________________
ચિત્ર
પરિચય
૧૪
Jain Education In
MAN HA
ચિત્ર ૧૪ : ધંધુકારીય નામનું અધ્યયન ૧૪ મું
આ ચિત્રના એ ભાગ છે. પહેલા ભાગમાં જમણા હાથમાં તલવાર પકડીને સિંહાસન ઉપર રાજા બેઠેલા છે. રાજાની સામે ભદ્રાસન ઉપર બેઠેલી રાણી, રાજાની સાથે વાતચીત કરતી દેખાય છે. રાજા અને રાણીની મધ્યમા ઉપરના ભાગમાં છત્ર લટકે છે. રાણીની પાછળ રાજસેવક ઊભેલા છે.
બીજા ભાગમાં રાજા અને રાણી એક બીજાનો સન્મુખ આસન ઉપર બેઠેલાં છે. છતના ઉપરના ભાગમાં હંસપક્ષીની ચિત્રાકૃતિઓવાળા ચંદરવો લટકે છે. રાણીની પાછળ એ પુરુષ પરિચાર। ઊભેલા છે.
આ ચિત્ર પ્રસંગ ચૌદમા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
For Private & Personal Use Only
RARARARARHR HR HR HR AN
પેટ
nelibrary.org