________________
ચિત્ર ૧૩ : સંભૂતીય નામનું અધ્યયન ૧૩ મું આ ચિત્રના પણ ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં વ્યાખ્યાન પીઠ ઉપર ગુરુ મહારાજ બેસીને ધર્મોપદેશ આપે છે. ગુરુ મહારાજના પગમાં નમસ્કાર કરતે એક શિષ્ય બેઠેલો છે. શિષ્યના ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી છે. સ્થાપનાચાર્યજીની બાજુમાં બે હાથ પહોળા રાખીને કાંઈક બેલતે લતે, ઉતાવળથી આવતે એક યુવાન પુરુષ છે. તે યુવાન પુરુષની નીચેના ભાગમાં મકાનના એક ભાગમાં સૂતેલે એક બાળક છે.
બીજા ભાગમાં બે વૈભવશાળી પુરુષે એક બીજાની સન્મુખ બેસીને વાતચીત કરતાં દેખાય છે. તેની બાજુમાં ઉપરના ભાગે બે સ્ત્રીઓ સામસામે બેસીને વાતચીત કરતી દેખાય છે. તે એની નીચેના ભાગમાં એક દેડતે યુવાન દેખાય છે.
ત્રીજા ભાગમાં બે હરણ એક બીજાની સામે દેડતાં દેખાય છે. બંને હરણની બાજુમાં એક યુવાન દેડતા દેખાય છે. યુવાનની બાજુમાં પાણી તથા જલચર જીથી ભરપૂર એક નદી દેખાય છે. હરણની નીચે નાની નાની ટેકરીયો દેખાય છે.
આ ચિત્ર પ્રસંગ તેરમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
Jain Educatiei
For Privale & Personal Use Only
intelibrary.org