Book Title: Adhyatma Pathey Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 7
________________ અત્યંત મંદતા થતાં અને સમતાભાવની વૃદ્ધિ થતાં સહજ સમાધિનો અપૂર્વ લાભ થશે. માનવજીવન કૃતાર્થ થશે. આમ, આ વચનોના માધ્યમથી મનુષ્યો વિકૃતિમાંથી સંસ્કૃતિમાં આવે, તામસિક વૃત્તિમાંથી સાત્વિક વૃત્તિમાં આવે અને જીવનના ઉચ્ચ મૂલ્યો તરફ વળીને આત્મશ્રેય કરવાની પ્રેરણા અને માર્ગદર્શન તેમને પ્રાપ્ત થાય એ જ શુભ ભાવ ભાવી વિરમીએ છીએ. આ પુસ્તકના પ્રકાશનમાં સર્વશ્રી વસનજી શામજી ગાલા તથા શાંતાબહેન હરિલાલ શાહનો પ્રસંશનીય અર્થસહયોગ પ્રાપ્ત થયેલ છે તેની નોંધ લેતાં પ્રસન્નતા ઉપજે છે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો ! સાહિત્ય પ્રકાશન સમિતિ, સતુશ્રુત સેવા સાધના કેન્દ્ર, કોબા-૩૮૦ ૦૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 152