________________
ચિત્ર
પરિચય
૨૩
Jain Education !
WWE WWE WWE W
ચિત્ર ૨૩ : કેશી ગૈાતમીય નામનું અધ્યયન ૨૩ મુ
તિન્દુક નામના ઉદ્યાનમાં વિશાળ વૃક્ષેાની વનરાજીમાં ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય કેશી નામના ગણધર અને ચાવીશમા તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ નામના ગણધર એકઠા થએલા છે અને બંને ગણધરો ધર્મચર્ચા કરતાં દેખાય છે. દરેક વૃક્ષની ટોચના ભાગે સફેદ પાપટ બેઠેલ છે. એ વિશાળ વૃક્ષાના મધ્યભાગમાં સુંદર કેળનું વૃક્ષ આવેલું છે. નીચેના ભાગમાં પર્વતની ટેકરીએ બતાવેલી છે. ચિત્રનું સંચેાજન ઉત્તમ પ્રકારનું અને ભાવવાહી છે.
આ ચિત્ર પ્રસંગ ત્રેવીશમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
For Private & Personal Use Only
૪૬
inelibrary.org