________________
ચિત્ર પરિચય
ચિત્ર ૧૨ : હરિકેશીય નામનું અધ્યયન ૧૨ મું એક શિખરવાળા વિશાળ મંદિરમાં હરિકેશી નામના તપસ્વી મુનિ મહારાજ કાઉસગ્ગ મુદ્રાએ ધ્યાનમાં ઊભેલા છે. તેઓશ્રીની બાજુમાં બંને હસ્તની અંજલિ જેડીને ભક્તિભાવ દર્શાવતી એક સ્ત્રી ઊભેલી છે. ચિત્રની જમણી બાજુએ ઉપરના ભાગથી અનુક્રમે દેડતું હરણ, એક ધળા રંગને પિપટ, એક વૃક્ષ, દેડતા ત્રણ યુવાન પુરુ અને પાણી તથા જલચર પ્રાણીઓવાળી એક નદી તથા એક છોડની રજુઆત કરેલી છે.
આ ચિત્ર પ્રસંગ બારમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. ચિત્ર સંજન ઉત્તમ પ્રકારનું છે.
Jain Education
For Privale & Personal use only
nelibrary.org