________________
ચિત્ર ૨૧ : સમુદ્રપાલીય નામનું અધ્યયન ૨૧ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં સિંહાસન ઉપર રાજા બેઠેલે છે. રાજાની સામે ભદ્રાસન ઉપર રાણી બેઠેલ છે. રાજા અને રાણીની મધ્યમાં ઉપરના ભાગમાં છત્ર સ્પષ્ટ દેખાય છે. જમણી બાજુ ઉપરના ભાગમાં એક પુરુષ અને સ્ત્રી બેઠેલ છે. રાણીની પાછળના ભાગમાં એક ઉડતું વસ્ત્ર છે.
બીજા ભાગમાં વ્યાખ્યાન પીઠ ઉપર બેઠેલા ગુરુ મહારાજ પિતાને જમણો હાથ ઉંચા કરીને, પિતાના પગમાં પડેલા અને સુશ્રષા કરતા શિષ્યને કાંઈક બોધ આપતા દેખાય છે. શિષ્યની પાછળના ભાગમાં પાણી તથા પાણીમાં તરતી માછલીઓ બતાવીને, સમુદ્રની રજુઆત કરવાને ચિત્રકારને આશય હોય તેમ લાગે છે. સમુદ્રની પેલી બાજુથી એક ગૃહસ્થ દેડતે આવતે દેખાય છે.
આ ચિત્ર પ્રસંગ એકવીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
Jain Education Internatio
For Privale & Personal use only
elibrary.org