Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 74
________________ ब्रह्मानन्दे निमग्नस्य, विषयाऽऽशा न तद् भवेत् । विषं दृष्ट्वाऽमृतं दृष्ट्वा, विषं त्यजति बुद्धिमान् ॥ એક વાર આત્મા બ્રહ્મના આનંદમાં ડુબ્યો એટલે પત્યું. પછી એને વિષયોની આશા જાગે એ શક્ય જ નથી. ઝેર પણ જોયું અને અમૃત પણ જોયું, હવે જો એ વ્યક્તિ બુદ્ધિશાળી હશે તો શું કરશે ? We prove ourself. Who are we? Smart or Stupid ? 422 હેરાનગતિને પસંદ કરવી કે નર્યા બ્રહ્મ-આનંદને ? આજે તો નિર્ણય આપણા હાથમાં છે. સંયમથી બધી રીતે ન્યાલ ને સંસારથી બધી રીતે કંગાળ. સ્વસ્થ ચિત્તે વિચારીએ તો પસંદગી બિલકુલ અઘરી નથી અને પુરુષાર્થ સાવ જ સહેલો છે. Wish you all the best. નરી હેરાનગતિ ७४

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84