SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર પરિચય ૧ Jain Education HR HR HR HR HR HR HR HRAN ચિત્ર ૩૧ : ચરણવિધિ નામનું અધ્યયન ૩૧ મું આ ચિત્રના એ ભાગ છે. પહેલા ભાગમાં ધોળા રંગના એક હસ્તીની પીઠ ઉપર એક સાધુ સૂતેલા છે. હાથી સૂંઢ ઉંચી કરીને ચાલતા આગળ વધે છે, આ હાથીનું પ્રતિક જ્ઞાનનું દ્યોતક હેાય એમ લાગે છે. જ્ઞાન રૂપી કુંજર ઉપર આરૂઢ થયેલા સાધુ અતાવવાના આશય ચિત્રકારના લાગે છે. ખીજા ભાગમાં ચાર હાથવાળા સૌધર્મેન્દ્ર અને હસ્તની મજલ જોડીને, સામે ઊભા રહેલા બંને સાધુ પાસેથી ધર્મોપદેશ સાંભળતા અને તેના ચારિત્રધર્મની પ્રશંસા કરતા ઊભા છે. આ ચિત્ર પ્રસંગ એકત્રીશમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. For Private & Personal Use Only * Jainelibrary.org
SR No.004847
Book TitleUttaradhyayana Sutra Chitravali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1962
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Manuscript, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy