Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 122
________________ ઠાણ - 6-568 જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો 15-15 મુહૂર્ત સુધી ક્ષેત્રમાં યોગ કરે છે. જેમકેશતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા. જ્યોતિષ્કન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો આગળ અને પાછળ બન્ને બાજુ 45-45 મુહૂર્ત સુધી યોગ કરે છે. જેમકે રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગણી, વિશાખા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા. [૫૯]અભિચન્દ્ર નામક કુલકર છે સો ધનુષ ઉંચા હતા. પિ૭૦] ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી મહારાજા (રાજપદ પર રહ્યા હતા. પ૭૧ ભગવાન પાર્શ્વનાથની છે સો વાદી મુનિઓની સંપદા હતી, તે વાદી મુનીઓ દેવ મનુષ્યોની પરિષદમાં અજેય હતા. વાસુપુજય અહંતની સાથે છ સો પુરુષ પ્રવ્રુજિત થયા હતા. ચન્દ્રપ્રભ અહત છ માસ સુધી છદ્મસ્થ રહ્યા હતા. પિ૭૨]ઈન્દ્રિય જીવોની હિંસા ન કરવા વાળા છ પ્રકારના સંયમનું પાલન કરે છે, જેમકે–ગંધ ગ્રહણનું સુખ નષ્ટ નથી કરતો. ગ્રહણ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. રસાસ્વાદનું સુખ નષ્ટ નથી કરતો. રસાસ્વાદ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. સ્પર્શજન્ય સુખ નષ્ટ નથી કરતો. સ્પર્ધાનુભવ ન થવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. તેઈન્દ્રય જીવોની હિંસા કરનાર છ પ્રકારનો અસંયમ કરે છે. જેમકે ગંધગ્રહણ જધન્ય સુખનો વિનાશ કરે છે. રસાસ્વાદ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત કરાવે છે. સ્પર્શજન્ય સુખનો વિનાશ કરે છે. સ્પશનુિભવ ન કરી શકવાના દુઃખને પ્રાપ્ત કરાવે છે. [પ૭૩જબૂદ્વીપમાં છ અકર્મભૂમીઓ છે, જેમકે હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ. રમ્યકવર્ષ, દેવકુ, ઉત્તરકુરુ. જેબૂદ્વીપમાં છ વર્ષ (ક્ષેત્રો છે. જેમકે-ભરત, એરવત, હૈમવત, હૈરણયવત, હરિવર્ષ, રમ્યવર્ષ. જબૂદીપમાં છ વર્ષધર પર્વતો છે. જેમકે–ચુલ્લ હિમવંત, મહા હિમવંત, નિષધ નીલવંત. સ્ત્રકમ. શિખરી. જંબદ્વીપવતી મેરુ પર્વતથી દક્ષિણદિશામાં છ ફૂટ છે. ચુલહેમવંતકૂટ, વૈશ્રમણ, કૂટ, મહાહૈમવતકૂટ, વૈડૂર્યકૂટ, નિષધકૂટ, ચકકૂટ. જેબૂદ્વીપર્વત મેરુ પર્વતથી ઉત્તર દિશામાં છ ફૂટ છે. નીલવાનકૂટ, ઉપદર્શનકૂટ, સ્ત્રકમકૂટ મણિકંચનકૂટ, શિખરીફૂટ તિગિચ્છકૂટ, જંબૂદ્વીપમાં છ મહાદ્રહ છે, પદ્વમદ્રહ, મહાપદ્વમદ્રહ, તિગિચ્છદ્રહ, કેસરીદ્રહ, મહાપીડેરીકદ્રહ, પૌંડરીકદ્રહ. તે મહાદ્રહોમાં છ પલ્યોપમની સ્થિતિ વાળી છ મહર્વિક દેવીઓ છે–શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી. જબૂદ્વીપવર્તી મેરૂથી દક્ષિણ દિશામાં છ મહાનદીઓ છે. જેમકે- ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાશા, હરી, હરિકાંતા. જેબૂદ્વીપવત મેરૂથી ઉત્તર દિશામાં છ મહાનદીઓ છે. જેમકે- નરકાંતા, નારીકાંતા, સુવર્ણ કૂલા, રૂ...કૂલા, રકતા, રકતવતી. જંબુદ્વીપવર્તી મેરૂથી પૂર્વમાં સીતા મહાનદીના બને કિનારા પર છ અન્તર-નદીઓ છે, જેમકે ગ્રાહહતી, દ્રવતી, પકવતી, તપ્તકલા, માલા, ઉન્મત્તલા. જંબૂદ્વીપવતી મેરુથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના બને કિનારા પર છ અત્તર નદીઓ છે. જેમકે ક્ષીરોદા, સિંહોતા, અંતવાહિની ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની. - ઘાતકીખંડના પૂર્વાર્ધમાં છ અકર્મભુમીઓ છે. જેમકે-હેમવત આદિ પૂર્વોક્ત સૂત્રો સમજી લેવા ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં પણ હૈમવત વર્ષ આદિ પૂર્વોકત બધું છે પુષ્કરવરદ્વીપાર્ધના પૂર્વાર્ધમાં પણ જંબુંદીપની સમાન જાણવું.પુષ્કર દ્વીપાધના પરિમાઈમાં પણ જંબુદ્વીપની સમાન અગ્યાર સૂત્રો કહેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171