Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
वगए पंचहिं अणगारसएहिं सद्धिं संपरिखुडे पुवाणुपुग्विं चरेमाणे गामानुगामं दूइज्जमाणे सुहं मुहेणं विहरमाणे) दुष्करतपों को तपने वाले होने से ये स्वयं दुष्कर-घोर-बने हुए थे। अल्पसच वाले प्राणिजन जिन प्राणातिपात आदि विरति रूप व्रतों का अनुष्ठान करने से सर्वथा अक्षम (असमर्थ) रहा करते हैं उन व्रतों का पालन ये किया करते थे इसलिये ये घोरव्रत थे । पारणाआदि में नाना प्रकार के अभिग्रहों का ये पालनकरते थे इसलिये ये घोर तपस्वी थे। कामभोग के परिसेवन करने का त्याग करना इस का नाम ब्रह्म है। इस ब्रह्म का आचरण करना इसकानाम ब्रह्मचर्य है। ब्रह्मचर्य का नव वाड से परिपालन करना यह घोर ब्रह्मचर्य है। इस घोर ब्रह्मचर्य में निमग्न रहने का जिसका स्वभाव होता है वह घोर ब्रह्मचर्यवासी कहलाता है। श्री सुधर्मास्वामी इस ब्रह्मचर्य के आराधक थे अतः वे घोर ब्रह्मचर्यवासी थे। उन में शारीरिक संस्कार का नामोनिशान तक भी नहीं था। इसलिये वे उरिक्षप्त शरीर थे। उनमें यद्यपि कई योजन गत वस्तु को भस्म करने की शक्ति थी तो भी यह शक्तिरूप विपुल तेजोलेश्या उन्होंने संक्षिप्त करली थी-संकुचित कर ली थी इसलिये ये संक्षिा विपुललेश्या
चउ णाणोवगए पंचहिं अणगारसएहि सद्धिं संपरिवुडे पुव्वाणुपुच्विं चरेमाणे गामानुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे) २ त५ आयरना पाथी से પિતે દુષ્કર-ઘેર બનેલ હતા. જે જે પ્રાણાતિપાત વગેરે વિરતિરૂપ વ્રતનું અનુષ્ઠાન કરવામાં સ્વલ્પશક્તિવાળા પ્રાણિઓ બધી રીતે અક્ષમ (અસમર્થ રહ્યા કરે છે, તે તે વ્રતનું એ આચરણ કરતા હતા, એટલા માટે એ ઘેરવ્રત હતા. પારણું વગેરેમાં અનેકવિધ અભિગ્રહનું એ પાલન કરતા હતા. એટલા માટે એ ઘોર તપસ્વી હતા. ઇન્દ્રિયસુખ (કામગ)ના સેવનને ત્યાગ કરે તેનું નામ બ્રહ્મ છે. આ બ્રહ્મનું આચરણ કરવું તેનું નામ બ્રહ્મચર્ય છે. આ બ્રહ્મચર્યનું નવવાડ વડે પાલન કરવું આ ઘર બ્રહ્મચર્ય છે. આ કાર બ્રહ્મચર્યમાં નિવાસ કરવાની જેઓને ટેવ હોય છે, તે ઘર બ્રહ્મચર્યવાસી કહેવાય છે. શ્રી સુધર્મા સ્વામી આ ઘોર બ્રહ્મચર્યના આરાધક હતા, એટલા માટે તેઓ ઘોર બ્રહ્મચર્યવાસી હતા. એમનામાં શારીરિક સંસ્કારનો સંપૂર્ણપણે અભાવ હતે. એટલા માટે તેઓ ઉક્ષિત શરીર હતા. એમનામાં જે કે અનેક યોજન દૂરની વસ્તુને ભસ્મ કરવાની તાકાત હતી, છતાં પણ આ શકિતરૂપ વિપુલ તેજોલેસ્યા એમણે સંક્ષિપ્ત (ટૂંકી કરી લીધી હતી. એટલા માટે એ સંક્ષિપ્ત
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧