Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्म कथानमत्र कथनं कथा, धर्मस्य कथा धर्मकथा अहिसादिधर्मप्ररूपिका इह परत्रात्मनश्च कर्म विपाकप्रदर्शनरूपा च कथा धर्मोपदेशरूपवाक्यसमूहसंविधानरूपेत्यर्थः, उक्तश्व-“दयादानक्षमायेषु धर्माङ्गषु प्रतिष्ठिता ।
___ धर्मोपादेयतागर्भा बुधैर्धर्मकयोच्यते ॥१॥" धर्मव थाया अनुपोगः अनु इत्थम्भावेन भगवदुत्तार्थप्रकारेण योगः कथनमनुयोगो. धर्मकथानुयोगः । एकादशाङ्गेषु-(१) ज्ञाताधर्मकथाङ्गम् (२) उपासकदशाङ्गम् , (३) अन्तकृदशाङ्गम्, (४) अनुत्तरोपपातिकदशाङ्गम् (५) विपाकमूत्रम् इमानि धर्मकथाप्रतिपादकानि पञ्चानि। अत्र ज्ञाताधर्मकथा) पाचुयेणाऽऽख्यायिकादि वर्णन विद्यते । इदं हि धर्मबोधमभिलषतामल्पधियां धर्मस्वरूपप्रतिपादकतयाऽनल्पमुप, विपाक किस किस तरह से भोगता है। उस अशुभ से निवृत्ति और शुभ में प्रति कराने रूप जो धर्म का उपदेश है वह धर्म कशा है यही उसका निष्कर्षार्थ है । यही बात “दयादान" आदि उस २ लोक द्वारा पकट की गई है। दया, दान और क्षमा आदि ये धर्म के अंग हैं। उन अंगो को लेकर धर्मकथा चलती है। धर्मकथा में धर्म का ही उपादेय रूप से वर्णन किया जाता है। भगवानने जिस अर्थ का जिस रूपसे कथन किया है, उस अर्थका उसी रूपसे प्रतिपादन करना उसका नाम अनुयोग है (१) ज्ञाताधर्म कथाङ्ग (२) उपासकदशाङ्ग (३) अन्तकृद्दशांग (४) अनुत्तरोपपातिकदशांग (५) विपाकसूत्र ये पाच अंग ग्यारह अंगो में से धर्म कथा के प्रतिपादक माने गये हैं। उस ज्ञाताधर्म कथाङ्ग में आख्यायिका आदिका वर्णन अधिक रूप में किया गया है। जो मन्द बुद्धिवाले हैं-और-धर्म स्वरूपको जाननेकी इच्छावाले हैं उनके लिये यह सूत्र धर्म के स्वरूप का प्रतिपादन करने वाला होने કેવી રીતે ભગવે છે. તેમજ અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ જે ધર્મોપદેશ છે, એ “ધર્મકથા છે. એજ તેને સાર છે. એજ વાત દયાદાન આદિ બ્લેકવડે સ્પષ્ટ કરવામાં આવી છે. દયા દાન અને ક્ષમા વગેરે ધર્મનાં અંગે છે. આ અંગેના આધારે ધર્મકથા ચાલે છે. ધર્મકથામાં ધર્મને જ ઉપાદેયરૂપથી વર્ણન કરવામાં આવે છે. ભગવાને જે અર્થને જે રીતે વર્ણવ્યું છે, તે અર્થનું તેજ પ્રમાણે પ્રતિપાદન કરવું તે અનુગ કહેવાય છે. (૧) જ્ઞાતાધર્મ કથા (૨) ઉપાસકદશા, (૩) અન્નકૃદશા, (૪) અનુત્તરપપાતિકદશા (૫) વિપાકસૂત્ર આ પાંચ અંગેને અગિયાર અંગમાંથી ધર્મકથાનાં પ્રતિપાદક માનવામાં આવ્યા છે. જ્ઞાતાધર્મકથાંગમાં આખ્યાયિકા વગેરેનું વર્ણન વધારેમાં વધારે કરવામાં આવ્યું છે. જે મન્દ બદ્ધિવાળા છે, અને ધર્મના સ્વરૂપની જિજ્ઞાસા રાખે છે, તેમના માટે આ સૂત્ર ધર્મસ્વરૂપનું
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧