Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारांगसूत्रे व्याख्या मर्मप्रकाशिका ॥२॥ मुनिना योगिराजेन त्वाचाल ब्रह्मचारिणा। स्थानकषासिसिद्धेन घासीलालेन तन्यते ॥३॥ इति, आगमसाहित्ये आचारागसूत्रस्य महत्त्वपूर्ण स्थानं विद्यते, यतः आचार एव जीवने साधनायामूलाधारोऽस्ति, एतत्साहास्पेनैव मानवा मुक्तिपथमारोहन्ति, अतएव सर्वे तीर्थकराः सर्वप्रथमम् आचारमेव उपादिशन्, भावितीर्थकरा अपि सर्वप्रथमम् आचारमेवोपदेश्यन्ति, महाविदेहक्षेत्र विद्यमानास्तीर्थकरा थापि सर्वप्रथमम् आचारमेवोपदिशन्ति, तस्मादस्य आचाराङ्गस्य परममहत्त्वं सर्वप्राचीनत्वश्च सिद्धं भवति आचारागसूत्रं साध्याचारस्य पथप्रदर्शकमस्ति, वस्तुतः पश्चाचाररूपमूलस्तम्भोपरि आचाराजसत्रस्य भव्यभवनं निर्मितं वतेते, श्रमणानां साधनाभिः सहसम्बद्धाः सर्वे विषया आचारागमूने वर्णिताः सन्ति, अतएव आचाराङ्गं भगवच्छब्देनापि व्यवहियते । इदश्य आचारा. सत्रं श्रुतस्कन्धदये विभक्तमस्ति तत्र प्रथमश्रुतस्कन्धस्य विषयः अतीवगूढो गम्भीरथ वर्तते भिषणी था, गहावइकलं पिडयायपडियाए अणुपविढे समणे से जं पुण जाणेजाअसणंया पाणंवा इत्यादि । आगम साहित्य में आचाराङ्ग सूत्र का अत्यन्त महत्वपूर्ण स्थान माना जाता है, क्योंकि आचार ही जीवन में साधना का मूल माधार है, इस की सहायता से ही मानव मुक्ति को प्राप्त करता है, इसीलिये सभी तीर्थकरोने सब से पहले आचार का ही उपदेश किया, भावी तीर्थकर भी सर्व प्रथम आचार का ही उपदेश करेंगे, महाविदेह क्षेत्र में रहने वाले तीर्थकर मी सब से पहले आचार का ही उपदेश करते हैं, इसलिये इस आचाराज का अत्यन्त महत्व और सब से प्राचीनता सिद्ध होती है, आचाराङ्ग सूत्र साधु और साध्वी के आचार का प्रथमदर्शक माना जाता है, वास्तव में तो पांच आचारों का मूलस्तम्भ के ऊपर आचाराङ्ग सूत्र का एक भव्य भवन तैयार किया गया है, इस में श्रमण श्रमणीओं की साधना के साथ सम्बद्ध सभी विषयों का वर्णन किया गया है, इसीलिये आचाराङ्ग सूत्र को भगवान् शब्द से भी व्यव.
ટીકાર્ય–આગમ સાહિત્યમાં આચારાંગ સૂત્રનું અત્યંત મહત્વપૂર્ણ ઉથાન માનવામાં આવે છે. કેમકે આચારજ જીવનમાં સાધનાને મૂળ આધાર છે. તેની સહાયતાથી જ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, તેથી બધા જ તીર્થકરેએ સૌથી પહેલાં આચારને જ ઉપદેશ કરેલ છે, આગામી તીર્થકર પણ સૌથી પહેલાં આચારને જ ઉપદેશ કરશે. મહાવિદેહ ક્ષેત્રમાં રહેનારા તીર્થકરો પણ સૌથી પહેલાં આચારને જ ઉપદેશ કરે છે, તેથી આ આચારાંગનું અત્યંત મહત્વ અને સૌથી પ્રાચીનતા સિદ્ધ થઈ જાય છે.
આચારાંગ સૂત્ર સાધુ અને સાધ્વીઓના આચારનું માર્ગદર્શક માનવામાં આવે છે. વાસ્તવમાં તે પાંચ આચારના મૂળ સ્તંભ ઉપર આચારાંગ સ્વરૂપ ભવ્ય ઈમારત તૈયાર કરેલ છે. આમાં શ્રમણ શ્રમણની સાધનાની સાથે સંબંધ રાખનારા બધા જ વિષયેનું વર્ણન કરવામાં આવેલ છે, તેથી જ આચારાંગ સૂત્રને ભગવાન શબ્દથી પણ વ્યવહાર કરાય છે.
श्री मायारागसूत्र :४