Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ ઠા. 6-549 ચતુર્વિધસંઘના અવર્ણવાદથી. યક્ષ-આવેશના કારણે. મોહનીય કર્મના ઉદયથી. [પપ૦ પ્રમાદ છ પ્રકારે છે. જેમ કે– મઘપ્રમાદ, નિદ્રાપ્રમાદ, વિષયપ્રમાદ, કષાયપ્રમાદ ધુત-જુગાર પ્રમાદ, પ્રતિલેખનમાં પ્રમાદ. પિપ૧-પપ૨] પ્રમાદ પૂર્વક કરાતી પ્રતિલેખના છ પ્રકારે છે. આરભાઉતાવળથી પ્રતિલેખના કરવી. સંમદ-વસ્ત્રાદિનું મર્દન કરીને પ્રતિલેખના કરવી. મોસલી-વસ્ત્રના ઉપરના, નીચેના, તિર્યગભાગનું પ્રતિલેખન કરતા પસ્પર સંઘટ્ટો કરવો, પ્રસ્ફોટના-વસની રજને ઝાટકવી. વિક્ષિપ્તા-પ્રતિલેખન કરેલ વસ્ત્રને નહિ પ્રતિલેખન કરેલ વસ્ત્રો સાથે રાખવા. વેદિકા-પ્રતિલેખન કરવાના સમયે વિધિપૂર્વક ન બેસવું. પિપ૩-પપ૪]અપ્રમાદ–પ્રતિલેખના છ પ્રકારની છે, જેમકે અનનિતા-શરીર અને વસ્ત્રને જેમાં નચાવે નહિ તે. અવ- હિતાવસ્ત્ર અથવા શરીર તે નમાવવા વગર પ્રતિલેખના કરવી. અનાનુબંધી-ઉતાવળ વિના અથવા ઝાટકયા વિના પ્રતિલેખના કરવી. અમોસલી-વસ્ત્રને મસળ્યા વિના પ્રતિલેખના કરવી. છપુરિમા-વસ્ત્રને પહોળું કરી આંખવડે જોઈને તેના આગલા ભાગને ઉથલાવી અને જોઈને ત્રણ પ્રસ્ફોટ કરવા તથા તેને ફરી ઉથલાવીને ચક્ષુથી જોઈ ફરીથી બીજા ત્રણ પ્રસ્ફોટ કરવા. નવ ખોટકા-ત્રણ ત્રણ ખોટકા ત્રણ ત્રણ પ્રમાર્જનાથી અંતરિત ત્રણ વાર હાથ ઉપર કરવા રૂપ પાંચમી અને હાથ ઉપર કુંથ વિગેરે જીવોનું શોધન કરવું તે છઠ્ઠી. પિપપ છ વેશ્યાઓ કહેલી છે.-કુણ, નીલ, કાપોત, તેજ, પવ્ર અને શુકલલેશ્યા. તિર્યંચ પંચેન્દ્રિઓમાં છ લેયાઓ છે. જેમકે-કૃષ્ણલેશ્યા યાવત્ શુકલેશ્યા. મનુષ્ય અને દેવતાઓમાં લેશ્યાઓ છે, જેમકે– કૃષ્ણલેશ્યા યાવત્ શુકલેશ્યા પિપીચક્રદેવેન્દ્ર દેવરાજ સોમ મહારાજની છ અગ્રમહિષીઓ છે. શકદેવેન્દ્ર દેવરાજ જીમહારાજાની છ અગ્રામહિષીઓ છે. પપ૭ઈશાન દેવેન્દ્રની મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. fપપ૮] શ્રેષ્ઠ દિકકુમારીઓ છે. જેમકે રૂપ, રૂપાંશ, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા અને રૂપપ્રભા. છ શ્રેષ્ઠ વિદ્યુતકુમારિઓ છે જેમકે આલા, શુક્રા, સતેરા સૌદામિની ઈન્દ્રા ધનવિધુતા પપ૯]ધરણ નાગેન્દ્રની છ અગ્નમહિષીઓ છે–આલા, શુક્રા, સતેરા, સૌદામિની, ઈન્દ્રા ધનવિદ્યુતા, ભૂતાનંદ નાગકુમારેન્દ્રની છ અગ્રમહિષીઓ છે -રૂપા. રૂપાશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા, રૂપપ્રભા. ઘોષ સુધીના દક્ષિણ દિશાના દેવેન્દ્રોની અગ્ર મહિષીઓના નામ ધરણેન્દ્રની અગ્રમહિણીઓ મહાઘોષ સુધી ઉત્તરદિશાના દેવેન્દ્રોની અગ્ર-મહિષીઓના નામ ભૂતાનંદની અગ્રહિષીઓના નામ સમાન છે. [પ૬૦ધરણ નાગકુમારેન્દ્રના છ હજાર સામાનિક દેવો હોય છે. એ પ્રમાણે ભૂતાનંદ યાવતું મહાઘોષ નાગકુમારેન્દ્રની છ હજારસામાનિક દેવો છે. - પિ૬૧] અવગ્રહમતિ છ પ્રકારની છે.નિર્મળતાથી શબ્દને શીધ્ર ગ્રહણ કરવાવાળી મતિ. બક્ષિપ્રા અનેક પ્રકારના શબ્દોને ગ્રહણ કરનારી મતિ બહુવિધ-અનેક પયોયોને અથવા અનેક પ્રકારના શબ્દોને ગહણ કરવાવાળી મતિ. ધ્રુવ-એકવાર ગ્રહણ કરેલ અર્થને સ્થિર રૂપે રાખવાવાળી મતિ. અનિશ્ચિત-ધ્વજાદિ ચિન્હ વિના ગ્રહણ કરવાવાળી મતિ. અસં- દિગ્ધ-સંશય રહિત ગ્રહણ કરવાવાળી મતિ, ઈહા-વિચારણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171