________________
ચિત્ર પરિચય
\\\\\\\\\\\\\\\\\\\\
Jain Education ey
ચિત્ર ૮ : કાપિલિક નામનું અધ્યયન ૮ મું
આ ચિત્રના બે વિભાગ છે. પહેલા વિભાગમાં ડાબી બાજુ નગરના ક્રૂરતા કિલ્લાની અંદર આવેલા રાજમહેલમાં સેનાના સિંહાસન ઉપર એક રાજા આરામથી બેઠેલ છે. રાજાની સન્મુખ ઉંચા કરેલા જમણા હાથમાં કાંઇક માંગલિક વસ્તુ લઈને ઊભી રહેલી એક પરિચારીકા ઊભી રહેલ છે. બંનેના ઉપરના ભાગમાં કલાત્મક વાતાયન છે. ચિત્રની જમણી બાજુએ ઉપરથી અનુક્રમે એક સળગતા અગ્નિકુંડ છે. અગ્નિકુંડની નીચેના ભાગમાં એક પુરુષ દોડતા દેખાય છે. દોડતા પુરુષની નીચે એક ધાળા હાથી ઊભેલા છે.
ખીજા વિભાગમાં ડામી ખાજુએ એક જલાશય છે. જલાશયના કીનારે એક મુનિરાજ સામે એ હસ્તની અંજલિ જોડીને ઊભા રહેલ ચાર હાથવાળા ઇંદ્રની સાથે વાતચીત સંયેાજન ઉચ્ચ પ્રકારનું છે.
આ ચિત્ર પ્રસંગ આઠમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
For Private & Personal Use Only
સાધુ મુનિરાજ ઊભેલા છે. તે કરતાં દેખાય છે. આ ચિત્રનું
HR HR HR HR HR HRARHR HR H
1
ainelibrary.org