________________
ચિત્ર
પરિચય
ચિત્ર ૪ : અસંસ્કૃત નામનું અધ્યયન ૪ થું આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં મકાનના ઉપરના ભાગનું વાતાયન છે. વાતાયનના મધ્યભાગમાં હંસ પક્ષી બેઠેલ છે.
બીજા ભાગમાં લાકડાની પાટ ઉપર આરામથી સૂઈ રહેલા એક સાધુ દેખાય છે. ચિત્રના ઉપરના ભાગના જમણા ખૂણામાં એક કુકડે ઊભેલ છે.
ત્રીજા ભાગમાં એક શરીર અને બે મુખવાળું એક પક્ષી ઊભું છે. પક્ષીની બંને ચાંચમાં કાંઈક પકડેલું છે. મધ્ય ભાગમાં પાણીને કુંભ છે. કુંભની બાજુમાં બે હાથ જોડીને કઢંગી રીતે બેઠેલા એક સાધુ છે.
આ ચિત્ર પ્રસંગ ચોથા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે,
Jain Education
For Privale & Personal use only
ainelibrary.org