Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 47
________________ આપણા આત્માનું ખરું અહિત તો એક જ વ્યક્તિ કરી શકે તેમ છે અને તે આપણે પોતે છીએ. જે સંસારે જે સગપણે જે પરિવારે આપણને અનંત વાર તમાચા માર્યા છે, એ હજી આપણને ‘આપણા’ લાગે છે ને જે દેવ-ગુરુ-ધર્મ આપણા એકાંત હિતને સાધીને આપણો અનંત ભવિષ્યકાળ સુધારી દેવાના છે, એ હજી ય આપણને ‘પારકા’ લાગે છે, એ જ આપણી સૌથી મોટી કમનસીબી છે. સંસાર પાસેથી આપણે માત્ર ને માત્ર એક જ વસ્તુની અપેક્ષા રાખવા જેવી છે ને તે છે ઉદ્વેગ... કંટાળો... વૈરાગ્ય... જ્વલંત વૈરાગ્ય. સંસારની શક્તિ પણ આ જ આપી શકવાની છે અને સંસાર પાસેથી કાંઈ લેવા જેવું હોય, તો એ પણ આ જ છે. Please, try to achieve it, wish you all the best. 李 ૪૭ આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84