Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका स. २ सुधर्म स्वामिनःचम्पानगर्या समवसरणम् ११ =उदयमाप्तकपटकर्मविजेता । 'जियमाणे' जितमानः- दुराकृताहङ्कारः । 'जियलोहे' जितलोभः जिताभिलाषः। जियइंदिए' जितेन्द्रियः जितानि =स्व स्व विषयप्रवृत्तिनिषेधेन वशीकृतानि इन्द्रियाणि येन सः, यद्वा जितानि= स्वरूपोपयोगीकृतानि पौद्गलिकवर्णादिष्वगमनाद् इन्द्रियाणि येन स तथोक्तः । 'जितनिद्रः-जिता-वशीकृता निद्रा येन स तथोक्तः--अल्पनिद्रावान असौ रात्रौ सूत्रमर्थ परिचिन्डयन् निद्रया न बाध्यतेइति भावः । 'जियपरिसहे' जितपरीषहाःक्षुधादिपरिपह विजेता । 'जीवियासमरणभयविप्पमुक्के' जीविताशामरणभयविममुक्ताः-जीविताशा-जीवनस्याभिलाषः 'चिरमहं जीवेयम्' इत्येतद्रूपा, इयं जीवीताशा प्राणिनां गुरुतरा निसर्गतो भवति, तथा मरणस्य भयं मरणभयम्, एतदपि माय थे। अपने अपने विषय में इन्द्रियों की प्रवृत्ति पर इन्होंने रोक लगा दी थी इसलिये ये जितेन्द्रिय थे । अथवा पौदगलिक रूपादि में इन्द्रियों की प्रवृत्ति का निषेध करने से और उन्हे अपने अपने स्वरूप में ही उपयोगी बनाने से भी ये जितेन्द्रिय थे। इनका समय निद्रा में अधिक व्यतीत न हो कर केवल थोडासा व्यतीत होताथा इसलिये अथवा ये अल्प निद्रा लेते थे कारण रात्रि में भी मूत्र और उसके अर्थ का गहन चिन्त्वन किया करते थे अतः इन्हें निद्रा बाधित नहीं करती थी इसलिये भी ये जिते. न्द्रिय ये । क्षुधा आदि परीषहों पर इन्होंने विजय कर रक्खा था-उन्हें इन्होंने जीत लिया था-इसलिये ये जित परीषह थे । (जीवियासमरणभयविप्पमुक्के तवप्पहाणे गुणप्पहाणे) जीवन की आशा से और मरण के भय से ये रहित थे। प्राणियों में "मैं" बहुत दिन तक जीऊँ" इस प्रकारकी जीवन की आशा गुरुतर हुआ करती है तथा मरण का भय भी होता है। કાર્યોના વિજેતા હોવાથી એ જિતમાય હતા. ઈન્દ્રિયેની પોતપોતાની પ્રવૃત્તિ ઉપર એમણે અંકુશ રાખ્યું હતું, એથી જ એ જીતેન્દ્રિય હતા. અથવા પદુગલિક રૂપ વગેરેમાં ઈન્દ્રિયની પ્રવૃત્તિને નિષેધ કરવાથી અને તેઓને પિતાપિતાના સ્વરૂપમાં જ ઉપગી બનાવવાથી એ જિતેન્દ્રિય હતા. એમને વખત નિદ્રામાં વધારે પડતો પસાર નહતો થત ફક્ત જૂજ પસાર થતું હતું, એટલા માટે જ એ અલ્પનિદ્રા વાળા હતા. કારણ કે રાત્રિમાં પણ એ સૂત્ર અને તેના અર્થ ઉપર ગહન ચિન્તન કરતા રહેતા હતા. એટલે એમને નિદ્રા બાધિત કરતી ન હતી, એટલા માટે પણ એ જિતેન્દ્રિય હતા. ભૂખ વગેરે પરીષહ ઉપર એમણે કાબૂ મેળવેલ હતાં, તેમને એમણે જીતી લીધા હતાં, એટલે मेलित परीष ता. (जीवियासमरणभयविप्पमुक्के तवप्पहाणे गुणप्पहाणे) જીવનની આશાથી અને મૃત્યુના ભયથી એ રહિત હતા. પ્રાણિઓમાં “હું ચિરંજીવી થાઉં” આ જાતની જીવવાની આશા તીવ્ર રૂપમાં થતી રહે છે. તેમજ મરણને ભય
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧