Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटीका सू. २ सुधर्मास्वामिनःचम्पानगर्या समव सरणम १३
करणसप्ततियुक्त इत्यर्थः । चरणप्रधानः, चरण-महावतादि मूलगुणरूपं, तत्प्रधान:, चरणसप्ततियुक्त इत्यर्थः । निग्रहः इन्द्रिय नो इन्द्रियनिरोधकरणेन स्वामनोऽपूर्ववीर्यपरिस्फोटनं, तत्प्रधानः। निश्चयप्रधाना-निश्चयः जीवाजीवादि. तत्यानां निर्णयः-गृहीताभिग्रहापूतौ दाढवा, तत्पधानः। आजवप्रधान:
ऋजोर्भाव आजमायाराहित्यं, तत्प्रधानः स्फटिकवनिर्मल. हृदय इत्यर्थः । मार्दवप्रधान-मृदो वो मार्दवं-निरहङ्कारता, तत्पधानः जात्यादृष्टविधमदरहित-इत्यर्थः । लाघवप्रधान: लघोर्भावो लाघवं-द्रव्यतः म्वल्पोपधित्वं सप्तति शास्त्रो में प्रकट की गई है वह इनमें प्रधान थी-अर्थात करण सप्तति से ये युक्त थे अता ये करण प्रधान थे महा व्रतादिरूप जो चरणसप्तति है वह भी इनमें प्रधान थी अतःचरण प्रधान थे। इन्द्रिय और नो इन्द्रिय रूप जो मन है उनका इन्होंने निरोधकर दिया था इससे बाह्य विषयों में इनकी प्रवृत्ति न हो सकने के कारण इनकी आत्मा में अपूर्व वीर्योल्लास प्रकट हो चुका था इस से ये प्रधानरूप से विराजित हो रहे थे अतःनिग्रहमधान थे। जीवा दि तत्वो का निर्णय करना-अथवा जो अभिग्रह लेलिया है उसका दृढ़ता के साथ पालन करना-यह निश्चय शब्दका वाच्यर्थ है। यह निश्चयभी इनमें प्रधान रूप से रहता था अतः ये निश्चय प्रधान थे। मायाचारी से रहित होना इसका नाम आर्जव है। ये इस गुण से युक्त थे । अर्थात जिस प्रकार स्फटिक निर्मल होता है उसी प्रकर इनका हृदय भी निर्मल था। अतः आजव प्रधान थे। जाति आदिका जो अहंकार भाव होता है वह मद कहलाता है-ये इस तरह के मद विनिमुक्ति थे-इसलिये मार्दव भाव શામાં પ્રકટ કરેલ છે. તેના એ ધરનાર હતા અર્થાત્ તે એમનામાં પ્રધાન હતી. અર્થાતુ કરણ સિરીથી યુકત હતા. તેથી તેઓ કરણપ્રધાન હતા મહાવ્રતાદિરૂપ જે ચરણ સપ્તતિ છે તે પણ તેઓ ચોમુખ્યરૂપે હતી માટે ચરણપ્રધાન હતાં. એ બન્ને ગુણથી યુકત હતા. ઈન્દ્રિય અને ઈન્દ્રિયરૂપ જે મન છે, તેનો એમણે નિરોધ કર્યો હતો. એથી બાહ્યવિષયમાં એમની પ્રવૃત્તિ નહિ થવાને લીધે એમના આત્મામાં અપૂર્વ વિલ્લાસ પ્રકટ થયે હતો. એથી એ પ્રધાનરૂપથી ભિત થતા હતા, એટલા માટે એ નિગ્રહ પ્રધાન હતા. જીવ વગેરે તત્ત્વોનો નિર્ણય કરે અથવા જે અભિગ્રહ લીધે છે, તેનું નિશ્ચિતપણે પાલન કરવું, આ નિશ્ચય શબ્દને વાચાર્યું છે, આ નિશ્ચય પણ એમનામાં મુખ્ય રૂપે રહેતું હતું તેથી એ નિશ્ચયપ્રધાન હતા. માયાચારીથી રહિત થવું તેનું નામ અર્જાવ છે. આ ગુણથી યુકત હતા. અર્થાત્ જેમ સ્ફટિક સ્વચ્છ હોય છે, તેમજ એમનું હૈયું નિર્મળ હતું. એટલા માટે એ આર્જવપ્રધાન હતા. જાતિ વગેરેનો જે અહંકાર ભાવ હોય છે, તેને મદ કહેવામાં આવે છે, એ આ પ્રકારના મદથી રહિત હતા, એટલે કે જાતિમદ કુળમદ વગેરેથી એ રહિત હતા. એથી જ માર્દવ પ્રધાન હતા. દ્રવ્ય
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧