________________
ચિત્ર ૨૯ : સમ્યક્ત્વ પરાક્રમ નામનું અધ્યયન ૨૯ મું * આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલામાં વ્યાખ્યાન પીઠ ઉપર બિરાજમાન થએલા ગુરુ મહારાજ ધર્મોપદેશ આપતા દેખાય છે. ગુરુ મહારાજની સન્મુખ સ્થાપનાચાર્યજી છે. રથાપનાચાર્યજીની બાજુમાં જ એક શ્રુતલક (નાન ) સાધુ ઊભે છે અને તેમની બાજુમાં બીજા સાધુ બંને હસ્તની અંજલિ જોડીને ગુરુ મહારાજને ઉપદેશ સાંભળતાં બેઠેલા છે.
બીજા ભાગમાં ચાર શ્રાવકે એને હસ્તની અંજલિ જેડીને ગુરુ મહારાજને ધર્મોપદેશ સાંભળવા બેઠેલા છે.
ત્રીજા ભાગમાં બે સાધ્વીઓ અને બે શ્રાવિકાઓ પણ બંને હરતની અંજલિ જોડીને ગુરુ મહારાજને ધર્મોપદેશ સાંભળવા બેઠેલ છે.
આ ચિત્ર પ્રસંગના ત્રણે ભાગમાં ચતુર્વિધ સંઘની રજુઆત કરીને એગણત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવ્યો છે.
Jan Education
amor
For Private & Personal use only