________________
ચિત્ર પરિચય
g
Jain Educational
ચિત્ર ૭ : અલક નામનું અધ્યયન ૭ મું
આ ચિત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગના મધ્ય ભાગમાં કલામય ચિત્રાકૃતિવાળુ સુંદર વાતાયન સ્પષ્ટ દેખાઈ આવે છે.
બીજા ભાગમાં ચિવના એક છેડે એક દાઢીવાળા પુરુષ અને બીજા છેડે એક યુવાન ઊભેલા છે. તેની મધ્યમાં એક એકડા ઊભેલા છે.
ત્રીજા ભાગમાં બંને બાજુ એકેક વૃષભ ( અળદ) ઊભા રહેલ છે; અને બંને વૃષભની મધ્યમાં રત્નોથી ભરેલ સુંદર વાસણ પડેલું છે.
આ ચિત્ર પ્રસંગ સાતમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
For Private & Personal Use Only
૧૪
Jainelibrary.org