________________
ચિત્ર પરિચય
ચિત્ર ૧૦ : ડ્રમ પત્રક નામનું અધ્યયન ૧૦ મું આ ચિત્ર ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં પદ્માસનસ્થ મહાવીર પ્રભુની મૂર્તિ બિરાજમાન છે. પ્રભુની બાજુમાં બંને હસ્તની અંજલિ જોડીને ઊભેલા બંને સાધુએ પ્રભુને ઉપદેશ સાંભળતાં દેખાય છે.
બીજા વિભાગમાં પ્રભુને ધર્મોપદેશ સાંભળતાં એક શ્રાવક, એક શ્રાવિકા અને બે સાવીઓ બંને હસ્તની અંજલિઓ જોડીને, ઉત્સુકતા પૂર્વક બેકેલાં છે.
ત્રીજા વિભાગમાં બે હસ્તની અંજલિ જેડીને બેઠેલી બે શ્રાવિકા, જાતિ વૈરવાળાં પ્રાણીઓ જેવાં કે : સિંહ અને હાથી, સર્પ અને મેર, સર્પ અને નોળિયો તથા સિંહ અને હરણ વગેરે; પિતાનો વૈરભાવ વિસારીને પ્રભુની ધર્મદેશના સાંભળતાં દેખાય છે.
આ ચિત્રને ભાવ, પ્રભુ મહાવીર પાસે ચતુર્વિધ સંધ અને જાતિ વરવાળાં પ્રાણીઓ, કૃમ પત્રક નામનું દશમું અધ્યયન સાંભળતાં હોય તે છે.
Jain Education Interior
For Privale & Personal Use Only
www.
library.org