદ બોલેલ છે, અમુક વસ્તુ ચોરી છે, અવિરતિનું સેવન કર્યું છે, અપુરૂષ (નપુંસક) છો. તમે દાસ છે. આ છ વચનોને જાણી બુઝીને પણ મોટા શ્રમણ જો નાના શ્રમણને પ્રાયશ્ચિત ન આપે તો મોટા શ્રમણ પ્રાયશ્ચિતન ભાગી થાય છે. પિ૮૦] સાધુના આચારના છ પલિમથ (સંયમઘાતક ) કહેલા છે. જેમકે કૌલુચ્ચ- કુચેષ્ટા, સંયમનો વિઘાત કરનાર છે. મૌખર્ય-બહુ બોલવું સત્ય વચનનો વિઘાતક છે. ચક્ષુલોલુપી-આડુ અવળું જોવાથી ઈય. સમિતિનો વિઘાત થાય છે. તિતિનિક-ઈષ્ટ વસ્તુના અલાભથી ખેદ કરનાર એષણા પ્રધાન ગોચરીનો ઘાતક થાય છે ઈચ્છા લોભિક-અતલિોભ કરનાર મુક્તિમાર્ગનો વિઘાતક થાય છે. મિથ્યા નિદાન કરણ-લોભથી નિદાન કરનાર મોક્ષ માર્ગની વિઘાતક થાય છે. fપ૮૧ કલ્પસ્થિતિ (સાધુના આચરાની મર્યાદા) છ પ્રકારે કહેલી છે. જેમકેસામાયિકકલ્યસ્થિતિ (શધ્યાંતર પિંડ વિગેરે ન લેવારૂપ ચાર અવસ્થિત કલ્પ લક્ષણ મર્યાદા) છેદોપસ્થાનિક કલ્યસ્થિતિ-રીક્ષકાલ પૂર્ણ થવા પર પાંચમહાવ્રત ધારણ કરવાની મર્યાદા, નિર્વિશમાન-કલ્પસ્થિતિ- પારિહારિક તપ સ્વીકાર કરનારની મર્યાદિ.) નિર્વિષ્ટકલ્પસ્થિતિ- (પારિહારિક તપ પૂર્ણ કરનારની મર્યાદા.) જિનકલ્પ સ્થિતિ-જિનકલ્પની મર્યાદા સ્થવિર કલ્પસ્થિત-વિકલ્પની મયદા. પિ૮૨શ્રમણ ભગવાન મહાવીર નિર્જલ છઠ્ઠ ભકતકરીને મુંડિત યાવતુ પ્રવ્રજિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171