Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टोका. सू. २ सुधर्मस्वामिनःचम्पानगर्या समवसरणम् ९ पुनः स कीदृशः ? इत्याह-'जाइसपन्ने' इति-जातिसम्पन्नः स विशुद्धमातृवंशयुक्तः। 'कुलसंपन्ने' कुलसम्पन्न:-पितृ वंशविशुद्धः, मात वंशो जातिः, पितृवंशःकुल इत्थ. नयोभैदः । बल-रूप-विनय-ज्ञान-दर्शन-चारित्र-लाघवसम्पन्नः तत्र बलं शरीरसंहननविशेषजन्यः पराक्रमः. रूप-अभूतशरीरसौन्दर्यम् विनयः अभ्युत्थानादि गुरूसेवालक्षणः, ज्ञान-वस्तुपरिच्छेदलक्षणम्, दर्शनं जिनवचनाभिरुचिरूपम्, चारित्रं =विरतिलक्षणम्, लाघवंद्रव्यतोऽल्पोपधित्वं, भावतो गौरवत्रयत्यागः, तैःसम्पन्न: टशक्ति वाला जो होता है उसे स्थविर शास्त्रकारोंने कहा है। (जाति संपन्ने कुल संपन्ने बलरूवविनयणाणदंसणचरित्तलाघवसंपन्ने) इनके मातृपक्ष
और पितृपक्ष दोनों कुल परम विशुद्ध थे इसलिये इन्हें सूत्रकारने जाति संपन्न और कुलसंपन्न प्रकट किया है। माता के वंश को जाति और पिता के वंशको कुल कहा जाता है। संहनन विशेष के उदय से इनके शरीर में अद्भुत शक्ति का भंडार सा भरा हुआ था इसलिये बलशाली थे । प्रभूत सौंदर्य का सरोवर इनमें सदा लहराया करता था इसलिये रूपशाली थे। अपने गुरुजनों की सेवाभक्ति उपासना आदि करने में ये सर्वदा कटिबद्ध रहा करते थे-इस लिये ये विनयशील थे। जिस वस्तु का जैसा स्वरूप होता था उस वस्तु को उसी स्वरूप से ये जानने वाले थे इसलिये ये-ज्ञानसंपन्न थे। जिन वचनों में इनकी पूर्ण अभिरूचि थी इसलिये ये दर्शन संपन्न थे। हिंसादिक पापों से विरक्तिरूप चारित्र इनमें अपनी पूर्ण कलाओं से प्रकाशित होता रहता था इसलिये ये चारित्रसंपन्न थे। अल्प छ तेने वाले स्थविर' l छे. जातिसंपन्ने कुलसंपन्ने बलरूब विणयणाणदंसणचरित्तलाघवसंपन्ने) मेमना भातृपक्ष भने पितृपक्ष मन्ने हुस પરમ વિશુદ્ધ હતા. એટલા માટે સત્રકારે એમને જાતિ સંપન અને કુલસંપન્ન કહ્યા છે. માતાનો વંશ જાતિ અને પિતાનો વંશ કુલ કહેવાય છે. સંહનન વિશેષના ઉદયથી એમના શરીરમાં અદ્દભુત શક્તિનો ભંડાર ભરેલ હતું. એથી જ બલશાલી હતા. પ્રભૂત સૌંદર્યને સાગર એમનામાં લહેરાતે હિતે, એથી જ રૂપવાન હતા. પિતાના ગુઓની સેવા, ભક્તિ, ઉપાસના વગેરે કરવામાં તેઓ સદા તત્પર રહેતા હતા, એથી જ એ વિનયશીલ હતા. જે વસ્તુનું જેવું સ્વરૂપ હતું, તે વસ્તુને તે જ સ્વરૂપે જાણનાર એ હતા, એથી જ એ જ્ઞાન સંપન્ન હતા. જિનભગવાનના વચનેમાં એમની સંપૂર્ણ પણે અભિરુચિ હતી, એથી જ એ દર્શન સંપન્ન હતા. હિંસા વગેરે પાપથી વિરતિરૂપ ચારિત્ર્ય એમનામાં પિતાની સંપૂર્ણ કલાઓથી પ્રકાશમાન રહેતું હતું, એથી જ એ ચારિત્ર્ય સંપન્ન હતા. સ્વલ્પ ઉપાધિ રાખવું, આ દ્રવ્યની દૃષ્ટિએ લાધવે છે,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧