________________
ચિત્ર પરિચય
૧૫
Jain Education Te
ચિત્ર ૧૫ : સભિકપ્પુ નામનું અધ્યયન ૧૫ મુ
આ ચિત્રની મધ્યમા પ્રવચન મુદ્રાએ બેઠેલા સાધુ મુનિરાજ છે. સાધુની બાજુએ એકેક વિશાળ વૃક્ષની રજુઆત કરેલી છે. મસ્તકની પાસે બંને બાજુએ એકેક હંસપક્ષીની રજુઆત કરેલી છે. સાધુની નીચે પર્વત છે. પર્વતમાં અનુક્રમે કુતરા, સર્પ તથા હરણની આકૃતિઓ ચીતરેલી છે.
આ ચિત્ર પ્રસંગ પંદરમાં અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
For Private & Personal Use Only
30
inelibrary.org