________________
ચિત્ર
પરિચય
ચિત્ર ૬ : ક્ષુલ્લક નિગ્રંથ નામનું અધ્યયન ૬ ચિત્રના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળું કલામયવાતાયન છે. વાતાયનની મધ્યમાં પણ સુંદર ચિત્રાકૃતિદેરેલી છે.
ચિત્રની નીચેના ભાગમાં પકવેલા અનાજથી ભરેલા ચાર ઘડાઓ પૈકીના એક ધડામાંથી ચાટવાથી અનાજ લઈને ઊભી રહેલી શ્રાવિકા, સામે હાથ લાંબે કરીને, ગોચરી વહોરવાની ઉત્સુકતા બતાવતા મુનિ મહારાજને, તે રાંધેલુ અનાજ વહોરાવે છે. મુનિ મહારાજની પાછળ મુવક (નાને) સાધુ હાથમાં ડાંડો તથા ભિક્ષાપાત્ર પકડીને ઊભેલું છે. આ ચિત્ર પ્રસંગ ઘણું કરીને શ્રીવાસેન આચાર્યને લક્ષ મૂલ્યનું અનાજ વહેવરાવતી ઈશ્વરી શ્રાવિકાને છે. સાધુ મુનિરાજના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરે લટકે છે. આ ચિત્ર પ્રસંગ પંદરમા સૈકાના વૈભવશાળી ગૃહસ્થના રડાને સુંદર દેખાવ પૂરો પાડે છે.
તથા ભિક્ષાપાત્ર પકવર
સુંદર ચિત્રાકૃતિવા છે. સત્યનું અનાજ વહોર
આ ચિત્ર પ્રસંગ છ અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
Jain Education
For Privale & Personal use only
nelibrary.org