Book Title: Uttaradhyayana Sutra Chitravali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
Catalog link: https://jainqq.org/explore/004847/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી દેવચંદ લાલભાઈ જેના પુસ્તકોદ્ધારક ફંડ ગ્રંથાંક ૧૧૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ચિત્રાવલી પરિચયકાર : સારાભાઈ મણિલાલ નવાબ |%28 વીર સંવત ૨૪૮૮ મૂલ્ય : બે રૂપિયા વિક્રમ સંવત ૨૦૧૮ Jain Education a l For Privale & Personal use only T anelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ' Jain Education Int WWE WWEWE ચિત્ર ૧ : વિનય શ્રુત નામનું અધ્યયન ૧ લું આ ચિત્ર ચાર ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં તીર્થંકરની મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિની બાજુમાં ગુરુ મહારાજ પોતાના જમણા હાથ ઉંચા કરીને, સામે ઊભા રહેલા બંને સાધુઓને ઉપદેશ આપતા બેઠેલા છે. મધ્ય ભાગમાં સ્થાપનાચાર્ય છે. બીજા ભાગમાં પાટ ઉપર બેઠેલા ગુરુ મહારાજ સામે ઊભેલા શિષ્યને ઉપદેશ આપે છે. શિષ્યની બાજુમાં કાઉસગ્ગ મુદ્રાએ એક સાધુ ઊભેલા છે, તેની પાસે ઊભેલે એક ગૃહસ્થ પોતાના હાથ ઉંચા કરીને કાંઈક કહેતા દેખાય છે. ત્રીજા ભાગમાં કાઉસગ્ગ મુદ્રાએ ઊભેલા એક સાધુ છે. સાધુની બાજુમાં એક ઝાડ છે, તે ઝાડની બાજુમાં હાથ ઉંચા કરીને બેઠેલા એક સાધુ છે. તે સાધુની બાજુમાં જમશે। હાથ ઉંચા કરીને ઊભા રહેલા એક ગૃહસ્થ છે. તે ગૃહસ્થની બાજુમાં બે ઝાડ છે, અને તે બંને ઝાડની વચમાં કાઉસગ્ગ મુદ્રાએ ઊભેલા એક સાધુ છે. ચેાથા વિભાગમાં એક સાધુ બે હાથ જોડીને ઊભેલા છે. સાધુની બાજુમાં એક વૃક્ષ છે. તે વૃક્ષની બાજીમાં કાઉસગ્ગ મુદ્રાએ એક સાધુ ઊભેલા છે. તેએશ્રીની પાસે એક અગ્નિકુંડ સળગતા છે. તે અગ્નિકુંડની બાજુમાં ગોદાહાસને બેઠેલા એક સાધુ છે. ચિત્રની પૃષ્ઠભૂમિ રાતા રંગની છે. આ ચિત્ર પ્રસંગ પહેલા વિનયશ્રુત અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. P મ nelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ 60 A चित्र १ Squasinusuন্ত संजोगा विमुक्कस, अणगारस्त भिक्खुणो । त्रिणयं पाउक्करिस्लामि, आणुपुषि सुणेह मे ॥ अ०१ गा०१ ॥ स देवधन्वसपूप, चतु देहं मलकपुरुवर्यं । सिद्धे वा हवइ सासर, देवे वा अप्परप महड्डिए ॥ अ०१ गा. ४८ ॥ ॥ (rooge eopaler श्री उत्तराध्य यन अ०१ Page #4 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય २ Jain Education Internati ચિત્ર ૨ : પરીસહુ નામનું અધ્યયન ૨ જું આ ચિત્ર પણ ચાર ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં કાઉસગ્ગ મુદ્રાએ સાધુ ઊભેલા છે. તેએની માજુમાં હાથ ઉંચા કરીને ઊભેલો ગૃહસ્થ સાધુને પરીસહુ આપે છે. ચિત્રની મધ્યમાં કુંબીમાં એક સાધુ પીલાતા દેખાય છે, તે કુંભી (ઘાણી )ની બાજુમાં પીલાતા સાધુને અંતિમ આરાધના કરાવતા એક સાધુ ઊભેલા છે. તેની ખાજુમાં ઊભેલા સાધુ, ઝાડની નીચે ઊભેલા ગૃહસ્થ સાથે ધર્મચર્ચા કરતા દેખાય છે. આ ચિત્ર પ્રસંગ સ્કંદિલાચાર્યને લગતા છે. ખીજા ભાગમાં ઈંટાના ઢગલાને યાગચૂર્ણથી સાનાના બનાવતા કાઉસગ્ગમાં એક સાધુ ઊભેલા છે. તેમની ખાજુમાં કાઉસગ્ગમાં ઊભેલા સાધુને ઢાકીને પરીસહ ઉપાવતા દેખાય છે. કાલિકાચાર્ય ઊભેલા છે. તેની બાજુમાં અન્ને બાજુ ઊભેલા ગૃહસ્થ કાનમાં ખીલા ત્રીજા ભાગમાં હાથમાં ડાંડા પકડીને ઊભેલા આર્યકાલક, ઝાડની બાજુમાં ઊભેલા શકની જોડે, ગર્દભિલના અંતેરમાંથી પોતાની સાધ્વી બેન સરસ્વતીને છે।ડાવવાના વિચાર કરે છે, શકની ખાજીમાં જ ઉજયનીના કિલ્લા તથા તેની અંદર રાજમહેલમાં સરસ્વતી તથા સ્ત્રી પરિચારિકા બેઠેલાં દેખાય છે. ચેાથા ભાગમાં અને ખાજીએ ગુરુ અને શિષ્ય બેઠેલા છે. ગુરુ અને શિષ્યની મધ્યમાં સ્થાપનાચાર્યજીની રજુઆત કરેલી છે. આ ચિત્ર પ્રસંગ બીજા પરીસહ અધ્યયનનો સ્પષ્ટ ભાવ દર્શાવે છે. elibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ ना॥ चित्र २ सुयं मे आउस ! तेण भगवया एवमक्खाय इह खलु बाथीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेड्या ।। अ०२ सू०१॥ श्री. उत्तराध्ययन अ०२ 324 (40 एए परीसहा सव्वे, कासवेण पवेइआ । जे भिक्खू न विहाणेज्जा, पुट्ठो केणइ कण्हुइ ॥ अ० २ गा०४६ ॥ For Private Personal use only TiminatintervDO Page #6 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ૩ Jain Educatio NENE WEWE WE ચિત્ર ૩ : ચરંગી નામનું અધ્યયન ૩ જુ આ ચિત્રના ચાર ભાગ છે. પહેલા ભાગમાં બે ગૃહસ્થેા બેઠેલા છે. ખાજુમાં જમણા હાથ ઉંચા રાખીને બેઠેલા ગુરુ મહારાજ, પેાતાના બંને પગ પકડીને બેઠેલા શિષ્યને તથા બે હાથ જોડીને ઊભેલા બીજા શિષ્યને ઉપદેશ આપે છે. બીજા ભાગમાં બે ગૃહસ્થ યુગલ અને એક સ્ત્રી બંને હાથની અંજલિ જોડીને બેઠેલાં છે. ત્રીજા ભાગમાં એ પુરુષા, એક બીજાની સન્મુખ બેઠેલા છે. તેએની બાજુમાં એક યુવાન બેઠેલ છે. ચુવાનની આજીમાં જ પાટ ઉપર એક સાધ્વીજી આરામથી બેઠેલ છે. તે સાધ્વીજીની બાજુમાં એક ભક્ત શ્રાવિકા ઊભેલી છે. ચેાથા ભાગમાં પાણીની વાવ છે. વાવની આજીમાં હળ છે. હળની બાજુમાં બે હાથ જોડીને એક ગૃહસ્થ સામે આવેલા પર્વત તરફ ભક્તિભરી દૃષ્ટિએ જોતા ઊભા રહેલ છે. પર્વત ઉપર એક ઝાડ છે. આ ચિત્ર પ્રસંગ ત્રીજા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Finelibrary otr Page #7 -------------------------------------------------------------------------- ________________ चित्र ३ Jain Educer 99 चत्तारि परमंगाणि, दुलहाणीह जंतुणो । माणुसतं सुई सद्धा, संजमम्मि य वीरियं ॥ अ० ३ गा० १ ॥ चतुरंगे दुल्लभं मच्चा, संजम पडिवज्जिया | तवसा धुतकम्मंसे, सिद्धे हवइ सासप ॥ अ० ३ गा० २० ।। 3 श्री उत्तराध्य यन अ०३ ७ wjainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ચિત્ર ૪ : અસંસ્કૃત નામનું અધ્યયન ૪ થું આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં મકાનના ઉપરના ભાગનું વાતાયન છે. વાતાયનના મધ્યભાગમાં હંસ પક્ષી બેઠેલ છે. બીજા ભાગમાં લાકડાની પાટ ઉપર આરામથી સૂઈ રહેલા એક સાધુ દેખાય છે. ચિત્રના ઉપરના ભાગના જમણા ખૂણામાં એક કુકડે ઊભેલ છે. ત્રીજા ભાગમાં એક શરીર અને બે મુખવાળું એક પક્ષી ઊભું છે. પક્ષીની બંને ચાંચમાં કાંઈક પકડેલું છે. મધ્ય ભાગમાં પાણીને કુંભ છે. કુંભની બાજુમાં બે હાથ જોડીને કઢંગી રીતે બેઠેલા એક સાધુ છે. આ ચિત્ર પ્રસંગ ચોથા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે, Jain Education For Privale & Personal use only ainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ चित्र ४ असंखयं जीविय मा पमायण, जरोवणीयस्स हु नत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते, कन्नु बिहिंसा अजया गहिंति ॥ अ० ४ गा० १ ॥ जे संखया तुच्छपरप्पवादी, ते पेज्जदोसाणुगया परज्झा । एए अहम्मुत्ति दुगुंछमाणो, कंखे गुणे जाव सरीरभेण ॥ अ० ४ गा० १३ ॥ श्री उत्तराध्य यन ४ nelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ચિત્ર ૫ : અકામ મરણીય નામનું અધ્યયન ૫ મું આ ચિત્ર ચાર ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં એક વાતાયનની મધ્યમાં હંસ પક્ષી બેઠેલ છે. બીજા ભાગમાં પાટ ઉપર આરામથી એક સાધુ સૂઈ રહેલા છે. તેઓ શ્રીના પગ અગાડી બે શિષ્ય ઊભેલા અને પાછળના ભાગમાં પણ એક સાધુ છે. ત્રીજા ભાગમાં અનુક્રમે ત્રણ પુરુષ અને બે સ્ત્રીઓ ઉંચા કરેલા બંને હાથની અંજલિ જોડીને, ગુરુ મહારાજની સ્તુતિ કરતાં દેખાય છે. ચેથા ભાગમાં જુદાં જુદાં સંગીતના સાધને હાથમાં પકડીને, ગાતાં બજાવતાં ચાર પુરુષે ઊભેલા છે. એકના હાથમાં ભૂંગળ, બીજાના હાથમાં ઝાલર, ત્રીજાના હાથમાં નગારું અને ચોથાના હાથમાં વાંસળી છે. આ ચિત્ર પ્રસંગ પાંચમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. TH Page #11 -------------------------------------------------------------------------- ________________ चित्र ६ अण्णवसि मोहहंसि, पगे तरइदुरुत्तरे । तत्थ एगे महापण्णे, इमं पण्हमुदाहरे । अ०५ गा०५॥ उत्तराध्ययन अ०५ S mineninthiauntICTRENTS IMINIMIZIN अह कालंमि संपत्ते, आघायाय समुस्सयं । सकाममरणं मई, तिण्हमन्नयरं मुणी ।। 904 गा० ३२ ।। HainEditation.in For Privates Personal use.only a relinrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ચિત્ર ૬ : ક્ષુલ્લક નિગ્રંથ નામનું અધ્યયન ૬ ચિત્રના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળું કલામયવાતાયન છે. વાતાયનની મધ્યમાં પણ સુંદર ચિત્રાકૃતિદેરેલી છે. ચિત્રની નીચેના ભાગમાં પકવેલા અનાજથી ભરેલા ચાર ઘડાઓ પૈકીના એક ધડામાંથી ચાટવાથી અનાજ લઈને ઊભી રહેલી શ્રાવિકા, સામે હાથ લાંબે કરીને, ગોચરી વહોરવાની ઉત્સુકતા બતાવતા મુનિ મહારાજને, તે રાંધેલુ અનાજ વહોરાવે છે. મુનિ મહારાજની પાછળ મુવક (નાને) સાધુ હાથમાં ડાંડો તથા ભિક્ષાપાત્ર પકડીને ઊભેલું છે. આ ચિત્ર પ્રસંગ ઘણું કરીને શ્રીવાસેન આચાર્યને લક્ષ મૂલ્યનું અનાજ વહેવરાવતી ઈશ્વરી શ્રાવિકાને છે. સાધુ મુનિરાજના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરે લટકે છે. આ ચિત્ર પ્રસંગ પંદરમા સૈકાના વૈભવશાળી ગૃહસ્થના રડાને સુંદર દેખાવ પૂરો પાડે છે. તથા ભિક્ષાપાત્ર પકવર સુંદર ચિત્રાકૃતિવા છે. સત્યનું અનાજ વહોર આ ચિત્ર પ્રસંગ છ અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education For Privale & Personal use only nelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ चित्र ६ WY W W W W W WWE W जावंत विज्जा पुरिसा, सव्ये ते दुक्खसंभवा । लुप्पंति बहुसो मूढा, संसारंभि अनंतप ॥ अ० ६ गा० १ ॥ एवं से उयाहु अणुत्तरनाणी अणुत्तरदंसी अणुत्तरनाणदंसणधरे । अरहा नायपुत्ते भयवं वेसालिए वियाहिए अ० ६ गा० १८ ॥ BIT उत्तराध्य यन ६ १३ janelibrary.ou Page #14 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય g Jain Educational ચિત્ર ૭ : અલક નામનું અધ્યયન ૭ મું આ ચિત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગના મધ્ય ભાગમાં કલામય ચિત્રાકૃતિવાળુ સુંદર વાતાયન સ્પષ્ટ દેખાઈ આવે છે. બીજા ભાગમાં ચિવના એક છેડે એક દાઢીવાળા પુરુષ અને બીજા છેડે એક યુવાન ઊભેલા છે. તેની મધ્યમાં એક એકડા ઊભેલા છે. ત્રીજા ભાગમાં બંને બાજુ એકેક વૃષભ ( અળદ) ઊભા રહેલ છે; અને બંને વૃષભની મધ્યમાં રત્નોથી ભરેલ સુંદર વાસણ પડેલું છે. આ ચિત્ર પ્રસંગ સાતમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. ૧૪ Jainelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ चित्र जहाऽऽएसं समुहिस्स, कोइ पोसेज्ज पलयं । ओयण जवसं देज्जा, पोसेन्जावि सयंगणे ॥ अ०७ गा०१॥ उत्तराध्ययन अ०७ V ISIIVI YUTOR तुलिआ णं बालभावं, अबालं चेव पंडिए | चाऊण बालभावं, अबाल सेवए मुणी । अ०७ गा०३० ॥ lain Education For Privale & Personal use only d inelibrary.om Page #16 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય \\\\\\\\\\\\\\\\\\\\ Jain Education ey ચિત્ર ૮ : કાપિલિક નામનું અધ્યયન ૮ મું આ ચિત્રના બે વિભાગ છે. પહેલા વિભાગમાં ડાબી બાજુ નગરના ક્રૂરતા કિલ્લાની અંદર આવેલા રાજમહેલમાં સેનાના સિંહાસન ઉપર એક રાજા આરામથી બેઠેલ છે. રાજાની સન્મુખ ઉંચા કરેલા જમણા હાથમાં કાંઇક માંગલિક વસ્તુ લઈને ઊભી રહેલી એક પરિચારીકા ઊભી રહેલ છે. બંનેના ઉપરના ભાગમાં કલાત્મક વાતાયન છે. ચિત્રની જમણી બાજુએ ઉપરથી અનુક્રમે એક સળગતા અગ્નિકુંડ છે. અગ્નિકુંડની નીચેના ભાગમાં એક પુરુષ દોડતા દેખાય છે. દોડતા પુરુષની નીચે એક ધાળા હાથી ઊભેલા છે. ખીજા વિભાગમાં ડામી ખાજુએ એક જલાશય છે. જલાશયના કીનારે એક મુનિરાજ સામે એ હસ્તની અંજલિ જોડીને ઊભા રહેલ ચાર હાથવાળા ઇંદ્રની સાથે વાતચીત સંયેાજન ઉચ્ચ પ્રકારનું છે. આ ચિત્ર પ્રસંગ આઠમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. સાધુ મુનિરાજ ઊભેલા છે. તે કરતાં દેખાય છે. આ ચિત્રનું HR HR HR HR HR HRARHR HR H 1 ainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ चित्र ८ अधुवे असासयम्मि संसारम्मि दुक्खपउराए । किं नाम हुज्जतं कम्मयं ? जेणाई दुग्गई न गच्छज्जा ॥ अ०८ गा०१॥ उत्तराध्ययन अ०८ पतYDELECIALISTRIo इइ पस धम्मे अक्खाप कविलेणं च विसुद्धपण्णेणं । तरिहिति जे उ काहिति तेहिं आराहिया दुवे लोगु ॥ अ०८ गा०२०॥ For Private &Personal use only १७rary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ચિત્ર ૯ : નમિ પ્રવ્રજ્યા નામનું અધ્યયન ૯ મું આ ચિત્રને બે વિભાગ છે. પહેલા વિભાગમાં સિંહાસન ઉપર નમિ રાજા બેઠેલ છે. તેઓની સામે જમણે હાથ ઉચા કરીને, નમિ રાજાની રાણી નમિ રાજાની સાથે વાતચીત કરે છે. બંનેની મધ્યમાં લટકતું છત્ર દેખાય છે. બીજા વિભાગમાં સિંહાસન ઉપર ઇદ્ર બેઠેલ છે. ઈંદ્રને ચાર હાથ છે. ઇદ્રની સામે ઊભેલા નમિ રાજર્ષિ સાધુ વેશમાં પિતાના બંને હાથ ઉંચા કરીને; દ્રિની સાથે ધર્મચર્ચા કરતાં દેખાય છે. નમિ રાજર્ષિની પાછળ બે રાજપુર બેઠેલા છે. આ ચિત્ર નવમાં અધ્યયનને લગતું છે. આ ચિત્ર પ્રસંગ નવમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Sain Education in For Privale & Personal use only nelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ चित्र ९ चाऊण देवलोगाओ उववन्नो माणुसंमि लोगंमि । उवसंतमोहणिज्जो सरती पोराणियं जाई ॥ अ०९ गा०१॥ उत्तराध्ययन अ०९ Breal एवं करिति संबुद्धा, पंडिया पवियक्खणा । विणियटृति भोगेसु, जहा से णमिरायरिसि ॥ अ०९ गा०६२ ॥ lain Education For Private&Personal use only. R anrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ચિત્ર ૧૦ : ડ્રમ પત્રક નામનું અધ્યયન ૧૦ મું આ ચિત્ર ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં પદ્માસનસ્થ મહાવીર પ્રભુની મૂર્તિ બિરાજમાન છે. પ્રભુની બાજુમાં બંને હસ્તની અંજલિ જોડીને ઊભેલા બંને સાધુએ પ્રભુને ઉપદેશ સાંભળતાં દેખાય છે. બીજા વિભાગમાં પ્રભુને ધર્મોપદેશ સાંભળતાં એક શ્રાવક, એક શ્રાવિકા અને બે સાવીઓ બંને હસ્તની અંજલિઓ જોડીને, ઉત્સુકતા પૂર્વક બેકેલાં છે. ત્રીજા વિભાગમાં બે હસ્તની અંજલિ જેડીને બેઠેલી બે શ્રાવિકા, જાતિ વૈરવાળાં પ્રાણીઓ જેવાં કે : સિંહ અને હાથી, સર્પ અને મેર, સર્પ અને નોળિયો તથા સિંહ અને હરણ વગેરે; પિતાનો વૈરભાવ વિસારીને પ્રભુની ધર્મદેશના સાંભળતાં દેખાય છે. આ ચિત્રને ભાવ, પ્રભુ મહાવીર પાસે ચતુર્વિધ સંધ અને જાતિ વરવાળાં પ્રાણીઓ, કૃમ પત્રક નામનું દશમું અધ્યયન સાંભળતાં હોય તે છે. Jain Education Interior For Privale & Personal Use Only www. library.org Page #21 -------------------------------------------------------------------------- ________________ चित्र १० दुमपत्तए पंडुरप जहा, निवइ राइ गणाण अच्चए । पर्व मणुयाण जीवियं, समयं गोयम! मा पमायए । अ०१० गा०१॥ श्री उत्तराध्ययन अ०१० सकस OID बुद्धस्स निसम्म भासियं, सुकहियम पदोपसोहियं । रागं दोस च छिदिया, सिद्धिगई गए गोयमे ॥ अ०१० गा०३७ ।। For Private & Personal use only anelitrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૧ : બહુશ્રુત પૂજય નામનું અધ્યયન ૧૧ મું આ ચિત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં વ્યાખ્યાનની પાટ ઉપર ગુરુ મહારાજ ધર્મોપદેશ આપતાં બેઠેલા છે. સામે ઊભેલા સાધુ ગુરુ મહારાજશ્રીના બહુશ્રુત પણાનું બહુમાન કરે છે. બંનેની વચ્ચે સ્થાપનાચાર્ય છે. બીજા ભાગમાં બંને હસ્તની અંજલિ જોડીને બેઠેલા ચાર શ્રાવકે પણ ગુરુ મહારાજની બહુશ્રુતતાનું બહુમાન કરે છે. ત્રીજા ભાગમાં પણ બંને હસ્તની અંજલિ જોડીને બેઠેલી ચાર સાવીએ પણ ગુરુ મહારાજની બહુશ્રુતતાનું બહુમાન કરે છે. આ ચિત્ર પ્રસંગ અગિયારમા બહુશ્રુત પૂજ્ય અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. in ગપિ પિચર ની જપ-તપ, જપ, પ્રીત For Privale & Personal use only Page #23 -------------------------------------------------------------------------- ________________ चित्र ११ संजोगा धिप्पमुक्कस्प्त, अणगारस्स भिक्खुणो । आयार पाउकरिस्सामि, आणुपुब्धि सुणेह मे ।। अ० ११ गा०१॥ श्री उत्तराध्ययन अ०१ MORE रण KRAMANANAWNAM तम्हा सुयमहिटेज्जा, उत्तमटुगवेसए । जेणऽप्पाणं परं चेव, सिद्धि संपाउणिज्जासि ॥ अ०११ गा०३२ ।। Jain Education Rayprg Page #24 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ચિત્ર ૧૨ : હરિકેશીય નામનું અધ્યયન ૧૨ મું એક શિખરવાળા વિશાળ મંદિરમાં હરિકેશી નામના તપસ્વી મુનિ મહારાજ કાઉસગ્ગ મુદ્રાએ ધ્યાનમાં ઊભેલા છે. તેઓશ્રીની બાજુમાં બંને હસ્તની અંજલિ જેડીને ભક્તિભાવ દર્શાવતી એક સ્ત્રી ઊભેલી છે. ચિત્રની જમણી બાજુએ ઉપરના ભાગથી અનુક્રમે દેડતું હરણ, એક ધળા રંગને પિપટ, એક વૃક્ષ, દેડતા ત્રણ યુવાન પુરુ અને પાણી તથા જલચર પ્રાણીઓવાળી એક નદી તથા એક છોડની રજુઆત કરેલી છે. આ ચિત્ર પ્રસંગ બારમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. ચિત્ર સંજન ઉત્તમ પ્રકારનું છે. Jain Education For Privale & Personal use only nelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ चित्र १२ Time P-13158 सोवागकुलसंभूओ, गुणुत्तरधरो मुणी । हरिएस बलो नाम, आसी भिक्खु जिइंदिओ ॥ अ० १२ गा० १ ॥ पयं सिणाणं कुसलेण दिट्टु, महासिणाणं इसिणं पसत्थं । जहिं सि व्हाया विमला विसुद्धा, महारिसी उत्तमं ठाणं पत्ता ॥ अ० १२ गा० ४७ ॥ श्री उत्तराध्ययन अ० १२ २५ary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૩ : સંભૂતીય નામનું અધ્યયન ૧૩ મું આ ચિત્રના પણ ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં વ્યાખ્યાન પીઠ ઉપર ગુરુ મહારાજ બેસીને ધર્મોપદેશ આપે છે. ગુરુ મહારાજના પગમાં નમસ્કાર કરતે એક શિષ્ય બેઠેલો છે. શિષ્યના ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી છે. સ્થાપનાચાર્યજીની બાજુમાં બે હાથ પહોળા રાખીને કાંઈક બેલતે લતે, ઉતાવળથી આવતે એક યુવાન પુરુષ છે. તે યુવાન પુરુષની નીચેના ભાગમાં મકાનના એક ભાગમાં સૂતેલે એક બાળક છે. બીજા ભાગમાં બે વૈભવશાળી પુરુષે એક બીજાની સન્મુખ બેસીને વાતચીત કરતાં દેખાય છે. તેની બાજુમાં ઉપરના ભાગે બે સ્ત્રીઓ સામસામે બેસીને વાતચીત કરતી દેખાય છે. તે એની નીચેના ભાગમાં એક દેડતે યુવાન દેખાય છે. ત્રીજા ભાગમાં બે હરણ એક બીજાની સામે દેડતાં દેખાય છે. બંને હરણની બાજુમાં એક યુવાન દેડતા દેખાય છે. યુવાનની બાજુમાં પાણી તથા જલચર જીથી ભરપૂર એક નદી દેખાય છે. હરણની નીચે નાની નાની ટેકરીયો દેખાય છે. આ ચિત્ર પ્રસંગ તેરમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Educatiei For Privale & Personal Use Only intelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ । चित्र १३ जाईपराजिओ खलु कासी नियाणं तु हथिणपुरंमि । चुलणीई बंभदत्तो उववन्नो नलिनगुम्माओ ।। अ० १३ गा०१ ॥ श्री उत्तराध्ययन अ०१३ PROD.COM चित्तोऽधि कामेहि विरत्तकामो, उदत्तचारित्ततवो महेसी । अणुत्तरं संजम पालइत्ता, अणुत्तरं सिद्धिगई गओ ॥ अ०१३ गा०३५ ॥ Jain.Educational For Private &Personal use only. Arry.or Page #28 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ૧૪ Jain Education In MAN HA ચિત્ર ૧૪ : ધંધુકારીય નામનું અધ્યયન ૧૪ મું આ ચિત્રના એ ભાગ છે. પહેલા ભાગમાં જમણા હાથમાં તલવાર પકડીને સિંહાસન ઉપર રાજા બેઠેલા છે. રાજાની સામે ભદ્રાસન ઉપર બેઠેલી રાણી, રાજાની સાથે વાતચીત કરતી દેખાય છે. રાજા અને રાણીની મધ્યમા ઉપરના ભાગમાં છત્ર લટકે છે. રાણીની પાછળ રાજસેવક ઊભેલા છે. બીજા ભાગમાં રાજા અને રાણી એક બીજાનો સન્મુખ આસન ઉપર બેઠેલાં છે. છતના ઉપરના ભાગમાં હંસપક્ષીની ચિત્રાકૃતિઓવાળા ચંદરવો લટકે છે. રાણીની પાછળ એ પુરુષ પરિચાર। ઊભેલા છે. આ ચિત્ર પ્રસંગ ચૌદમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. RARARARARHR HR HR HR AN પેટ nelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ चित्र १४ देवा भवित्ताण पुरे भवमी, केई चुया एगविमाणवासी। पुरे पुराणे इसुयारनामे, खाए समिद्धे सुरलोगरम्मे ॥अ०१४ गा०१॥ उत्तराध्ययन अ०१४ IEEIEREISERSLS राया सह देवीए, माहणो उ पुरोहिओ। माहणी दारगा चेव, सब्वे ते परिनिब्बुडि ॥ अ० १४ गा०५३ ॥ For Privale & Personal use only Mainalibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ૧૫ Jain Education Te ચિત્ર ૧૫ : સભિકપ્પુ નામનું અધ્યયન ૧૫ મુ આ ચિત્રની મધ્યમા પ્રવચન મુદ્રાએ બેઠેલા સાધુ મુનિરાજ છે. સાધુની બાજુએ એકેક વિશાળ વૃક્ષની રજુઆત કરેલી છે. મસ્તકની પાસે બંને બાજુએ એકેક હંસપક્ષીની રજુઆત કરેલી છે. સાધુની નીચે પર્વત છે. પર્વતમાં અનુક્રમે કુતરા, સર્પ તથા હરણની આકૃતિઓ ચીતરેલી છે. આ ચિત્ર પ્રસંગ પંદરમાં અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. 30 inelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ चित्र १५ मौणं चरिस्लामि समिच्च धम्म, सहिए उज्जुकडे नियाणछिन्ने । संथयं जरिज्ज अकामकामे, अन्नायएसी परिव्वए स भिक्खु ॥ अ० १५ गा०१॥ उत्तराध्ययन अ०१५ असिप्पजीवी अगिहे अमित्ते, जिइंदिओ सब्बओ विप्पमुक्के । अणुक्कसाई लहु अप्पमक्खी, चिच्चा गिह एगचरे स भिक्खू । अ० १५ गा०२६ ।। Jain Education Page #32 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય Jain Education WWW WE W ચિત્ર ૧૬ : બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાના નામનું અધ્યયન ૧૬ મું આ ચિત્રમાં એ ભાગ છે. પહેલા ભાગમાં ચિત્રની મધ્યમા કાઉસગ્ગ મુદ્રાએ સાધુ ઊભેલા છે. સાધુનો અને માજી ઊભા રહેલ એકેક પુરુષ સાધુ મુનિરાજના કાનમાં ખીલા ઠોકીને સાધુને ઉપસર્ગ કરતા દેખાય છે. બીજા ભાગમાં ચિત્રની મધ્યમા નૃત્ય કરતી એક સ્ત્રી ઊભેલી છે. નૃત્ય કરતી સ્ત્રીની જમણી બાજુએ એક ી ઊભી રહીને ભૂગળ વગાડે છે અને ડાખી બાજુએ એક સ્ત્રી ઊભી રહીને નગારૂં વગાડે છે. આ ભાગનું ચિત્ર સંયેાજન ઉત્તમ પ્રકારનું છે. આ ચિત્ર પ્રસંગ સાધુઓને બ્રહ્મચર્ય પાળવામાં નડતાં વિઘ્નોનું સ્પષ્ટ દર્શન કરાવે છે. . ૩ nelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ चित्र १६ सुअं मे आउस ! तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहि भगवंतेहि दस बंभयेरसमाहिठाणा पन्नता ।। अ०१६ सू०१॥ श्री उत्तराध्ययन अ०१६ एस धम्मे धूवे नियए, सासए जिणदेसिए । सिद्धा सावंति चाणेणं, सिज्झिस्संति तहापरे ।। अ०१६ गा० १७।। ३३ For Private & Personal use only Finelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૭ : પાપ શ્રમણીય નામનું અધ્યયન ૧૭ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં આરામથી પાટ ઉપર એક સાધુ સૂતેલા છે. તે સૂતેલા સાધુએ પિતાના જમણા હાથથી એક ક્ષુલ્લક (નાના) સાધુને પકડી રાખેલ છે. વળી, તે સાધુના પગ આગળ એક સ્ત્રી, સાધુની સેવા કરવા ખડે પગે ઊભેલી છે. સ્ત્રીની બાજુમાં જમણે હાથ ઉંચો કરીને સાધુના આવાં અપકૃત્ય માટે ઠપકે આપતો એક ગૃહસ્થ ઊભેલો છે. બીજા ભાગમાં પાટ ઉપર બેઠેલા સાધુને હાથમાં ઘણું કરીને સેનાનો સિક્કો છે. સાધુની સામે પણ હાથ ઉંચા કરીને ઊભેલા બે ગૃહસ્થ દેખાય છે. આ ચિત્ર પ્રસંગ, ચિત્રમાં ચીતરેલા સાધુઓના પાપાચરણ રજૂ કરે છે અને તેથી ચિત્રકારને આ સત્તરમાં અધ્યયનને ચિતાર આપવાને ભાવ સ્પષ્ટ થાય છે. Jain Education II II al For Privale & Personal use only ainelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ चित्र १७ जे केइ उ पाव्यइप नियंठे, धम्म सुणित्ता विणओवधन्ने । सुदुलाई हाहिउ बोहिलाभ, विहरिज पच्छा य जहासुहं तु ॥ अ० १७ गा०१॥ उत्तराध्ययन अ०१७ जे बज्ज एए उ सदा उ दोसे, से सुव्वए होर मुणीण मज्झे । अयंसि लोए अमयं व पूइए, आराहए दुहओ लोगमिण ॥ अ०१७ गा०२१ ॥ For Private & Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૮ : સંયતીય નામનું અધ્યયન ૧૮ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં ઘોડા ઉપર સવાર થએલો દાઢીવાળો સંયતી રાજા બંને હાથમાં ધનુષ અને બાણ લઈને, આગળ દોડતાં હરણીયાંની પાછળ પાછળ ઘેડે દેડાવીને શિકાર કરવા જતે દેખાય છે. રાજાની આગળ નાસતાં અને ભાગતાં પાંચ હરણીયાંઓ પિતાનો જીવ બચાવવા હરણ ફાળે નાસે છે. સંયતી રાજાની પાછળ હાથમાં છત્ર ૫કડીને મસ્તકે ધારણ કરનાર એક પરિચારક ઊભેલો છે; અને બીજો પરિચારક હાથમાં ધનુષબાણ પકડીને ઘોડા ઉપર સવાર થઈને રાજાને શિકારમાં મદદગાર તરીકે જ દેખાય છે. બીજા ભાગમાં જંગલમાં એક ઝાડ નીચે બેઠેલા ગર્દભાલિ નામના સાધુ મહારાજ, સામે બે હસ્તની અંજલિ જોડીને ઊભા રહેલા સંયતી રાજાને તથા તેના પરિચારકને શિકારમાં રહેલા અનર્થો અને તેના પરીણામોની સમજુતી આપીને શિકાર નહીં કરવાને ધર્મોપદેશ આપે છે. આ ચિત્ર પ્રસંગ અઢારમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે, Jain Education ! For Privale & Personal use only O lainelibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ चित्र १८ कंपिल्ले नयरे राया, उदिनबलवाहणे । नामेणं संजओ नाम, मिगव्वं उनिग्गए ॥ अ०१८ गा०१॥ उत्तराध्ययन अ०१८ MP4 NO VastuttituRYAIN कह धीरे अहेऊहिं, अद्दाय परियावसे । सव्वसंगविणिम्मुक्को, सिद्धे भवद नीरए । अ०१८ गा०५४ ॥ ३७ For Privale & Personal Use Only ainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ચિત્ર ૧૯ : મૃગાપુત્રીય નામનું અધ્યયન ૧૯ મું આ ચિત્રમાં એક હાથમાં તલવાર પકડીને, બીજો હાથ ઉંચા કરીને સિંહાસન ઉપર બલભદ્ર રાજા બેઠેલે છે. રાજાની સામે ભદ્રાસન ઉપર રાણી મૃગાવતી બેઠેલી છે. રાજા અને રાણી, સાધુના વેશમાં રજુ કરેલા રાજકુમાર મૃગાપુત્રને સાધુપણામાં વેઠવી પડતી તકલીફાનું વર્ણન કરતાં દેખાય છે. મૃગાપુત્રની ઉપરના ભાગમાં ઊભા રહેલા મુનિ મહારાજ, રાજા અને રાણીને ધર્મોપદેશ આપે છે. બંનેની મધ્યમાં છત્ર લટકતું દેખાય છે. વળી, છતના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળો ચંદર પણું લટકે છે. ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળું વાતાયન પણ સ્પષ્ટ દેખાય છે. વળી વાતાયનની મધ્યમાં એક કળા કરતો મેર પણ ચીતરેલો છે. રાજમહેલની ઉપરના ભાગમાં સુવર્ણકલશ છે અને સુવર્ણકલશની બંને બાજુએ ઉડતી ધજાઓ છે. આ ચિત્ર પ્રસંગ ઓગણીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education | For Privale & Personal use only ainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ चित्र १९ Jain Educatio GA सुग्गीवे नयरे रम्मे, काणणुजाणसोहिए। राया बलभद्दुत्ति, मिया तस्सग्गमाहिसी ॥ अ० १९ गा० १ ॥ वियाणिया दुक्खविवडूणं धणं, ममत्तबंधं च महाभयावहं । मुद्रा धम्मधुरे असरे, धारे वाणगुणापहं महं ॥ अ० १९ गा० ९८ ॥ श्री उत्तराध्य यन अ० १९ ३९ org Page #40 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨૦ : મહાનિગ્રંથીય નામનું અધ્યયન ૨૦ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં હાથી ઉપર સવાર થએલો મગધરાજ શ્રેણિક, હાથમાં ધનુષ, બાણ પકડીને જંગલમાં શિકાર કરવા જતા દેખાય છે. હાથીની આગળ પિતાને જીવ બચાવવા માટે નાસતું એક હરણ દેખાય છે. રાજાની પાછળ એક પરિચારક છે. બીજા ભાગમાં જંગલમાં વૃક્ષ નીચે બેઠેલા અનાથી નામના જૈન મુનિને, બંને હસ્તની અંજલિ જોડીને શ્રેણિક રાજા આવી ભર યુવાન વયમાં તેઓએ શા માટે સાધુપણું સ્વીકાર્યું તે પ્રશ્ન પૂછતે વિનીત ભાવે બેઠેલો છે. રાજાની પાછળ બે હસ્તની અંજલિ જેડીને ઊભા રહેલા રાજાને પરિચારક છે. અનાથીમુનિ અને રાજા શ્રેણિકની બાજુમાં બીજું એક ઝાડ પણ ચિત્રકારે રજુ કરેલું છે. ચિત્રના ઉપરના જમણી બાજુના ખૂણામાં વાદળાંઓ દેખાય છે. આ ચિત્ર પ્રસંગ વીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education For Privale & Personal use only nelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ चित्र २० सिद्धाण नमो किच्चा, संजयाणं च भावी । अत्थधम्मगड तच्चं, अणुसिट्टि सुणेह मे ॥ ०२० गा०१ ॥ उत्तराध्ययन अ०२० manायार BARA इयरोऽवि गुणसमिद्धो, तिगुत्तिगुत्तो तिदंडविरओ य । विहग इव धिप्पमुको विहरर वसुहं विगयमोह ।। अ०२० गा०६०॥ For Private & Personal use only Mahelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨૧ : સમુદ્રપાલીય નામનું અધ્યયન ૨૧ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં સિંહાસન ઉપર રાજા બેઠેલે છે. રાજાની સામે ભદ્રાસન ઉપર રાણી બેઠેલ છે. રાજા અને રાણીની મધ્યમાં ઉપરના ભાગમાં છત્ર સ્પષ્ટ દેખાય છે. જમણી બાજુ ઉપરના ભાગમાં એક પુરુષ અને સ્ત્રી બેઠેલ છે. રાણીની પાછળના ભાગમાં એક ઉડતું વસ્ત્ર છે. બીજા ભાગમાં વ્યાખ્યાન પીઠ ઉપર બેઠેલા ગુરુ મહારાજ પિતાને જમણો હાથ ઉંચા કરીને, પિતાના પગમાં પડેલા અને સુશ્રષા કરતા શિષ્યને કાંઈક બોધ આપતા દેખાય છે. શિષ્યની પાછળના ભાગમાં પાણી તથા પાણીમાં તરતી માછલીઓ બતાવીને, સમુદ્રની રજુઆત કરવાને ચિત્રકારને આશય હોય તેમ લાગે છે. સમુદ્રની પેલી બાજુથી એક ગૃહસ્થ દેડતે આવતે દેખાય છે. આ ચિત્ર પ્રસંગ એકવીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education Internatio For Privale & Personal use only elibrary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ HOMEUDSIDDEDDIDH PAD WEmpRE चित्र २१ चंपाए पालिए नाम, सावए आसि वाणिए । महावीरस्स भगवओ, सीसो सो उ महप्पणी ॥ अ०२१ गा०१॥ श्री उत्तराध्ययन अ०२१ CTED HALU काममा मुक । दुविह खवेऊण य पुनपावं, निरंगणे सव्वओ विप्पमुक्के । तरित्ता समुई व महाभवोहं, समुद्दपाले अपुणागमं गए -अ०२१ गा०२४ ।। Page #44 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨૨ : રથનેમીય નામનું અધ્યયન ૨૨ મું પરિચય આ ચિત્રના ઉપરના ભાગમાં આકાશમાં વાદળાંઓ તથા સૌરાષ્ટ્રમાં આવેલા ગીરનાર પર્વત ઉપર બે કે બતાવવા બે નાની દેરીઓમાં તીર્થકરની પદ્માસનસ્થ કૃતિઓ રજુ કરેલી છે. ચિત્રની ડાબી બાજુએ ગુફામાં કાઉસગ્ગ મુદ્રાએ ઉભેલા બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિના નાના ભાઈ રથનેમિ મુનિ છે. તેની બાજુમાં વરસાદથી બચવા માટે એ જ ગુફાને આશ્રય લેવા માટે આવેલા સાધ્વી રાજુલ, પિતાના પલળી ગએલા વજને સૂકવવાની તૈયારી કરતાં દેખાય છે અને ચિત્રકારે બંને હાથમાં વસ્ત્ર પકડીને ઊભેલા રાજુલ સાધ્વીને તદ્દન નગ્નાવસ્થામાં રજુ કરેલાં છે. સાધ્વીના મસ્તકની પાછળના ભાગમાં વાળનું પૂછડું લટકતું બતાવેલું છે, તે ચિત્રકારનું જૈન આચારનું અજ્ઞાતપણું દર્શાવે છે. ગુફાની બહારના ભાગમાં એક સાધુ ઊભેલા છે. સાધુની ઉપરના ભાગમાં ગીરનારનું જંગલ બતાવવા એક હરણ અને એક મેરની રજુઆત કરેલી છે. ગુફાની નીચે પર્વતની રજુઆત કરેલી છે. પર્વતની બાજુમાં પાણી તથા માછલીઓની રજુઆત કરીને એક જવાશય બતાવેલ છે. આ ચિત્ર પ્રસંગ બાવીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે; અને સાથે સાથે આ હસ્તપ્રતમાં વપરાએવા રંગેની વિવિધતા પણ રજુ કરે છે. Jain Education For Privale & Personal Use Only nelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ चित्र २२ सोरियपुरंमि नयरे, आसी राया महडिए । वसुदेवत्ति नामेणं, रायलक्खणसंजुए ॥ अ० २२ गा० १ ॥ उत्तराध्ययन अ०२२ एवं करेंति संबुद्धा, पंडिया पवियक्खणा । चिनियटुंति भोगेसुं, जहा सो पुरुसोत्तमो ॥ अ० २२ गा०४९ ।। १५ Page #46 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ૨૩ Jain Education ! WWE WWE WWE W ચિત્ર ૨૩ : કેશી ગૈાતમીય નામનું અધ્યયન ૨૩ મુ તિન્દુક નામના ઉદ્યાનમાં વિશાળ વૃક્ષેાની વનરાજીમાં ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય કેશી નામના ગણધર અને ચાવીશમા તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ નામના ગણધર એકઠા થએલા છે અને બંને ગણધરો ધર્મચર્ચા કરતાં દેખાય છે. દરેક વૃક્ષની ટોચના ભાગે સફેદ પાપટ બેઠેલ છે. એ વિશાળ વૃક્ષાના મધ્યભાગમાં સુંદર કેળનું વૃક્ષ આવેલું છે. નીચેના ભાગમાં પર્વતની ટેકરીએ બતાવેલી છે. ચિત્રનું સંચેાજન ઉત્તમ પ્રકારનું અને ભાવવાહી છે. આ ચિત્ર પ્રસંગ ત્રેવીશમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. ૪૬ inelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ Brokemumme जिणे पासित्ति नामेणं, अरहा लोगपइए । संबुद्धप्पा य सव्वन्नू धम्मतित्थयरे जिणे । अ० २३ गा० ॥ श्री उत्तराध्ययन अ०२३ YOU तोसिआ परिसा सव्वा, संमग्गं समुवटिया । संथाय ते पसीयंतु, भगवं केसी गोयमु ।। अ०२३ गा०८९ ॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ચિત્ર ૨૪ : સમિતિએ નામનું અધ્યયન ૨૪ મું આ ચિત્રના મધ્યભાગમાં કાઉસગ્ગ મુદ્રાએ ઊભા રહેલા પીળા વર્ણના પ્રવચન પુરુષના મસ્તકના ઉપરના ભાગમાં સફેદ રંગની સિદ્ધશિલાની ઉપરના ભાગમાં ધોળા રંગના અરિહંત ભગવાન બિરાજમાન છે. (શાસ્ત્રીય રીતે સિદ્ધશિલાની ઉપર લાલ રંગના સિદ્ધ ભગવાન અહીં લેવા જોઈએ, પરંતુ ચિત્રકારે સફેદ રંગના અરિહંત પ્રભુ કેમ રજુ કરેલા છે, તે સમજવામાં આવતું નથી.) મુખની જગ્યાએ લાલ રંગના સિદ્ધ ભગવાન બિરાજમાન છે. હૃદયના તથા નાભિના ભાગમાં પીળા રંગના આચાર્ય ભગવાન બિરાજમાન છે. બંને ઢીંચણના ભાગમાં લીલા રંગના ઉપાધ્યાય ભગવાન બિરાજમાન છે અને બંને પગના ફણાના ભાગમાં શ્યામવર્ણના સાધુ ભગવાન બિરાજમાન છે. પ્રવચન પુરુષની બંને બાજુએ મરતકના ભાગે બંને હારતની અંજલિ જેડીને એકેક શ્રાવક ઊભે રહેલ છે. પગની બંને બાજુએ એકેક શ્રાવક બંને હારતની અંજલિ જેડીને પ્રવચન પુરુષની સ્તુતિ કરતે બેઠેલ છે. આ ચિત્ર પ્રસંગ બીજી પ્રતમાં કવચિત જ જોવા મળે છે. વળી, તે વીશમા અધ્યયનને ભાવ સ્પષ્ટપણે દર્શાવે છે. ચિત્ર સંજના પણ પ્રસંગને અનુરૂપ છે. Jain Education For Privale & Personal Use Only nelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ चित्र २४ अट्टप्पवयणमायाओ, समिई गुत्ती तहेव य । पंचेव य समिईओ, तओ गुत्तीउ आहिया । अ०२४ गा०१॥ श्री उत्तराध्ययन अ०२४ GAANAAMANANDAARARIANRBANRAR.. एया पवयणमाया, जे सम्मं आयरे मुणी । सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चुइ पंडिए ॥ अ०२४ गा०२७ ॥ ४९ Finelibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨૫ : યજ્ઞીય નામનું અધ્યયન ૨૫ મું ચિત્ર પરિચય ૫. આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં બંને છેડે એકેક દાઢીવાળો પુરુષ બેઠેલ છે. બંને પુરુષની મધ્યમાં સેમરસ ભરેલા ત્રણ ઘડા તથા તે પીવા માટેના ત્રણ પ્યાલા પડેલા છે. બંને પુરૂષે એક બીજાની સામે બેઠેલા છે. ઉપરની છતમાં ચંદર બાંધેલ છે. બીજા ભાગમાં અગ્નિ કુંડની પાસે બેઠેલ વિજયઘોષ નામનો બ્રાહ્મણ પિતાના ઉંચા કરેલા હાથથી અગ્નિકુંડમાં ઘીની આહુતિ આપે છે. મધ્યભાગે સળગતે અગ્નિકુંડ છે. તે અગ્નિકુંડની નજીકમાં જ અગ્નિકુંડ જોઈને ભયભીત થએલે બેકડો કૂદતે દેખાય છે. બેકડાની સામે જ હાથમાં છરી લઈને એક યુવાન ઊભેલો છે. આ બેકડે યજ્ઞમાં હોમવા માટે લાવેલા છે. ત્રીજા ભાગમાં એક જ હારમાં ત્રણ વેદપાઠી બ્રાહ્મણે બેઠેલા છે. તે બ્રાહ્મણની સામે ઊભા રહેલા જયઘોષ નામના જૈન સાધુ સાચે યજ્ઞ કેણે કહેવાય? તેની સમજુતી આપતા દેખાય છે. આ ચિત્ર પ્રસંગ હિંસામય યજ્ઞનું વાસ્તવિક દશ્ય રજુ કરે છે અને પચીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. ચિત્ર સંજન ઉત્તમ પ્રકારનું છે. Jain Education all For Privale & Personal use only lainelibrary.org Page #51 -------------------------------------------------------------------------- ________________ 110208 वित्र २५ माहण कुलसंभूओ, आसी विप्पो महायसो । जायाई जमजन्न मि, जयघोसत्ति नामओ ॥ अ०२५ गा०१॥ श्री उत्तराध्य यन अ०२५ खवित्ता पुवकम्माई, संजमेण तवेण य । जयघोस विजयघोसा, सिद्धि पत्ता अणुत्तरं । अ०२५ गा०४५।। Sain Education.inmad Jor Private &Personal use only: Page #52 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨૬ : સામાચારી નામનું અધ્યયન ૨૬ મું ચિત્રના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળું વાતાયન છે. વાતાયનની મધ્યમાં રથાપનાચાર્યજી અને એક સાધુ બેઠેલા છે. નીચેના ભાગમાં વ્યાખ્યાન પીઠ ઉપર બિરાજમાન થએલા ગુરુ મહારાજ, બંને હસ્તની અંજલિ જેડીને ઊભા રહેલા બે સાધુ-શિષ્યોને સામાચારીની સમજુતી આપતા દેખાય છે. આ ચિત્ર પ્રસંગ છવીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education in For Privale & Personal use only nelibrary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ चित्र २६ सामावारि परस्यामि मनुक्यविमुक्खणि जं चरिताण निग्गंथा, तिण्णा संसारसागरं ।। अ० २६ गा० १ । पसा सामायारी, समासेण वियाहिया । जं चरिता बहू जीवा, तिन्ना संसारसागरं ॥ अ० २६ गा०५२ ॥ श्री उत्तराध्ययन अ० २६ ५३ ainelibrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ર૭ : ખલુંકીય નામનું અધ્યયન ૨૭ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં ગાડાને તરેહો ગળી બળદ છે. આ બળદને પરણીને ગાડાવાળે ગાડામાં તરતા દેખાય છે. ગાડામાં દાઢીવાળા એક પુરુષ બેઠેલે છે. ગાડાની જોડે એક ઉડતી ધજા પણ સ્પષ્ટ દેખાય છે. બીજા ભાગમાં ઉંચા કરેલા એ કેક હાથમાં રહેલે ઓધ ઉછાળતા અને કૂદકે મારીને લડતા એવા બે સાધુ મુનિરાજો દેખાય છે. તેઓની બાજુમાં બે હાથની અંજલિ જેડીને ઊભા રહેલા બીજા બે સાધુઓ, આ લડતા સાધુઓને વિનતી કરતા લાગે છે કે સાથા સાધુઓને આચાર આ પ્રમાણે વર્તન કરવાને નથી. આ ચિત્ર પ્રસંગ સત્તાવીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education For Privale & Personal use only ainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ चित्र २७ थेरे गणहरे गग्गे, मुणी आसी विसारए । आइन्ने गणिभावम्मि, समाहि पडिसंधए || अ० २७ गा०१॥ उत्तराध्ययन अ०२७ AMALINISTAN Dog 8000 मिडमद्दवसंपन्ने, गंभीरे सुसमाहिए ! विहर महि महप्पा, सीईभूएण अप्पणा ।। अ० २७ गा०२७ ।। ५५ mary.org S ainEducation.in For Privale & Personal use only Page #56 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ર૮ : મોક્ષમાર્ગ નામનું અધ્યયન ૨૮ મું ચિત્રના મધ્ય ભાગમાં ડાબી બાજુએ ગોળ વર્તુલાકૃતિમાં પાદપીઠ ઉપર પગ રાખીને બેઠેલા ગુરુ મહારાજ છે. તેઓની સામે સ્થાપનાચાર્યજી છે. ચિત્રના ઉપરના ભાગમાં પર્વત, બે વૃક્ષ તથા દોડતું હરણ છે. નીચેના ભાગમાં એક મોટું વૃક્ષ છે. વૃક્ષની નીચે બંને હસ્તની અંજલિ જેડીને ઊભા રહેલા બે સાધુ મુનિરાજો, વર્તુલાકારમાં બેઠેલા ગુરુ મહારાજ પાસે મોક્ષમાર્ગને ઉપદેશ શ્રવણ કરે છે. ચિત્રની નીચેના ભાગમાં જંગલ છે અને તે જંગલ તરફ એક હરણ દડતું જતું દેખાય છે. હરણની પાછળ પાણી તથા જલચર પ્રાણીઓથી ભરેલી એક વહેતી નદી છે. આ ચિત્ર પ્રસંગ અડાવીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education in For Privale & Personal use only 2 Vanelibrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ चित्र २८ मुक्खमग्गगई तच्च, सुणेह जिणभासियं । चउकारणसंजुत्तं, नाणदसणलक्खणं ॥ अ०२८ गा० १॥ उत्तराध्ययन अ०२८ खवित्ता पुवकम्माई, संजमेण तवेण य । सब्धदुक्खप्पहीणटा, पक्कमति महेसिणी ।। अ० २८ गा०३६॥ For Privale & Personal use only brary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨૯ : સમ્યક્ત્વ પરાક્રમ નામનું અધ્યયન ૨૯ મું * આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલામાં વ્યાખ્યાન પીઠ ઉપર બિરાજમાન થએલા ગુરુ મહારાજ ધર્મોપદેશ આપતા દેખાય છે. ગુરુ મહારાજની સન્મુખ સ્થાપનાચાર્યજી છે. રથાપનાચાર્યજીની બાજુમાં જ એક શ્રુતલક (નાન ) સાધુ ઊભે છે અને તેમની બાજુમાં બીજા સાધુ બંને હસ્તની અંજલિ જોડીને ગુરુ મહારાજને ઉપદેશ સાંભળતાં બેઠેલા છે. બીજા ભાગમાં ચાર શ્રાવકે એને હસ્તની અંજલિ જેડીને ગુરુ મહારાજને ધર્મોપદેશ સાંભળવા બેઠેલા છે. ત્રીજા ભાગમાં બે સાધ્વીઓ અને બે શ્રાવિકાઓ પણ બંને હરતની અંજલિ જોડીને ગુરુ મહારાજને ધર્મોપદેશ સાંભળવા બેઠેલ છે. આ ચિત્ર પ્રસંગના ત્રણે ભાગમાં ચતુર્વિધ સંઘની રજુઆત કરીને એગણત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવ્યો છે. Jan Education amor For Private & Personal use only Page #59 -------------------------------------------------------------------------- ________________ सुअं मे आउसंतेणं भगवया पयमक्खायं-इह खलु सम्मत्तपरक्कमे नाम ज्झयणे समणेणं भगवया महाबीरेणं कासवेणं पवेइए. -अ०२९ सू०१। उत्तराध्ययन अ०२९ एसो खलु सम्मत्तपरक्कमस्स अज्झयणस्स अट्रे समणेणं भगवया महावीरेणं आघविए पन्नविए परूविए दंसिप निदंसिए उबदंसिप तिबेमि -अ० २९ सू० ७६ । Jain Education Th o r Private Personal use only Page #60 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩૦ : તપામાર્ગ નામનું અધ્યયન ૩૦ મું આ ચિત્રના મધ્યભાગમાં કાઉસગ્ગ મુદ્રાએ ઉભેલા એક તપસ્વી સાધુ દેખાય છે, સાધુના મસ્તક ભાગની બંને બાજુએ બંને હસ્તની અંજલિ જેડીને એકેક શ્રાવક સાધુની તપસ્યાની અનુનેદના કરતે ઊભેલો છે, વળી, પગની બંને બાજુએ પણ એકેક થાવક સાધુની તપસ્યાની પ્રશંસા કરતા બંને હસ્તની અંજલિ જેડીને બેઠેલ છે, આ ચિત્ર પ્રસંગ ત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે Jain Education in For Privale & Personal use only nelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ चित्र ३० जहा उ पावग कम्म, रागहोससमज्जियं । खवेइ तवसा भिक्खू, तमेगग्गमणो सुणे ।। अ० ३० गा०१॥ श्री उत्तराध्ययन अ०३० एव तवं तु दुविहं, ज सम्म आयरे मुणी। से खिप्पं सब्बसंसारा, विप्पमुच्चद पंडिए । अ०३० गा०३७ ॥ FECPrivate&Personal use only Page #62 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ૧ Jain Education HR HR HR HR HR HR HR HRAN ચિત્ર ૩૧ : ચરણવિધિ નામનું અધ્યયન ૩૧ મું આ ચિત્રના એ ભાગ છે. પહેલા ભાગમાં ધોળા રંગના એક હસ્તીની પીઠ ઉપર એક સાધુ સૂતેલા છે. હાથી સૂંઢ ઉંચી કરીને ચાલતા આગળ વધે છે, આ હાથીનું પ્રતિક જ્ઞાનનું દ્યોતક હેાય એમ લાગે છે. જ્ઞાન રૂપી કુંજર ઉપર આરૂઢ થયેલા સાધુ અતાવવાના આશય ચિત્રકારના લાગે છે. ખીજા ભાગમાં ચાર હાથવાળા સૌધર્મેન્દ્ર અને હસ્તની મજલ જોડીને, સામે ઊભા રહેલા બંને સાધુ પાસેથી ધર્મોપદેશ સાંભળતા અને તેના ચારિત્રધર્મની પ્રશંસા કરતા ઊભા છે. આ ચિત્ર પ્રસંગ એકત્રીશમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. * Jainelibrary.org Page #63 -------------------------------------------------------------------------- ________________ चित्र ३१ Jain Education WE WE WE TALANTU चरणविहिं पवक्खामि जीवस्स उ सुहावहं । जं चरिता बहू जीवा, तिन्ना संसारसागरं ॥ अ० ३१ गा० १ ॥ , इइ पपसु जे भिक्खु, ठाणेसु जयई सया । खिपं ते सव्वसंसारा, विष्पमुच्चइ पंडिए ॥ अ० ३१ गा० २१ ॥ Or Only श्री उत्तराध्ययन अ०३१ ६३ aryan Page #64 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય ચિત્ર ૩૨ : પ્રમાદિસ્થાન નામનું અધ્યયન કર મું આ ચિત્રના બે ભાગ છે, પહેલા ભાગમાં હાથમાં રાખેલો એ ઉંચે રાખીને ઝઘડો કરતા એક જૈન સાધુ, સામે બે હાથ ઉંચા કરીને લડતા ગૃહરીની સાથે કેઈ કારણથી ઝઘડો વધારતા ઊલા છે, ગૃહરથની પાછળ એક સાધુ આ પ્રસંગ જોઈને આશ્ચર્ય પામતા વિસ્મય ચિને ઊભેલા છે. બીજા ભાગમાં સુખશયામાં આરામથી સૂતેલા એક સાધુ દેખાય છે તેની બાજુમાં પગ આગળ ઊભેલા બે સાધુઓ તેમની આજ્ઞાની રાહ જોતા હોય એમ લાગે છે. આ ચિત્ર પ્રસંગ પ્રમાદરથાન નામના બત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education Intel For Privale & Personal use only elibrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ वित्र 26 अच्चंतकालम समूलयस्स, सबस्स दुक्खस्स उ जो पमोक्खो। तं भासओ में पडिपुन्नचित्ता, सुणेह एगग्गहिय हि यत्थं । अ० ३२ गा० १॥ ओ उत्तराध्य. यन अ०३२ INITU जब ETIMADI अणाइकालप्पभवस्स एस्सो, सव्वस्स दुक्खस्स पमुक्खमग्गो । वियाहिओ जं समुविञ्चसत्ता, कमेण अचंतसुही भवंति ॥ अ० ३२ गा० १११ ॥ ६५ Privale & Personal Use Only Deliterary.orm Page #66 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩૩ : કર્મપ્રકૃતિ નામનું અધ્યયન ૩૩ મું આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં મધ્યભાગે પદ્માસનસ્થ જિનપ્રતિમા બિરાજમાન છે. જિનપ્રતિમાની બંને બાજુએ એકેક ભકત શ્રાવક બને હસ્તની અંજલિ જેડીને, પ્રભુસ્તુતિ કરતાં બેઠેલા છે. બીજા (મધ્ય ) ભાગમાં સુંદર કમલાકૃતિની મધ્યમાં જિનપ્રતિમા બિરાજમાન છે. જિનપ્રતિમાની જમણી બાજુએ કાઉસગ્ગ મુદ્રાએ એક સાધુ ઊભેલા છે, અને ડાબી બાજુએ બીજા એક સાધુ પ્રવચન મુદ્રાએ જમણે હાથ રાખી બેઠેલા છે. ત્રીજા ભાગમાં વ્યાખ્યાન પીઠ ઉપર બેઠેલા ગુરુ મહારાજ, સામે બંને હસ્તની અંજલિ જેડીને બેઠેલા બે સાધુઓને ધર્મોપદેશ આપતા દેખાય છે. ગુરુ અને સાધુઓની વચ્ચે સ્થાપનાચાર્યજી છે. આ ચિત્ર પ્રસંગ કર્મપ્રકૃતિ નામના તેત્રીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. C Jain Education anesbrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ चित्र ३३ अट्ट कम्माई वुच्छामि, आणुपुवि जहकर्म । जेहिं बढे अयं जीवे, संसारे परिवत्तए ॥ अ० ३३ गा०१॥ उत्तराध्ययन अ०३३ सम्हा एएसि कम्माण, अणुभागे वियाणिया । एपसि संवरे चेव, खवणे य जए बुहे || अ०३३ गा० २५ ।। Jain Educati For P e Pe Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩૪ : લેયા નામનું અધ્યયન ૩૪ મું આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં (૧) કૃષ્ણ વેશ્યા અને (૨) નીલ લેસ્થાને ભાવ દર્શાવવા તે તે વર્ણના બે પુરુષે રજુ કરેલા છે. બંને પુરુષોની વચ્ચે એક થાંભલો છે. બીજા ભાગમાં (૩) કાતિલેથા અને (૪) તે લેસ્થાને ભાવ દર્શાવવા તે તે વર્ણના બે પુરુષ રજુ કરેલા છે. બંનેની વચ્ચે એક થાંભલો છે. ત્રીજા ભાગમાં (૫) પદ્મ લેશ્યા અને (૬) શુક્લ લેસ્થાનો ભાવ દર્શાવવા તે તે વર્ણના બે પુરુષો રજુ કરેલા છે. બંનેની વચ્ચે એક થાંભલા છે. આ પ્રમાણે અનુક્રમે ૧ જળ ભરેલાં વાદળ જે, ૨ લીલાં વૃક્ષ જે, ૩ અળશીનાં ફૂલ કે કેયલની પાંખ જે, ૪ હિંગળક જેવો, ૫ હળદરના પીળા રંગ જે અને ૬ શંખ જેવો વર્ણ. આ પ્રમાણે છે એ વેશ્યાના વર્ણ હોવાથી ચિત્ર પ્રસંગમાં તે તે વર્ણવાળી છ પુરુષાકૃતિઓ રજુ કરીને આ વેશ્યા નામના ચોત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવેલ છે. Jain Education | For Privale & Personal use only neibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ चित्र ३४ Jain Educati 0 o ज्झणं पक्खामि, आणुपुवि जहकमं । छपि कम्मलेसाणं, अणुभावे सुणेहि मे ॥ अ० ३४ गा० १ ॥ तम्हा पयासि लेसाणं, अणुभावं वियाणिया । अप्पसस्थाउ वज्जित्ता, पसस्थाओ अहिट्टिए मुणी ॥ अ० ३४ गा० ६१ ॥ 3 श्री उत्तराध्य यन अ० ३४ clibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩૫ : અણગાર નામનું અધ્યયન ૩૫ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં ચેરસ સમવસરણની અદભુત રચનાની રજુઆત કરેલી છે. સૌથી ઉપરના ભાગમાં પદ્માસનસ્થ જિનમૂર્તિ દેખાય છે. તે જિનમૂર્તિની બંને બાજુ અશોક વૃક્ષની રજુઆત કરેલી છે. મધ્યભાગે સુંદર ચિત્રાકૃતિ રજુ કરેલી છે, અને તેની બંને બાજુ એકેક પદ્માસનસ્થ જિનમૂર્તિ દેખાય છે. ત્રીજી હારમાં મધ્યભાગમાં એક ચેથી જિનમૂર્તિ પદ્માસનરથ છે. તેની બંને બાજુએ બને હસ્તની અંજલિ જેડીને બેઠેલે એકેક શ્રાવક સ્તુતિ કરતો બેઠેલ છે. આ રીતે ચિત્રના ઉપરના પહેલા ભાગમાં ચરસ સમવસરણ રજુ કરેલું છે. બીજા ભાગમાં બે ગૃહસ્થ શ્રાવકે અને જન સાધુઓ એક બીજાની સામે ઊભા રહીને. ધર્મચર્ચા કરતા દેખાય છે. આ ચિત્ર પ્રસંગ પાંવીશમાં અણુગાર અધ્યયનને રપષ્ટ ભાવ દર્શાવે છે. કે પદ્માસનસ્થ શિક વૃક્ષની રજુઆત કરેલી છે. સૌથી રીતે ચિવના ય છે. તેની બને Jain Educationale !! For Privale & Personal use only lainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ चित्र ३५ सुणेह मे पगमणा, मग सव्वन्नुदेसियं । जमायरतो भिक्ख, दुक्खाणतकरो भवे ।। अ०३५ गा०१॥ उत्तराध्ययन अ०३५ NAL णिम्ममो णिरहंकारी, बीयराओ अणासबो । संपत्तो केवलं जाणं, सासयं परिणिव्वुडे । अ० ३५ गा०२१॥ Jain Education For Pedale Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩૬ : જીવાજીવ વિભકિત નામનું અધ્યયન ૩૬ મું આ ચિત્રના ચાર ભાગ છે. પહેલા ભાગમાં દેવ વિમાનમાં જિનમૂર્તિ બિરાજમાન છે. જિનમૂર્તિની બંને બાજુ આનંદથી પ્રભુની ભક્તિ કરતો એકેક દેવ ઊભેલો છે. આ રીતે દેવ ગતિની રજુઆત કરેલી છે. બીજા ભાગમાં અનુક્રમે બે પુરુષો અને બે સ્ત્રીઓની રજુઆત કરીને મનુષ્ય ગતિની રજુઆત કરેલી છે. ત્રીજા ભાગમાં અનુક્રમે હાથી, સિંહ અને ઘડાની રજુઆત કરીને તિર્યંચ ગતિની રજુઆત કરેલી છે. ચેથા ભાગમાં અનુક્રમે કુંભમાં મસ્તક રાખેલી પુરુષ આકૃતિ, મધ્ય ભાગે વર્તુળાકારમાં સ્ત્રીની આકૃતિ અને કઢાઈમાં પકાવાતા પુરુષની આકૃતિ અને તેની પાસે ઊભા રહેલા પરમાધામીની આકૃતિની રજુઆત કરીને નરક ગતિની રજુઆત કરેલી છે. આ ચિત્ર પ્રસંગમાં ઉપરોક્ત રીતે ચારે ગતિની રજુઆત કરીને છત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવેલ છે. Sain Education For Privale & Personal use only ainelibrary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ चित्र ३६ जीवाजीवावित्ति मे, सुहेगमणा इओ । जं जाणिऊण भिक्खू, सम्म जयइ संजमे ॥ अ०३६ गा०१॥ उत्तराध्ययन अ०३६ TA इति पाउकरे बुद्धे, नायए परिनिव्वुए । छत्तीसं उत्तरज्झाए, भवसिद्धीयसंमए ।। अ० ३६ गा० २६७ ।। lain Educatie For Private &Personal use.only. anton Page #74 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩૭ : ચતુર્વિધ સંઘ આ ચિત્ર ત્રણ ભાગમાં છે. પહેલા ભાગમાં સેનાના સિંહાસન ઉપર પ્રભુ મહાવીરની રજુઆત સાધુ અવસ્થામાં કરેલી છે. તેઓ શ્રી સામે બેઠેલા ગૌતમ ગણધરને ધર્મોપદેશ આપે છે. પ્રભુની આગળ સ્થાપનાચાર્યજી છે. બીજા ભાગમાં બંને હસ્તની અંજલિ જોડીને બેઠેલા ચાર શ્રાવકે પ્રભુને ધર્મોપદેશ સાંભળવા બેઠેલાં છે. ત્રીજા ભાગમાં અનુક્રમે બે સાધ્વીઓ તથા બે શ્રાવિકા ઉંચા કરેલા બંને હસ્તની અંજલિ જેડીને પ્રભુને ધર્મોપદેશ સાંભળે છે. આ રીતે ત્રણ ભાગમાં થઈને ચિત્રકારે ચતુવિધ (ચાર પ્રકારના) સંઘની રજુઆત કરેલી છે. પ્રતિ પરિચય –આ પ્રત આગમદિવાકર પૂજ્ય શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની છે. તેના પત્ર ૯૧ છે, અને ચિત્રો ૩૭ છે. અંત ભાગમાં પુષ્પિકા આપેલી છે : ॥ संवत् १५४९ वर्षे वदि १४ गुरौ । उत्तराषाढा नक्षत्रे । Jain Education For Privale & Personal use only X a inelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ चित्र ३७ श्री उत्तराध्ययन चि०३ Jain Education a l Private&Personal use only brary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ - દ પ્રકાશક : શેઠ દેવચંદ લાલભાઈ જૉન પુસ્તકોદ્ધાર ફંડના મેનેજીંગ ટ્રસ્ટી મેતીચંદ મગનભાઈ, ગોપીપુરા, સુરત મુદ્રક : જયંતીલાલ દોલતસિહ રાવત : દીપક પ્રિન્ટરી * 2746/1 રાયપુર દરવાજા પાસે : અમદાવાદ Jain Education 21 For Privale & Personal use only !