SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર પરિચય ચિત્ર ૧૯ : મૃગાપુત્રીય નામનું અધ્યયન ૧૯ મું આ ચિત્રમાં એક હાથમાં તલવાર પકડીને, બીજો હાથ ઉંચા કરીને સિંહાસન ઉપર બલભદ્ર રાજા બેઠેલે છે. રાજાની સામે ભદ્રાસન ઉપર રાણી મૃગાવતી બેઠેલી છે. રાજા અને રાણી, સાધુના વેશમાં રજુ કરેલા રાજકુમાર મૃગાપુત્રને સાધુપણામાં વેઠવી પડતી તકલીફાનું વર્ણન કરતાં દેખાય છે. મૃગાપુત્રની ઉપરના ભાગમાં ઊભા રહેલા મુનિ મહારાજ, રાજા અને રાણીને ધર્મોપદેશ આપે છે. બંનેની મધ્યમાં છત્ર લટકતું દેખાય છે. વળી, છતના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળો ચંદર પણું લટકે છે. ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળું વાતાયન પણ સ્પષ્ટ દેખાય છે. વળી વાતાયનની મધ્યમાં એક કળા કરતો મેર પણ ચીતરેલો છે. રાજમહેલની ઉપરના ભાગમાં સુવર્ણકલશ છે અને સુવર્ણકલશની બંને બાજુએ ઉડતી ધજાઓ છે. આ ચિત્ર પ્રસંગ ઓગણીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. Jain Education | For Privale & Personal use only ainelibrary.org
SR No.004847
Book TitleUttaradhyayana Sutra Chitravali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1962
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Manuscript, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy